જયેન મહેતાને પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલ (GCMMF)ના પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. વાસ્તવમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાને વધુ 5 વર્ષનું એક્સટેન્શન…
View More અમૂલના મેનેજિંગ ડિરેક્ટર પદે જયન મહેતાને વધુ 5 વર્ષનું એકસટેન્શનCategory: ગુજરાત
ઉપલેટા સમસ્ત હિંદુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ પરના અત્યાચારના વિરોધમાં રેલી યોજાઇ
ઉપલેટા શહેર તેમજ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યકત કરતા જન આક્રોશ રેલી સ્વરૂૂપે ઉપલેટા મામલતદાર નિખિલ…
View More ઉપલેટા સમસ્ત હિંદુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ પરના અત્યાચારના વિરોધમાં રેલી યોજાઇદ્વારકામાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: સપ્લાયરની શોધખોળ
દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂૂ સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના જવાનો દ્વારા હાથ ધરવામાં…
View More દ્વારકામાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: સપ્લાયરની શોધખોળરાજકોટ એસપી સહિત રાજ્યના 25 IPSની બદલી
રાજકોટ જિલ્લા પોલીસવડાની પોસ્ટ ડી ગ્રેડ કરી નવા એસપી તરીકે અમરેલીથી હિમકરસિંહની નિમણૂક 19 IPS અને 6 SPSની બદલી સાથે પોલીસ બેડામાં મોટા ફેરફારો રાજ્યના…
View More રાજકોટ એસપી સહિત રાજ્યના 25 IPSની બદલીદ્વારકામાં આધેડ પાસે પઠાણી વ્યાજ વસૂલ કરી પત્ની, પુત્રને ધમકી આપી
દ્વારકામાં વસઈ રોડ વિસ્તારમાં રહેતા અને કથાકાર તરીકે સેવાઓ આપતા કાનદાસ નારણદાસ દુધરેજીયા નામના 54 વર્ષના બાબાજી આધેડએ આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ખંભાળિયા તાલુકાના…
View More દ્વારકામાં આધેડ પાસે પઠાણી વ્યાજ વસૂલ કરી પત્ની, પુત્રને ધમકી આપીઅમદાવાદના પોલીસ ‘વહીવટદારો’ની મિલકતોની તપાસ, રાજકોટનો વારો કયારે?
વર્ષોથી મલાઇવાળી જગ્યાએ નોકરીઓ કરી પરિવાર-સગાં-સંબંધીઓના નામે કરોડોની મિલકતો વસાવનારા કોન્સ્ટેબલોથી માંડી પોલીસ ઇન્સ્પેકટરો સુધીના ‘વહીવટદારો’ આજે પણ અણનમ અમુક સ્વૈચ્છિક રાજીનામા આપી તો અમુક…
View More અમદાવાદના પોલીસ ‘વહીવટદારો’ની મિલકતોની તપાસ, રાજકોટનો વારો કયારે?મુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં: 793.45 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ
રેસકોર્સ ખાતે બપોરે 12 વાગ્યે કાર્યક્રમ, 22 સીટી બસ અને 7 જેટિંગ મશીનને ફ્લેગ ઓફ આપશે 1220 આવાસનો ડ્રો-ઝૂ ખાતે રિનોવેશન, સ્માર્ટ સિટીનું લોકાર્પણ અને…
View More મુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં: 793.45 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણસારામાં સારું કામ થાય તેવા પ્રયત્નો રહેશે: તુષાર સુમેરા
રાજકોટ મહાનગરપાલિકામાં અંતે મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાએ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ટીઆરપી ગેમઝોન બાદ તત્કાલીન કમિશનર આનંદ પટેલને ખસેડી દેવાયા બાદ તેમના સ્થાને…
View More સારામાં સારું કામ થાય તેવા પ્રયત્નો રહેશે: તુષાર સુમેરાવડોદરામાં પગ રિક્ષામાં ઊંઘી ગયેલા વૃદ્ધનું ઠંડીથી મૃત્યુ
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી શહેરીજનો બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા હતા તેવામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે કડકડતી…
View More વડોદરામાં પગ રિક્ષામાં ઊંઘી ગયેલા વૃદ્ધનું ઠંડીથી મૃત્યુલોકોને મોબાઇલનું વળગણ જ ડિજિટલ અરેસ્ટનું મુખ્ય કારણ
મોબાઈલ એક માત્ર સાધન છે ડીવાઈઝ ફક્ત છે જેનો તમારે ઉપયોગ એટલે કે સદુપયોગ કરવા માટે છે તમારી સલામતી વધારવા માટે છે પરંતુ મોબાઈલ લોકોનો…
View More લોકોને મોબાઇલનું વળગણ જ ડિજિટલ અરેસ્ટનું મુખ્ય કારણ