મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં વાડીની ઓરડીમાં રેડ કરી ઈંગ્લીશ દારુ અને બીયર સહીત કુલ રૂૂ 1.95 લાખનો મુદામાલ કબજે લઈને…
View More હળવદના જૂના દેવળિયા ગામે વાડીમાંથી 1.95 લાખનો દારૂ-બિયરનો જથ્થો જપ્તCategory: ગુજરાત
સાવરકુંડલાના ગાધકડાની સીમમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર
અવશેષો એકઠા કરી ફોરેન્સિક પીએમમાં મોકલાયા .1 સાવરકુંડલા તાલુકાના ગાધકડાની સીમમાથી ગઇકાલે એક માનવ કંકાલ મળી આવ્યુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસ અહી દોડી ગઇ…
View More સાવરકુંડલાના ગાધકડાની સીમમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચારભાવનગરમાં ટ્રક ડીવાઇડર કૂદી બાઇક સાથે ધડાકાભેર અથડાતા, એકનું મોત
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલ કોબડી ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક રોડ પરનું ડીવાઈડર ઓળંગી બાઈક સાથે અથડાતા બાઇકસવાર યુવાનનું સ્થળ પર કમકમાટીભર્યું…
View More ભાવનગરમાં ટ્રક ડીવાઇડર કૂદી બાઇક સાથે ધડાકાભેર અથડાતા, એકનું મોતમીઠાપુર નજીક મનસ્વી રીતે રેલવે ફાટક ખોલી આપતા ગેટમેન સામે ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર નજીકથી પસાર થતા સૌરાષ્ટ્ર મેઈલના આગમન પૂર્વે મંજૂરી વગર એમ્બ્યુલન્સ માટે ફાટક ખોલી આપનારા ગેટમેન સામે સેક્શન એન્જિનિયર દ્વારા ધોરણસર ફરિયાદ નોંધાવવામાં…
View More મીઠાપુર નજીક મનસ્વી રીતે રેલવે ફાટક ખોલી આપતા ગેટમેન સામે ફરિયાદરાજકોટમાં સતત ચોથા દિવસે 44 ડિગ્રી તાપમાન
22 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાઈ, શનિવારથી ચાર દિવસ વાઝડી સાથે કમોસમી વરસાદની આગાહી રાજકોટમાં આજે પણ હિટવેવ ચાલુ રહ્યો છે. આજે બપોરે 2:30 વાગ્યે શહેરનું…
View More રાજકોટમાં સતત ચોથા દિવસે 44 ડિગ્રી તાપમાનપ્રધાનમંત્રી આવાસ યોજનાની ફોર્મ ભરવાની મુદતમાં વધારો
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઇ.ચા. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોષી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક…
View More પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફોર્મ ભરવાની મુદતમાં વધારોરાજકોટ ડેરી દ્વારા દુધ ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા.10નો ભાવ વધારો
દુધ ઉત્પાદકોને રૂા.810 કિલો ફેટે ભાવ ચુકવાશે રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક…
View More રાજકોટ ડેરી દ્વારા દુધ ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા.10નો ભાવ વધારોવરઘોડામાં ડી.જેના અવાજથી વરરાજાના મગજની નસ ફાટી ગઇ
મહિસાગર જિલ્લામાં ડીજેનો અવાજ ઘાતક બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડીજેના અવાજથી વરરાજાના મગજની નસ ફાટી હોવાની ઘટના સામે આવી છે. વરરાજાને તાત્કાલિક સારવાર…
View More વરઘોડામાં ડી.જેના અવાજથી વરરાજાના મગજની નસ ફાટી ગઇરેલવે સ્ટેશન પર પોલીસનું ડોગ સ્કવોડ સાથે સઘન ચેકિંગ
પહલગામ હુમલા બાદ પોલીસ તંત્ર એકશનમાં તમામ ટ્રેનમાં યાત્રિકોના સામાન અને શંકાસ્પદ ચીજ વસ્તુઓની મેટલ ડિટેકટરથી તપાસ કરાઇ જમ્મુ-કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં રેલવે…
View More રેલવે સ્ટેશન પર પોલીસનું ડોગ સ્કવોડ સાથે સઘન ચેકિંગનિયમમાં વિસંગતતાના કારણે રાજ્યમાં છ હજાર શિક્ષકોની બદલી અધ્ધરતાલ
વિનિયમ સમિતિમાં સુધારણાનો નિયમ મુકાશે: ગાંધીનગરમાં જૂના શિક્ષકો અંગે બેઠક મળી છેલ્લા ઘણા સમયથી શિક્ષકો તેઓનાં પડતર પ્રશ્નોને લઈ અનેક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા…
View More નિયમમાં વિસંગતતાના કારણે રાજ્યમાં છ હજાર શિક્ષકોની બદલી અધ્ધરતાલ