અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થોડા કલાકો સુધી શાંતિ રહ્યા પછી, ગઇકાલે રાત્રે ફરીથી લોહિયાળ અથડામણ શરૂૂ થઈ. ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં અફઘાન તાલિબાન અને પાકિસ્તાની…
View More તાલિબાન-પાકિસ્તાન વચ્ચે ફરી યુધ્ધ, ચોકીઓ કબજે કર્યાનો દાવોCategory: આંતરરાષ્ટ્રીય
જાસૂસીના આરોપસર ભારતીય મૂળના નિષ્ણાત એશ્ર્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ
ચીન વતી જાસૂસી કરતા હોવાનો આરોપ: દરોડામાં ગુપ્ત દસ્તાવેજો, પુરાવા મળ્યાનો દાવો ભારતીય મૂળના જાણીતા અમેરિકન વિશ્ર્લેષક અને દક્ષિણ એશિયા નીતિ અંગે લાંબા સમય સુધી…
View More જાસૂસીના આરોપસર ભારતીય મૂળના નિષ્ણાત એશ્ર્લે ટેલિસની અમેરિકામાં ધરપકડમાત્ર 5 લાખની વસ્તી ધરાવતો કેપ વર્ડ દેશ ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય
દિલ્હી NCR કરતાં 60 ગણી ઓછી વસ્તી ધરાવે છે ફિફા વર્લ્ડ કપ 2026ના ક્વોલિફાયર રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરી 5 લાખની વસ્તી ધરાવતા એક દેશે વર્લ્ડ…
View More માત્ર 5 લાખની વસ્તી ધરાવતો કેપ વર્ડ દેશ ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાયયુવાનોના આંદોલન સામે ઝુકી મડાગાસ્કરના પ્રમુખ દેશ છોડી ગયા
નેપાળમાં ઝેન-ઝેડે ઉગ્ર આંદોલન કરી સત્તા પલટાવી નાખી હતી, હવે ટાપુ દેશ મડાગાસ્કરમાં યુવાઓ ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. અઠવાડિયાઓ સુધી ચાલેલા યુવાનોના ઉગ્ર વિરોધ-પ્રદર્શન…
View More યુવાનોના આંદોલન સામે ઝુકી મડાગાસ્કરના પ્રમુખ દેશ છોડી ગયાઅફઘાન વિદેશમંત્રીના સ્વાગતથી જાવેદ અખ્તરનું માથું ઝૂકી ગયું
બોલીવુડના પીઢ પટકથા લેખક-ગીતકાર જાવેદ અખ્તરે તાજેતરમાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, એકસ પર પોસ્ટ કરીને ભારતમાં અફઘાન વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીના સ્વાગત અને સન્માનની…
View More અફઘાન વિદેશમંત્રીના સ્વાગતથી જાવેદ અખ્તરનું માથું ઝૂકી ગયુંપાકિસ્તાનના રક્ષામંત્રી, ISIના વડાની વિઝા અરજી ત્રણ-ત્રણ વખત નકારતું અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હાલના દિવસોમાં તણાવ યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. સરહદી વિસ્તારોમાં તણાવપૂર્ણ ઘટનાઓની સાથે-સાથે બન્ને દેશો વચ્ચે નિવેદનબાજી પણ થઈ…
View More પાકિસ્તાનના રક્ષામંત્રી, ISIના વડાની વિઝા અરજી ત્રણ-ત્રણ વખત નકારતું અફઘાનિસ્તાનમેલોની પર લટ્ટુ થયા ટ્રમ્પ: એદોંગને ઇટાલીના પીએમને સ્મોકિંગ છોડવા કહ્યું
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇજિપ્ત શાંતિ સંમેલનમાં ઇટાલીના વડાપ્રધાન જયોર્જિયા મેલોનીની પ્રશંસા કરી તેમને સુંદર મહીલા તરીકે વર્ણવ્યા હતા. હળવા મુડમાં તેમણે કહ્યું, અમેરિકામાં…
View More મેલોની પર લટ્ટુ થયા ટ્રમ્પ: એદોંગને ઇટાલીના પીએમને સ્મોકિંગ છોડવા કહ્યુંઇજિપ્તના શાંતિ સંમેલનમાં ‘અહો રૂપં અહો ધ્વનિ’
પાક. વડાપ્રધાન શરીફ સામે જ ટ્રમ્પે મોદીના વખાણ કર્યા તો શરીફે ભારત-પાક. યુધ્ધ રોકયાનો જશ આપ્યો, મુનિરને ફેવરિટ ફિલ્ડમાર્શલ કહી મસ્કો માર્યો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ…
View More ઇજિપ્તના શાંતિ સંમેલનમાં ‘અહો રૂપં અહો ધ્વનિ’માનવ સભ્યતા 10 લાખ વર્ષ જૂની છે: ખોપરીએ રાઝ ખોલ્યા
હોમો સેપિયન્સ એશિયામાં ઉદ્ભવતા હોવાનું અનુમાન; 8થી 10 લાખ વર્ષ પહેલાં માનવની ત્રણ પ્રજાતિ હોમો લોન્ગી, હોમો સેપિયન્સ અને નિએન્ડરયલ્સ ધરતી પર વિચરતી હતી ચીનમાં…
View More માનવ સભ્યતા 10 લાખ વર્ષ જૂની છે: ખોપરીએ રાઝ ખોલ્યાકેનેડાના PM જસ્ટિન ટ્રુડો-કેટી પેરીનું ઇલુઇલુ ફરી ચર્ચામાં
કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને જાણીતી અમેરિકન ગાયિકા કેટી પેરી વચ્ચેના કથિત પ્રેમ સંબંધો ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં કેલિફોર્નિયાના સાન્ટા બાર્બરા નજીક…
View More કેનેડાના PM જસ્ટિન ટ્રુડો-કેટી પેરીનું ઇલુઇલુ ફરી ચર્ચામાં