રાજ્ય સ્તરની પોલીસ ટુકડીએ સેડાતા અને ભારાપર વચ્ચે ધમધમતી મોટી જુગાર ક્લબ પર સપાટો બોલાવી રૂૂા. 9,36,480ની રોકડ સહિત રૂૂા. 45,27,080ના મુદ્દામાલ સાથે સાતને ઝડપી…
View More ભુજમાં જુગાર ક્લબ પર SMCનો દરોડો, 45 લાખનો મુદ્દામાલ કબજેCategory: ગુજરાત
વડાપ્રધાન કાલે સાણંદમાં સેમીક્ધડકટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 4 જુલાઈ 2026ના રોજ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે જઇ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ…
View More વડાપ્રધાન કાલે સાણંદમાં સેમીક્ધડકટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશેરાજ્યમાં 225 વીજ ફિડર્સ બંધ, 99 વીજ પોલ ધરાશાયી
ઊર્જા વિભાગના પ્રાથમિક અહેવાલ મુજબ, વાવાઝોડાના કારણે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 225 જેટલા વીજ ફીડર્સ એકાએક ટ્રીપ થઈ ગયા હતા અથવા તો લાઈનો તૂટવાના કારણે…
View More રાજ્યમાં 225 વીજ ફિડર્સ બંધ, 99 વીજ પોલ ધરાશાયીમેઘરાજાની તોફાની બેટિંગથી રાજ્યના વિવિધ 48 માર્ગો બંધ
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. વરસાદને પગલે રાજ્યમાં કુલ 48 માર્ગો બંધ…
View More મેઘરાજાની તોફાની બેટિંગથી રાજ્યના વિવિધ 48 માર્ગો બંધવિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાતા વિવાદ
પૂર્વ ધારાસભ્ય અને AICC મંત્રી ઋત્વિક મકવાણાએ ગુજરાતની બગડતી શિક્ષણ વ્યવસ્થા અને તેમાં થઈ રહેલા રાજકીય હસ્તક્ષેપને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર…
View More વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાતા વિવાદસંવેદનહીનતાની ચરમસીમા: સિવિલ હોસ્પિટલમાંથી અર્ધબેભાન શ્રમિકને સારવાર આપવાના બદલે ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દીધો
ઝેરી દવાની અસર હેઠળ દાખલ થયેલ યુવક વોર્ડમાંથી બહાર નીકળી ઓપીડી સામે સૂઇ ગયો, સિક્યુરિટી સ્ટાફે દારૂડિયો ગણાવી બહાર ફેંકયો સિવિલ સર્જનનું કોઇએ ધ્યાન દોરતા…
View More સંવેદનહીનતાની ચરમસીમા: સિવિલ હોસ્પિટલમાંથી અર્ધબેભાન શ્રમિકને સારવાર આપવાના બદલે ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દીધોપ્રતિબંધિત દવાઓ અંગે પોલીસના ચેકિંગથી કેમિસ્ટોમાં દેકારો
કેન્દ્ર સરકારે 16 ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યા બાદ અમદાવાદના કેમિસ્ટોમાં અસમંજસ અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.…
View More પ્રતિબંધિત દવાઓ અંગે પોલીસના ચેકિંગથી કેમિસ્ટોમાં દેકારોકાલથી શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કેમ્પ યોજાશે
રાજ્ય શિક્ષણ વિભાગે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત શિક્ષણ સહાયકો અને સહાયક શિક્ષકો માટે જિલ્લા કક્ષાના ટ્રાન્સફર કેમ્પની જાહેરાત કરી છે. શાળાઓના કમિશનરે…
View More કાલથી શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કેમ્પ યોજાશેતલાટી-કમ-મંત્રી દ્વારા પંચાયત સિવાયના મહેસુલી કામનો બહિષ્કાર
રાજ્યના તલાટી મહામંડળે પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. જોબચાર્ટનો તાત્કાલિક અમલ કરવાની માંગ સાથે તલાટીઓએ પંચાયત હસ્તકની કામગીરી…
View More તલાટી-કમ-મંત્રી દ્વારા પંચાયત સિવાયના મહેસુલી કામનો બહિષ્કારપ્રેમી સાથે ભાગીને પરત આવેલી નેપાળી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
રાજકોટના દુધસાગર રોડ પર આવેલા ગુ.હા. બોર્ડના ક્વાર્ટરમાં રહેતી 25 વર્ષીય નેપાળી પરિણીતા ભગવતીબેન પવનભાઈ પરિહારના આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અને તેમના પરિવારમાં ભારે શોકની…
View More પ્રેમી સાથે ભાગીને પરત આવેલી નેપાળી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત