કતાર પર હુમલા બાબતે મોસદ, રાજકીય નેતાગીરી વચ્ચે મતભેદો હતા

કતારની રાજધાની દોહામાં હમાસ નેતાઓને નિશાન બનાવતો ઇઝરાયલી હવાઈ હુમલો માત્ર તેના ધ્યેયને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો નહીં, પરંતુ હવે આ મામલો ઇઝરાયલી ગુપ્તચર અને…

View More કતાર પર હુમલા બાબતે મોસદ, રાજકીય નેતાગીરી વચ્ચે મતભેદો હતા

ચીને 2020માં ઇલેકટ્રોમેગ્નેટિક હથિયારો વાપરી ભારતીય સૈનિકોને થીજાવી દીધા’તા

યુએસ સેનેટર બિલ હેગર્ટીએ એક સનસનાટીભર્યા દાવો કર્યો છે કે ચીને લગભગ પાંચ વર્ષ પહેલાં ભારત સાથેના સરહદી વિવાદ દરમિયાન ઇલેક્ટ્રોમેગ્નેટિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો,…

View More ચીને 2020માં ઇલેકટ્રોમેગ્નેટિક હથિયારો વાપરી ભારતીય સૈનિકોને થીજાવી દીધા’તા

પાકિસ્તાનને આતંકવાદના પ્રાયોજક રાષ્ટ્ર તરીકે ઓળખાવવા કેટલો સમય લાગે? માત્ર 4 સેક્ધડ

માનવાધિકાર વકીલ અને યુએન વોચના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હિલેલ ન્યુઅરે યુએન સત્ર દરમિયાન પાકિસ્તાનને આતંકવાદના પ્રાયોજક રાજ્ય તરીકે ઓળખાવ્યો, અને ફક્ત ચાર સેક્ધડ લીધા. ન્યુઅર કતાર…

View More પાકિસ્તાનને આતંકવાદના પ્રાયોજક રાષ્ટ્ર તરીકે ઓળખાવવા કેટલો સમય લાગે? માત્ર 4 સેક્ધડ

દુનિયાની પહેલી AI મંત્રી!! ભ્રષ્ટાચારને નાથવા આ દેશનો નવતર પ્રયોગ

    આજે દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ હવે AIએ સરકાર અને રાજકારણમાં પણ પ્રવેશ કર્યો છે. ભ્રષ્ટાચારનો સામનો કરવા…

View More દુનિયાની પહેલી AI મંત્રી!! ભ્રષ્ટાચારને નાથવા આ દેશનો નવતર પ્રયોગ

પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની તરફેણમાં ભારતનું મતદાન

અમેરિકા, ઇઝરાયેલનો વિરોધ અવગણી ફ્રાંસની દરખાસ્તને સમર્થન: યુએનમાં જંગી બહુમતીથી ઠરાવ પસાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પેલેસ્ટાઇનના મુદ્દે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર ભારત સરકારે…

View More પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની તરફેણમાં ભારતનું મતદાન

હવે ગુલાબી ચશ્મા પહેરાવતા નહીં, યુક્રેન સાથે મંત્રણા સ્થગિત કરતું રશિયા

સાડા ત્રણ વર્ષથી ટ્રમ્પ સંઘર્ષને સમાપ્ત કરાવી શક્યા નથી: રશિયા રશિયાએ જણાવ્યુ છે કે, યુક્રેન સાથેની શાંતિ મંત્રણા થોભાવી રહ્યું છે કારણ કે યુએસ પ્રમુખ…

View More હવે ગુલાબી ચશ્મા પહેરાવતા નહીં, યુક્રેન સાથે મંત્રણા સ્થગિત કરતું રશિયા

નેપાળના વચગાળાના પીએમ તરીકે શપથ લેતાં સુશિલા કાર્કી: સંસદ ભંગ કરાઈ, માર્ચ-2026માં ચૂંટણી

દિવસોની ખેંચતાણ પછી સુપ્રીમના પૂર્વ જસ્ટિસ નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા: ભારતનો આવકાર નેપાળમાં જેન ઝેડ આંદોલનકારીઓની હિંસા બાદ શાસન પરિવર્તન થયું છે, સુપ્રીમ કોર્ટના…

View More નેપાળના વચગાળાના પીએમ તરીકે શપથ લેતાં સુશિલા કાર્કી: સંસદ ભંગ કરાઈ, માર્ચ-2026માં ચૂંટણી

એશિયા કપમાં ટચુકડા ઓમાન સામે પાકિસ્તાન ટીમની જીત

161 રનના લક્ષ્યાંક સામે 67 રનમાં ઓલઆઉટ એશિયા કપમાં પાકિસ્તાને ગઇકાલે ઓમાન જેવી નવીસવી ટીમ સામે સાત વિકેટ ગુમાવી દીધા બાદ એને હરાવવામાં સફળતા મેળવી…

View More એશિયા કપમાં ટચુકડા ઓમાન સામે પાકિસ્તાન ટીમની જીત

T-20Iમાં 300 રન બનાવી ઇંગ્લેન્ડની ટીમે રચ્યો ઇતિહાસ

  હેરી બ્રુકના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T-20I માં 300 રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો. આ પહેલી વાર હતું…

View More T-20Iમાં 300 રન બનાવી ઇંગ્લેન્ડની ટીમે રચ્યો ઇતિહાસ

રશિયામાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: અમેરિકા-ચીને સુનામીનું એલર્ટ જાહેર કર્યું

    રશિયામાં ફરી એકવાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. રશિયાના કામચટકાના દરિયાકાંઠે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા મુજબ ભૂકંપની…

View More રશિયામાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: અમેરિકા-ચીને સુનામીનું એલર્ટ જાહેર કર્યું