અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો પ્રહાર ભારત સાથે ટેરિફ વોર શરૂૂ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં ઘેરાઈ રહ્યા છે. હવે અમેરિકાના પૂર્વ…
View More પાક. સાથે બિઝનેસ કરવા ટ્રમ્પે ભારત સાથેના સંબંધો કુર્બાન કર્યાCategory: આંતરરાષ્ટ્રીય
વધુ એક આફત: સુદાનમાં ભૂસ્ખલનથી આખું ગામ દટાયું; 1000થી વધુ લોકોનાં મોત
સાઇટ્રસના ઉત્પાદન માટે જાણીતા પ્રદેશ દારફૂટમાં ભારે વિનાશ ગઇકાલે મોડી રાત્રે સુદાનના પશ્ચિમી દારફૂર ક્ષેત્રમા ભારે ભૂસ્ખલનમા 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે, આ…
View More વધુ એક આફત: સુદાનમાં ભૂસ્ખલનથી આખું ગામ દટાયું; 1000થી વધુ લોકોનાં મોતSCO બેઠક પછી બદલાતો પવન જોઈ ટ્રમ્પ ભૂરાયા: દવાઓ પર 200 ટકા ટેરિફ
ચીનમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક બાદ અમેરિકાના પગે રેલો આવ્યો હોવાનું અને પ્રમુખ ટ્રમ્પ વધુ ભુરાયા થયાનું જણાય છે, એક તરફ તેમણે ભારતે ટેરિફ…
View More SCO બેઠક પછી બદલાતો પવન જોઈ ટ્રમ્પ ભૂરાયા: દવાઓ પર 200 ટકા ટેરિફમહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 40 કરોડની માતબર રકમ
ચેમ્પિયન ટીમને 39.55 અને રનર અપને 19.77 કરોડ મળશે, ICCની જાહેરાત દુબઇમાં હેડ ક્વાર્ટર ધરાવતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટી જાહેરાત કરી છે જેમાં જણાવવામાં…
View More મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 40 કરોડની માતબર રકમમોદી-પુતિનની સહમુસાફરીથી હોંગકી કાર લાઇમલાઇટમાં
2019માં જિનપિંગ ભારતની મુલાકાત વખતે સાથે લાવ્યા હતા, 5.5 સેક્ધડમાં 100 કિ.મી.ની ઝડપ પકડી શકનાર કારની કિંમત 7 કરોડ SCO સંમેલન સ્થળમાંથી બહાર આવતાની સાથે…
View More મોદી-પુતિનની સહમુસાફરીથી હોંગકી કાર લાઇમલાઇટમાંયુક્રેન યુધ્ધ બંધ કરવું માનવતાનો પોકાર: મોદી
પુતિન સાથેની દ્વિપક્ષી મુલાકાતમાં પીએમએ કહ્યું: ભારત-રશિયા ખભેખભા મિલાવી ચાલ્યા છે શાંઘાઈ સહયોગ સંગઠન ઉપરાંત, પીએમ નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય…
View More યુક્રેન યુધ્ધ બંધ કરવું માનવતાનો પોકાર: મોદીભારત-અમેરિકા ભાગીદારી નવી ઉંચાઇએ: વોશિંગ્ટનને હવે અક્કલ આવી
જ્યારે વિશ્વની ત્રણ મહાસત્તાઓ ચીનમાં SCO સમિટના બેનર હેઠળ મળી રહી છે, ત્યારે તેની અસર અમેરિકામાં પણ જોવા મળી રહી છે. ભારત, ચીન અને રશિયાના…
View More ભારત-અમેરિકા ભાગીદારી નવી ઉંચાઇએ: વોશિંગ્ટનને હવે અક્કલ આવીઅફઘાનિસ્તાનમાં ભૂકંપે સર્જ્યો વિનાશ!! મૃત્યુઆંક 800ને પાર
રવિવાર (૩૧ ઓગસ્ટ) ના રોજ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 800 લોકોનાં મોત થયા છે. જયારે અનેક લોકો ઘાયલ થયા છે. તાલિબાન સરકારે…
View More અફઘાનિસ્તાનમાં ભૂકંપે સર્જ્યો વિનાશ!! મૃત્યુઆંક 800ને પારમોદી-પુતિન-જિનપિંગ છવાયા: શરીફ ખૂણામાં ઉભી જોતા રહ્યા
મોદી-પુતિન વાતચીત કરતા હતા ત્યારે શરીફનો કોઇએ ભાવ ન પૂછયો ચીનના તિયાનજિનમાં ચાલી રહેલા SCO સમિટમાં વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી…
View More મોદી-પુતિન-જિનપિંગ છવાયા: શરીફ ખૂણામાં ઉભી જોતા રહ્યાપાક.ને મદદ કરનારા તુર્કીના પ્રમુખની પીઠ થાબડતા મોદી
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તુર્કીયેના પ્રમુખ રેચેપ તૈય્યપ એર્દોગનની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદી…
View More પાક.ને મદદ કરનારા તુર્કીના પ્રમુખની પીઠ થાબડતા મોદી