સંયુક્ત આરબ અમીરાત સરકારે રમઝાન અવસર પર કેદીઓને સારા સમાચાર આપ્યા છે. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને જાહેરાત કરી છે કે તેમણે…
View More ઇદની ભેટ: દુબઇની જેલમાંથી 500 ભારતીયો સહિત 1295 કેદીઓને મુક્ત કરવા નિર્ણયCategory: આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પની ઇફતાર પાર્ટીનો વિવાદ: મહેમાનોની યાદી જોઇ અમેરિકન મુસ્લિમો લાલપીળા
અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રથમ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ ટ્રમ્પની ઇફ્તાર પાર્ટી વિવાદોમાં ફસાયેલી છે. આ ઈફ્તાર ડિનર પર…
View More ટ્રમ્પની ઇફતાર પાર્ટીનો વિવાદ: મહેમાનોની યાદી જોઇ અમેરિકન મુસ્લિમો લાલપીળા3 થી 6 એપ્રિલ દરમિયાન મોદી થાઇલેન્ડ, શ્રીલંકાની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસનો નવો કાર્યક્રમ બહાર આવ્યો છે. આ અંતર્ગત પીએમ મોદી 3 થી 6 એપ્રિલ સુધી વિદેશ પ્રવાસે જશે. આ દરમિયાન…
View More 3 થી 6 એપ્રિલ દરમિયાન મોદી થાઇલેન્ડ, શ્રીલંકાની મુલાકાતે‘ભારત મદદ માટે તૈયાર’, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપની તબાહી પર બોલ્યા PM મોદી
આજે મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી.…
View More ‘ભારત મદદ માટે તૈયાર’, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપની તબાહી પર બોલ્યા PM મોદીમ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, અનેક ઈમારતો ધરાશાયી, ભારત-બેંગકોક સુધી અસર
મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી. નિષ્ણાતોનું કહેવું છે…
View More મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, અનેક ઈમારતો ધરાશાયી, ભારત-બેંગકોક સુધી અસરપુતિનની ભારત યાત્રા પૂર્વે ચીન સીમા વિવાદ ઉકેલવા સંમત
બદલાઇ રહેલા વૈશ્ર્વિક ભૌગોલિક રાજકીય સંજોગોમાં ડ્રેગનનું ડહાપણ તમે સંયોગ કહો કે ભારત અને રશિયા વચ્ચે વધતી જતી મિત્રતાનો વ્યૂહાત્મક ઉપયોગ કે પુતિનની ભારત…
View More પુતિનની ભારત યાત્રા પૂર્વે ચીન સીમા વિવાદ ઉકેલવા સંમતપાંચ-છ વર્ષનો બાળક વાડમાંથી સરકી વ્હાઇટ હાઉસમાં પહોંચ્યો
સલામતી રક્ષકોએ આખરે મા-બાપને સોંપ્યો વિશ્વ રાજકારણનાં કેન્દ્રબિંદુ સમાન વ્હાઈટ હાઉસ પર તો અત્યારે ગાંભીર્યની ચાદર છવાઈ રહી છે. ફર્સ્ટ સીટીઝન ઓફ વર્લ્ડ (પ્રમુખ) અને…
View More પાંચ-છ વર્ષનો બાળક વાડમાંથી સરકી વ્હાઇટ હાઉસમાં પહોંચ્યોનેપાળમાં લોકશાહી નાબૂદ કરવા અઠવાડિયાનું અલ્ટિમેટમ: ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા
નેપાળમાં રાજાશાહીની માંગ કરતું આંદોલન દિવસેને દિવસે વેગ પકડી રહ્યું છે. રાજાશાહીનું સમર્થન કરતી સંસ્થાઓએ સરકારને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમનું કહેવું છે…
View More નેપાળમાં લોકશાહી નાબૂદ કરવા અઠવાડિયાનું અલ્ટિમેટમ: ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતાખબરદાર, અમારી સામે ગેંગ બનાવી છે તો: ટ્રમ્પની કેનેડા-યુરોપિય સંઘને ચેતવણી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને કેનેડાને યુ.એસ.ના આર્થિક હિતોને નુકસાન પહોંચાડવા માટે સહયોગ કરવા સામે ચેતવણી આપી, જો આવા પ્રયાસો સાકાર થશે તો નોંધપાત્ર…
View More ખબરદાર, અમારી સામે ગેંગ બનાવી છે તો: ટ્રમ્પની કેનેડા-યુરોપિય સંઘને ચેતવણીહવાઇના જ્વાળામુખીનો લાવા 600 ફૂટની ઉંચાઇએ પહોંચ્યો
સમયાંતરે અલગ અલગ જવાળામુખીઓ પુન: સક્રિય થતા રહે છે. હવાઇના કિલાઉઆ જવાળામુખીમાં વિસ્ફોટના કારણે લાવાના ફુવારાઓ 600 ફૂટથી વધુ ઉંચાઇએ પહોંચી ગયા છે. કુદરતની આ…
View More હવાઇના જ્વાળામુખીનો લાવા 600 ફૂટની ઉંચાઇએ પહોંચ્યો