નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર આખરે 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ બુધવારે (19 માર્ચ, 2025)…
View More VIDEO: 286 દિવસો બાદ સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા, ડોલ્ફિને આ રીતે કર્યું સ્વાગતCategory: આંતરરાષ્ટ્રીય
ભારતમાં ન્યૂઝીલેન્ડનું દૂધ આવશે: અમૂલ સહિતની ડેરીઓને સીધી ટક્કર
ભારતમાં ડેરી ક્ષેત્રને લઈને મોટો નિર્ણય આવી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 10 વર્ષ પછી ફરી મુક્ત વેપાર કરાર (FTA) પર વાતચીત શરૂૂ…
View More ભારતમાં ન્યૂઝીલેન્ડનું દૂધ આવશે: અમૂલ સહિતની ડેરીઓને સીધી ટક્કરપાક.જેલમાં 123 ગુજરાતી સહિત 194 ભારતીય માછીમારો કેદ
પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ છે, જેમાંથી સૌથી વધુ 123 માછીમારો ગુજરાત રાજ્યના છે. આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં…
View More પાક.જેલમાં 123 ગુજરાતી સહિત 194 ભારતીય માછીમારો કેદયુદ્ધ વિરામ તોડીને ઈઝરાયલની ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક: 200 લોકોનાં મોત
ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આજે સવારે ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 200 લોકો માર્યા ગયા છે. યુદ્ધવિરામ બાદ ગાઝામાં કરવામાં આવેલો આ…
View More યુદ્ધ વિરામ તોડીને ઈઝરાયલની ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક: 200 લોકોનાં મોતગુજરાતની લાડલી સુનિતાનું પૃથ્વી તરફ પ્રયાણ, વિશ્ર્વભરમાં રોમાંચ
આકાશમાં નાસાના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છેલ્લા 286 દિવસથી ફસાયેલી મૂળ ગુજરાતના જુલાસણ ગામની વતની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બુચવિલ્મોરને સ્પેસ સ્ટેશનમાંથી ફરી પૃથ્વી…
View More ગુજરાતની લાડલી સુનિતાનું પૃથ્વી તરફ પ્રયાણ, વિશ્ર્વભરમાં રોમાંચઓસ્ટ્રેલિયામાં ભારે ગરમીથી પાક મૂળના ખેલાડી જૂનૈદનું મોત
દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ક્લબ ક્રિકેટ મેચ દરમિયાન ભારે ગરમીને કારણે પાકિસ્તાની મૂળના ખેલાડી જૂનૈદ ઝફર જમીન ઢળી પડ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ…
View More ઓસ્ટ્રેલિયામાં ભારે ગરમીથી પાક મૂળના ખેલાડી જૂનૈદનું મોતવિશ્ર્વભરમાં સેન્ટ પેટ્રિક દિવસની ઉજવણી
વિશ્ર્વભરમાં સેન્ટ પેટ્રિક ડે ની ઉજવણી કરવામાં આવે છે. 17 માર્ચના ઉજવાતા આ દિવસની વિવિધ તસવીરોમાં આયર્લેન્ડના ડબલીન, લંડનના વેલિગ્ટન બેરેક્સની ઉજવણી તથા ડબલિનમાં…
View More વિશ્ર્વભરમાં સેન્ટ પેટ્રિક દિવસની ઉજવણી9 મહિના બાદ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરશે, પરંતુ પૃથ્વી પર પગ નહીં મૂકી શકે! જાણો શું છે નાસાનો પ્રોટોકોલ
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર મંગળવારે એટલે કે આજે (18 માર્ચ) પૃથ્વી પર પાછા આવી રહ્યા છે. બંને અવકાશયાત્રીઓ…
View More 9 મહિના બાદ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરશે, પરંતુ પૃથ્વી પર પગ નહીં મૂકી શકે! જાણો શું છે નાસાનો પ્રોટોકોલપાકિસ્તાન સહીત આ 41 દેશોના નાગરિકોને અમેરિકામાં નહીં મળે એન્ટ્રી! ડોનાલ્ડ ટ્રમ્પ ફરી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણયોથી આખી દુનિયાને ચોંકાવી રહ્યા છે. ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ હવે વધુ એક મોટી યોજના બનાવી રહ્યા છે. મીડિયા…
View More પાકિસ્તાન સહીત આ 41 દેશોના નાગરિકોને અમેરિકામાં નહીં મળે એન્ટ્રી! ડોનાલ્ડ ટ્રમ્પ ફરી મોટો નિર્ણય લેવાની તૈયારીમાંનવ મહિને સુનીતા વિલિયમ્સને પરત લાવવા અંતરીક્ષયાન રવાના
અબજોપતિ બિઝનેસમેન એલોન મસ્કની કંપની સ્પેસએક્સ અને અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ઈંજજ)થી પૃથ્વી પર પાછા લાવવાનું મિશન…
View More નવ મહિને સુનીતા વિલિયમ્સને પરત લાવવા અંતરીક્ષયાન રવાના