રૈયા ગામમાં દારૂડિયાઓએ માર મારતા પરિણીતાએ વખ ઘોળ્યું

રાજકોટમાં રૈયા ગામ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા દંપતિ સાથે દારૂડીયાઓએ ઝઘડો કરી માર માર્યો હતો જેથી પરિણીતાને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને…

View More રૈયા ગામમાં દારૂડિયાઓએ માર મારતા પરિણીતાએ વખ ઘોળ્યું