રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આરોપો લાગતા રાજકોટ બાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે કોંગી આગેવાનો…
View More ભાજપ અગ્રણી ભારદ્વાજે કરેલા બદનક્ષીના કેસમાં 4 કોંગી આગેવાનો સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરતી કોર્ટCategory: ગુજરાત
રાજકોટના શિક્ષિકાને લગ્નજીવનના 25 વર્ષે પતિનો ત્રાસ, દીકરા સાથે અલગ રહેવા જવુ પડયુ !
રાજકોટમા રહેતા શિક્ષિકાને લગ્નજીવનના રપ વર્ષ બાદ પતિએ ત્રાસ આપવાનુ શરૂ કરતા તેણીને તેમના પુત્ર સાથે અલગ રહેવા જવુ પડયુ છે. પતિના આડાસબંધથી ત્રાસી ગયેલા…
View More રાજકોટના શિક્ષિકાને લગ્નજીવનના 25 વર્ષે પતિનો ત્રાસ, દીકરા સાથે અલગ રહેવા જવુ પડયુ !હડાળામાં પૈસા વગર વસ્તુ લેવા આવેલા પાડોશીનો દંપતી અને બે પુત્રી પર હુમલો
શહેરના મોરબી રોડ પર આવેલા હડાળા ગામે કરીયાણાની દુકાને વસ્તુ લેવા આવેલા મહીલા અને તેમના પરીવારજનોએ વસ્તુના પૈસા નહી આપી કરીયાણાની દુકાન ચલાવતા દંપતી અને…
View More હડાળામાં પૈસા વગર વસ્તુ લેવા આવેલા પાડોશીનો દંપતી અને બે પુત્રી પર હુમલોઇન્સ્ટા. પ્રેમીએ સગીરાને મુખમૈથુન કરાવી દુષ્કર્મ આચર્યુ
પિતાએ સિમકાર્ડ વગરનો મોબાઇલ આપ્યો છતાં સગીરાએ ઘરના વાઇફાઇથી આઇ.ડી. બનાવી લીધુ, પિતાએ મોબાઇલ ચેક કરતા અંગત પળોના વીડિયો મળ્યા પરિવારની ગેરહાજરીમાં ઘરે જઇ દુષ્કર્મ…
View More ઇન્સ્ટા. પ્રેમીએ સગીરાને મુખમૈથુન કરાવી દુષ્કર્મ આચર્યુગોંડલમાં બાંધકામની મંજૂરી વગર ખડકી દેવાયેલા કોમ્પ્લેક્સને પાડી નાખવા કોર્ટનો હુકમ
ગોંડલમાં કડિયા લાઇન પર બિલ્ડરે બાંધકામની મંજૂરી વગર ખડકી દેવાયેલા કોમ્પ્લેક્સને તોડી પાડવા ગોંડલ કોર્ટ હુકમ કર્યો છે. કોર્ટ દ્વારા બિલ્ડરને નોટીસ પાઠવી 30…
View More ગોંડલમાં બાંધકામની મંજૂરી વગર ખડકી દેવાયેલા કોમ્પ્લેક્સને પાડી નાખવા કોર્ટનો હુકમરામનગરમાં યુવાન અને રેલનગરમાં આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમા લુખાતત્વો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર મારામારીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ બે ઘટનામા રામનગર પાસે યુવાન અને રેલનગરમા…
View More રામનગરમાં યુવાન અને રેલનગરમાં આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોમનપાની ફરિયાદો હવે શોર્ટ કોડ નંબરથી નોંધાવી શકાશે
હાલમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહાનગર પાલિકાની વિવિધ સેવાઓને લગત નાગરિકોની ફરિયાદોની નોંધણી માટે વર્ષ 2008થી અમીનમાર્ગ ખાતે 24 ડ્ઢ 7 કોલ સેન્ટર ચાલુ કરવામાં…
View More મનપાની ફરિયાદો હવે શોર્ટ કોડ નંબરથી નોંધાવી શકાશેઉપલેટા પોસ્ટ ઓફિસના કલાર્ક દ્વારા રૂા.1.64 લાખની ઉચાપત
ઉપલેટા પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા કલાર્કે પોસ્ટ ઓફીસના ખાતેદારની નકલી સહી કરી રૂૂ.1.64 લાખની ઉચાપત કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસે પોસ્ટ ક્લાર્કની ધરપકડ…
View More ઉપલેટા પોસ્ટ ઓફિસના કલાર્ક દ્વારા રૂા.1.64 લાખની ઉચાપતશાળાઓના 25 હજાર વર્ગખંડોના સુધારણા માટે રૂા.2914 કરોડ ફાળવ્યા
રાજય સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા આજે અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું જેમાં ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસને ધ્યાનમાં રાખી અને 21મી સદીની આવશ્યકતા અંતર્ગત…
View More શાળાઓના 25 હજાર વર્ગખંડોના સુધારણા માટે રૂા.2914 કરોડ ફાળવ્યાખેલકૂદ, યુવા-સાંસ્કૃતિક વિભાગને 1093 કરોડ: નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર માટે 10 કરોડ
ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે તે માટે તેઓને ખાસ તાલીમ આપવાનું અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારા ધોરણ સાથે…
View More ખેલકૂદ, યુવા-સાંસ્કૃતિક વિભાગને 1093 કરોડ: નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર માટે 10 કરોડ