આરોપીના બચાવ પક્ષે વકીલ હાજર નહિ રહેતા મુદત પડી; અગાઉ એટીપી સહિત ત્રણ આરોપીની અરજી પર દલીલ થઈ’તી રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી…
View More અગ્નિકાંડ: ચીફ ફાયર ઓફિસર ઠેબા અને એટીપીઓ જોષીની ડિસ્ચાર્જ અરજી પર 23મીએ સુનાવણીCategory: ગુજરાત
બોર્ડ અને પ્રાથમિક શાળાઓની પરીક્ષાનું મેના પ્રથમ સપ્તાહમાં સંભવિત પરિણામ
પેપર મૂલ્યાંકનની કામગીરી પૂર્ણતાના આરે, તા. 5 મેથી ઉનાળા વેકેશનનો પ્રારંભ બોર્ડની પરિક્ષાના પરિણામોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10, 12ની પરીક્ષાનું પરિણામ…
View More બોર્ડ અને પ્રાથમિક શાળાઓની પરીક્ષાનું મેના પ્રથમ સપ્તાહમાં સંભવિત પરિણામમિલ્કતવેરો બાકી હોય તેવા 2 લાખ આસામીઓના નળ જોડાણ કપાશે
ડીઆઈ લાઈનમાંથી નવા કનેક્શન આપવા માટે મિલ્કત વેરાની રસીદની નકલ જમા કરાવવાનો નિયમ અમલમાં આવતા બાકીદારોમાં દોડાદોડી મહાનગરપાલિકાની કરોડરજ્જુ સમાન મિલ્કતવેરાની આવકનો લક્ષ્યાંક પૂર્ણ…
View More મિલ્કતવેરો બાકી હોય તેવા 2 લાખ આસામીઓના નળ જોડાણ કપાશેજેતપુરના વાડાસણ ગામે બહેનના સાસુના પાણી ઢોળમાં ગયેલા વૃદ્ધનું હાર્ટ બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં રહેતા વૃદ્ધ જેતપુરના વાડાસડા બહેનના સાસુના પાણી ઢોળમાં ગયા હતા. જ્યાં વૃદ્ધને હદયરોગનો…
View More જેતપુરના વાડાસણ ગામે બહેનના સાસુના પાણી ઢોળમાં ગયેલા વૃદ્ધનું હાર્ટ બેસી ગયુંવેપારી પાસેથી 15.81 લાખનું સોનું લઈ ધુંબો મારી દીધો
રાજકોટના વેપારી પાસેથી પરિચિત શખ્સ રોકાણ કરવાના બહાને બે સોનાના બિસ્કીટ લઈ ફરાર રાજકોટના સોનીબજારમાં આવાર નવાર વેપારીઓનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી જતાં…
View More વેપારી પાસેથી 15.81 લાખનું સોનું લઈ ધુંબો મારી દીધોવૈશાખના પ્રારંભે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર, 7 દી’ ઓરેન્જ એલર્ટ
સીઝનમાં પહેલી વખત રાજ્યમાં 9 જિલ્લામાં 40 ડીગ્રી પાર ગરમી, રાજકોટ સૌથી ગરમ શહેર ગુજરાતમાં તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત્ છે, સિઝનમાં પહેલીવાર તાપમાન 45 ડિગ્રીને…
View More વૈશાખના પ્રારંભે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર, 7 દી’ ઓરેન્જ એલર્ટસુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઇ
સુરતના પૂણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતાં ચકચાર મચી છે. સગીરને ભગાવીને લઇ જતી સીસીટીવીમાં પણ દેખાઈ છે. પોલીસ…
View More સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઇમોરબીમાં વધુ એક અસામાજિક ઈસમનું ગેરકાયદે મકાન તોડી પડાયું
ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી…
View More મોરબીમાં વધુ એક અસામાજિક ઈસમનું ગેરકાયદે મકાન તોડી પડાયુંમાણાવદરમાં પળાયો સજ્જડ બંધ, આતંકવાદ સામે લોકોનો મૂક આક્રોશ
ગાંધી ચોકમાં આતંકીના પૂતળાનું દહન માણાવદર તાલુકાનાં સહિત દેશનામાં કાશ્મીરના પહેલગામમાં આંતકીઓ દ્વારા હિચકારા હુમલાના કૃત્ય બદલ જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેમ તાલુકાની જનતામાં…
View More માણાવદરમાં પળાયો સજ્જડ બંધ, આતંકવાદ સામે લોકોનો મૂક આક્રોશમોરબીમાં નાલાની ખુલ્લી કુંડીમાં પડી જવાથી છ વર્ષના બાળકનું મૃત્યુ
મોરબીમાં નવલખી ફાટક નજીક નાલાની ખુલ્લી કુંડીમાં પડી જતા 6 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. જેને લઈને બાળકના પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. બીજી…
View More મોરબીમાં નાલાની ખુલ્લી કુંડીમાં પડી જવાથી છ વર્ષના બાળકનું મૃત્યુ