રાજકોટ શહેરમાં વસવાટ કરતા ઘર વિહોણા લોકો તેમજ નદી કાંઠા અથવા ડિમોલેશન દરમિયાન ઘર ગુમાવ્યું હોય તેવા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓ તૈયાર કરવામાં…
View More વિસ્થાપિતો માટે બનાવેલા 696 આવાસ મનપાએ વેચવા કાઢ્યા!Category: ગુજરાત
સાવરકુંડલા નજીક પાઇલટે ઈમર્જન્સી બ્રેક લગાવીને 4 સિંહોને ટ્રેનની અડફેટે ચડતા બચાવ્યા
ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે…
View More સાવરકુંડલા નજીક પાઇલટે ઈમર્જન્સી બ્રેક લગાવીને 4 સિંહોને ટ્રેનની અડફેટે ચડતા બચાવ્યામોરબી જિલ્લામાં એક સાથે 208 પોલીસકર્મીઓની બદલી
મોરબી જિલ્લામાં પોલીસની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ બદલી કર્યા બાદ આટલામાં ન અટકતા વધુ 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ…
View More મોરબી જિલ્લામાં એક સાથે 208 પોલીસકર્મીઓની બદલીલગ્નપ્રસંગમાં જતી વખતે પત્નીએ તૈયાર થવામાં મોડુ કરતા પતિનો ઝેરી દવા પી આપઘાત
જસદણના ગોખલાણા ગામે લગ્નપ્રસંગે જતી વખતેપત્નીએ તૈયાર થવામાં મોડુ કરતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીસાથે રકઝક થતાં પતિએ ઝેરી દવા પી જીવન ટુંસકાવી લેતા…
View More લગ્નપ્રસંગમાં જતી વખતે પત્નીએ તૈયાર થવામાં મોડુ કરતા પતિનો ઝેરી દવા પી આપઘાતGPSC દ્વારા 11 ભરતીની પરીક્ષાનું કેલેન્ડર જાહેર, 2800 જગ્યા ભરાશે
GPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા કુલ 11 ભરતીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ 11 પરીક્ષાઓ…
View More GPSC દ્વારા 11 ભરતીની પરીક્ષાનું કેલેન્ડર જાહેર, 2800 જગ્યા ભરાશેગુજરાતમાં ડોમેસ્ટિક-આંતરરાષ્ટ્રીય હવાઇ પ્રવાસીમાં 19.42 લાખનો વધારો
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી ફક્ત અમદાવાદ એરપોર્ટ ઉપર વધુ ધસારો જાવો મળતો…
View More ગુજરાતમાં ડોમેસ્ટિક-આંતરરાષ્ટ્રીય હવાઇ પ્રવાસીમાં 19.42 લાખનો વધારોસાળંગપુર દર્શને જતાં પાંચ મિત્રોને અકસ્માત, બેનાં મોત, ત્રણ ગંભીર
જૂનાગઢમાં ગત રોજ થયેલ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. જુનાગઢની ઘટનાને 24 કલાક પણ થયા નથી ત્યાં આણંદનાં તારાપુર બગોદરા સિક્સલેન હાઈવે પર…
View More સાળંગપુર દર્શને જતાં પાંચ મિત્રોને અકસ્માત, બેનાં મોત, ત્રણ ગંભીરધોરાજીમાં પતિએ ઘરેણાં વેચી નાખતા પત્નીનો દવા પી આપઘાત
મામાજીના ઘરે લગ્નપ્રસંગમાં જવા દાગીના માંગતા પતિએ વેચી નાખ્યાનું કહેતા લાગી આવ્યું ધોરાજીના ગોકુલ પાર્કમાં રહેતી ર1 વર્ષીય પરણિતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા…
View More ધોરાજીમાં પતિએ ઘરેણાં વેચી નાખતા પત્નીનો દવા પી આપઘાતગોંડલના કોલેજ ચોક પાસે પેટ્રોલ પંપના માલિકનું રિક્ષાએ અડફેટે લેતા મોત
ગોંડલ નાં કોલેજચોક માં આવેલા અઢીયા પેટ્રોલ પંપ વાળા તેજસભાઇ અઢીયા નું અકસ્માત માં મોત નિપજતા શોક ફેલાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ની જુની…
View More ગોંડલના કોલેજ ચોક પાસે પેટ્રોલ પંપના માલિકનું રિક્ષાએ અડફેટે લેતા મોતરાજયના 6500 રીઢા ગુનેગારોનું થશે ડેઇલી સર્વેલન્સ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ‘મેન્ટર પ્રોજેકટ’ અંતર્ગત રાજયના 6500 જેટલા રીઢા ગુનેગારોને ગુનાખોરી છોડાવવા 6500 મેન્ટર પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત આ 6500…
View More રાજયના 6500 રીઢા ગુનેગારોનું થશે ડેઇલી સર્વેલન્સ