માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી સામે આવેલા પેટ્રોલ પમ્પ નજીક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાંથી રૂૂા.8.39 લાખની ચોરી થઈ હતી.જોકે ગાંધીગ્રામ પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ઓફિસમાં જ…
View More ટ્રાન્સપોર્ટના વેરહાઉસમાં થયેલી 8.39 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પગાર ઓછો પડતા કર્મચારીએ જ હાથફેરો કર્યો’તોCategory: ગુજરાત
લવ જેહાદ: વિધર્મી શખ્સ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઉપાડી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં બાળકો અને મહિલાઓ અસુરક્ષિત હોય તેમ અવારનવાર છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. ત્યારે વિધર્મી શખ્સો પણ સગીરા, યુવતીઓ અને મહિલાઓને…
View More લવ જેહાદ: વિધર્મી શખ્સ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઉપાડી ગયોઅહીંથી સાઇકલ લઇને કેમ નીકળ્યો? તેમ કહી ધો.7ના છાત્રને અજાણ્યા શખ્સે માર માર્યો
વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો અને ધો.7માં અભ્યાસ કરતો 13 વર્ષનો તરુણ સાયકલ લઈને ધરમનગર સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા શખ્સે તું અહીંથી…
View More અહીંથી સાઇકલ લઇને કેમ નીકળ્યો? તેમ કહી ધો.7ના છાત્રને અજાણ્યા શખ્સે માર માર્યોBAPS મંદિરે હાટડીના દર્શન કરી ધન્યતા અનુભવતા હરિભકતો
કારતક સુદ એકાદશીને દેવપ્રબોધિની એકાદશી કહે છે. આ દિવસે ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન જાગે છે. બલીના દરબારમાં ગયેલા ભગવાન પુન: સ્વસ્થાને પધારે છે. ચાર માસ દરમ્યાન…
View More BAPS મંદિરે હાટડીના દર્શન કરી ધન્યતા અનુભવતા હરિભકતોઉત્તર પ્રદેશના વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રી અવધ બિહારી લાલની ટીમ રાજકોટમાં
ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિશ્વ શાંતિ અર્થે વિશ્વપદ યાત્રી અવધ બિહારી લાલની ટીમ વિવિધ રાજ્યોના પ્રવાસાર્થે પરિભ્રમણ કરતા રાજકોટ ખાતે…
View More ઉત્તર પ્રદેશના વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રી અવધ બિહારી લાલની ટીમ રાજકોટમાંવડાપ્રધાનના હસ્તે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે જન ઔષધિ કેન્દ્રનું વર્ચ્યુઅલી લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દરભંગા, બિહાર ખાતેથી રાજકોટ રેલ્વે સ્ટેશન અને ગુજરાત રાજ્યના વાપી, ચાંદલોડીયા સહિત સમગ્ર ભારતમાં 18 સ્થળોએ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (ઙખઇઉંઊંત)નું…
View More વડાપ્રધાનના હસ્તે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે જન ઔષધિ કેન્દ્રનું વર્ચ્યુઅલી લોકાર્પણછ ટ્રેનો કેમ શરૂ નથી થતી?, ઉઘરાણી કાઢતા સાંસદ મોકરિયા
બે વર્ષ થઇ ગયા, વારંવાર જાહેરાતો કરવા છતાં ટ્રેનો શરૂ થતી નથી, જરૂર હોય ત્યાં રજૂઆત કરો “શા માટે ટ્રેન શરૂ નથી થતી? ઠોસ કારણ…
View More છ ટ્રેનો કેમ શરૂ નથી થતી?, ઉઘરાણી કાઢતા સાંસદ મોકરિયાવિદ્યાસહાયકના ફોર્મ જમા કરાવવા ડીઇઓ કચેરીમાં લાંબી કતાર
કલાકો સુધી તડકામાં ઊભા રહેવા અને લોબીમાં બેસવા ઉમેદવારો મજબૂર: ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા ઝડપી કરવા માંગ રાજય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 13હજારથી વધુ વિદ્યાસહાયકની…
View More વિદ્યાસહાયકના ફોર્મ જમા કરાવવા ડીઇઓ કચેરીમાં લાંબી કતારરૈયા ગામમાં દારૂડિયાઓએ માર મારતા પરિણીતાએ વખ ઘોળ્યું
રાજકોટમાં રૈયા ગામ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા દંપતિ સાથે દારૂડીયાઓએ ઝઘડો કરી માર માર્યો હતો જેથી પરિણીતાને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને…
View More રૈયા ગામમાં દારૂડિયાઓએ માર મારતા પરિણીતાએ વખ ઘોળ્યુંમનપા દ્વારા ધંધો-રોજગાર શરૂ કરવા રૂા.2લાખ સુધીની લોન
એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં 7 ટકા ઉપરના વ્યાજની સબસીડી રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય…
View More મનપા દ્વારા ધંધો-રોજગાર શરૂ કરવા રૂા.2લાખ સુધીની લોન