મધ્ય પૂર્વના અખાતી દેશોમાં વધતી સુરક્ષા ચિંતાઓને પગલે ફ્લાઇટ સેવાઓ મોટા પાયે ખોરવાઈ છે, જેના કારણે સાઉદી અરેબિયામાં ઉમરાહ કરવા ગયેલા ગુજરાતીઓ સ્વદેશ પરત ફરવા…
View More મિડલ ઇસ્ટમાં ઉમરાહ કરવા ગયેલા અનેક ગુજરાતી ફસાયાCategory: આંતરરાષ્ટ્રીય
યુરોપમાં નવતર સાયબર એટેક: સુપરમાર્કેટના રેફ્રિજરેટર હેક કરી 150 ફ્રિઝમાં બ્લાસ્ટ કર્યા
યુરોપિયન દેશોમાં સાયબર સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો અને ભયાનક કિસ્સો સામે આવ્યો છે. હેકર્સે ફ્રાન્સ, ડેનમાર્ક, નેધરલેન્ડ્સ અને બેલ્જિયમ જેવા ચાર મુખ્ય યુરોપિયન દેશોની…
View More યુરોપમાં નવતર સાયબર એટેક: સુપરમાર્કેટના રેફ્રિજરેટર હેક કરી 150 ફ્રિઝમાં બ્લાસ્ટ કર્યારોનાલ્ડોની ઘડિયાળમાં 16 પિસ્ટન એન્જિન, 15.9 કરોડની કિંમત
ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આ યુનિક ઘડિયાળની કિંમત લગભગ 1.65 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો તેની કિંમત ₹ 15.9 કરોડ આસપાસ થાય…
View More રોનાલ્ડોની ઘડિયાળમાં 16 પિસ્ટન એન્જિન, 15.9 કરોડની કિંમતસાઉદી અરેબિયાના રિયાધ અને દમ્મામ એરપોર્ટ પર હુથીઓનો હુમલો, ભારતીયો માટે જાહેર કરાઈ એડવાઈઝરી
સાઉદી અરેબિયામાં હુથી બળવાખોરો દ્વારા હુમલાઓ સતત ચાલુ છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યમનના હૂથી વિદ્રોહીઓએ સતત…
View More સાઉદી અરેબિયાના રિયાધ અને દમ્મામ એરપોર્ટ પર હુથીઓનો હુમલો, ભારતીયો માટે જાહેર કરાઈ એડવાઈઝરીનોબેલ ન મળવાથી નારાજ ટ્રમ્પે કહ્યું, હું ભૂલીશ નહીં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાને કારણે નાખુશ છે. તેમણે શુક્રવારે આ નિર્ણયની ટીકા કરતા તેને શરમજનક અને અપમાનજનક ગણાવ્યો. તેમણે ટિપ્પણી…
View More નોબેલ ન મળવાથી નારાજ ટ્રમ્પે કહ્યું, હું ભૂલીશ નહીંબીજા દેશોને દંડતા ટ્રમ્પ રશિયાનું ડીઝલ ખરીદશે
રશિયન ઓઇલ ખરીદતા દેશો પર 100 ટકા સુધી ટેરીફ નાખવાની સત્તા પ્રાપ્ત કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન…
View More બીજા દેશોને દંડતા ટ્રમ્પ રશિયાનું ડીઝલ ખરીદશેયમનમાં સાઉદી હવાઇ હુમલામાં 1400 હુથી મર્યા, 136 ઠેકાણા સાફ
સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધન દળોએ યમનમાં હુથીઓના ઠેકાણાઓ સામે લશ્કરી કાર્યવાહી તેજ કરી છે. ગઠબંધને 136 લશ્કરી લક્ષ્યાંકોનો નાશ કર્યાની જાહેરાત કરી છે, જ્યારે યમનના સરકારી…
View More યમનમાં સાઉદી હવાઇ હુમલામાં 1400 હુથી મર્યા, 136 ઠેકાણા સાફપૃથ્વી લાલચોળ બની, ગરમીના ખપ્પરમાં 4.5 લાખ લોકો હોમાશે
દુનિયા હાલમાં અત્યંત શક્તિશાળી અલ નીનોનો સામનો કરી રહી છે. પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વી ભાગમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં 3.4 ઓઈ વધારે પહોંચી ગયું…
View More પૃથ્વી લાલચોળ બની, ગરમીના ખપ્પરમાં 4.5 લાખ લોકો હોમાશેમેક્સિકોની જેલમાં હિંસા 10ના મોત, 16 કેદી ઘાયલ
મેક્સિકોના સિનોલોઆ રાજ્યની એક જેલમાં કેદીઓ વચ્ચે અચાનક હિંસક અથડામણ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ 10 લોકોનાં મોત થયા છે, જ્યારે…
View More મેક્સિકોની જેલમાં હિંસા 10ના મોત, 16 કેદી ઘાયલરિયાધ એરપોર્ટ પર હુથીના હુમલા બાદ ઇન્ડિગો-એરઇન્ડિયાની ફલાઇટો રદ
ગુરુવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિસ્ફોટો થયા બાદ ધુમાડો નીકળ્યો હતો. પુષ્ટિ ન થયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર…
View More રિયાધ એરપોર્ટ પર હુથીના હુમલા બાદ ઇન્ડિગો-એરઇન્ડિયાની ફલાઇટો રદ