પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ બાથરૂૂમમાં પગ લપસી જતા પડી ગયા…
View More પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખનો બાથરૂમમાં રહસ્યમય અકસ્માત થતાં ICUમાં દાખલCategory: આંતરરાષ્ટ્રીય
રશિયામાં વિદેશી સોશિયલ મીડિયા-પ્લેટફોર્મ પર પ્રતિબંધ, 10 કરોડ યુઝર્સના એકાઉન્ટ બંધ
રશિયાએ ડિજિટલ ક્ષેત્રે મોટું કદમ ઉઠાવતા અનેક અગ્રણી વિદેશી સોશિયલ મીડિયા અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર વ્યાપક પ્રતિબંધો લાગુ કર્યા છે. આ નિર્ણય બાદ દેશમાં કરોડો…
View More રશિયામાં વિદેશી સોશિયલ મીડિયા-પ્લેટફોર્મ પર પ્રતિબંધ, 10 કરોડ યુઝર્સના એકાઉન્ટ બંધઅમેરિકી પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય યુવતીનું મોત, વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે હવે અમેરિકાની પોલીસની કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થિની જાહ્નવી કંડુલાના…
View More અમેરિકી પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય યુવતીનું મોત, વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશેશેખ હસીનાના પતન પછી બાંગ્લાદેશમાં પ્રથમ ચૂંટણી
પ્રિન્સ રહેમાન હોટ ફેવરિટ: 35 બેઠક પર હિન્દુ મતદારો નિર્ણાયક 59 પક્ષોના 2028 ઉમેદવારોનું ભાવિ સાંજે થશે સીલ, એક જ તબક્કામાં મતદાન, કાલે પરિણામ શેખ…
View More શેખ હસીનાના પતન પછી બાંગ્લાદેશમાં પ્રથમ ચૂંટણીબાંગ્લાદેશમાં ચૂંટણી પૂર્વે હિન્દુ યુવાનની ક્રૂર હત્યા
બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે એક હિન્દુ યુવાનની હત્યાની ઘટના સામે આવતાં રાજકીય અને સામાજિક સ્તરે ચિંતા વધતી જોવા મળી રહી…
View More બાંગ્લાદેશમાં ચૂંટણી પૂર્વે હિન્દુ યુવાનની ક્રૂર હત્યાઓસિ. સંસદના લેડીઝ જિમમાં કોન્ડોમ ઉપલબ્ધ તો જેન્ટસ જિમમાં કેમ નહીં ?
સ્વ-સ્વાસ્થ્યની જવાબદારી સ્ત્રીઓની એકલીની જ છે? : મહિલા સાંસદે કર્યો ઉહાપોહ કેનબરા: ઓસ્ટ્રેલિયાની સંસદમાં કોન્ડોમ સાથે જોડાયેલા ટોપિકને લઈને અજીબોગરીબ સ્થિતિ ઊભી થઈ છે. સદનમાં…
View More ઓસિ. સંસદના લેડીઝ જિમમાં કોન્ડોમ ઉપલબ્ધ તો જેન્ટસ જિમમાં કેમ નહીં ?થાઈલેન્ડમાં સસ્પેન્ડ પોલીસકર્મી દ્વારા 22 બાળકો સહિત 34ની કરપીણ હત્યા
સમગ્ર દેશમાં બ્લેક ડે : અન્ય એક ઘટનામાં સગીરનો શાળામાં ગોળીબાર શાંતિપ્રિય અને પ્રવાસીઓના સ્વર્ગ ગણાતા થાઈલેન્ડમાં આજે માનવતા મરી પરવારી છે. દેશમાં એકી સાથે…
View More થાઈલેન્ડમાં સસ્પેન્ડ પોલીસકર્મી દ્વારા 22 બાળકો સહિત 34ની કરપીણ હત્યાકોલંબોમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાનને ફાયદો: ટેન ડેસ્કેથે
T20 વર્લ્ડ કપ 2026 માં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત-પાકિસ્તાન મેચ રમાશે. રસપ્રદ વાત એ છે કે ટીમ ઈન્ડિયાના સહાયક કોચ ટેન ડેસ્કેથે મેચ પહેલા એક…
View More કોલંબોમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાનને ફાયદો: ટેન ડેસ્કેથેદાયકા બાદ વેસ્ટઈન્ડીઝનું ઈંગ્લેન્ડને હરાવવાનું સ્વપ્ન પૂર્ણ, 30 રને વિજય
T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 30 રનથી પરાજય આપીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં શેરફેન રધરફોર્ડની…
View More દાયકા બાદ વેસ્ટઈન્ડીઝનું ઈંગ્લેન્ડને હરાવવાનું સ્વપ્ન પૂર્ણ, 30 રને વિજયભારત-પાક. મેચ પહેલાં કોલંબોમાં હોટલ-ફ્લાઈટના ભાવો આસમાને
ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ ટક્કર અંગે થોડા દિવસોથી ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ , પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે થયેલી…
View More ભારત-પાક. મેચ પહેલાં કોલંબોમાં હોટલ-ફ્લાઈટના ભાવો આસમાને