અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું છે તે જ પ્લેનમાં સુરતમાં સરથાણા વિસ્તારમાં રહેતા હીનાબેન કાલરીયા લંડનથી એર ઈન્ડિયાની ફ્લાઈટ-172માં સવાર થઈને બપોરે 12…
View More લંડનથી આવતા સમયે જ પ્લેનના એસી, ડિસ્પ્લે બંધ હતા, અવાજ આવતો હતોCategory: ગુજરાત
સાસુ અને જેઠે ઝેરી દવા પીવડાવ્યાના આક્ષેપ સાથે દાખલ મહિલાનું મોત
શહેરમાં પેડક રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે રહેતી પરણીતા પાંચ દિવસ પહેલા બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરણીતાને સાસુ…
View More સાસુ અને જેઠે ઝેરી દવા પીવડાવ્યાના આક્ષેપ સાથે દાખલ મહિલાનું મોતમેડિકલ કોલેજમાં IMA દ્વારા રક્તદાન કેમ્પ
બપોર સુધીમાં 106 બોટલ રક્ત એકત્ર થયું, પ્લેન દુર્ઘટનાના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ અમદાવાદમાં બનેલી ભયાનક પ્લેન દૂર્ઘટાનામાં અનેક લોકોએ જીવગુમાવ્યા જે ઘટનાને ઇન્ડિય મેડિકલ એસો.રાજકોટ…
View More મેડિકલ કોલેજમાં IMA દ્વારા રક્તદાન કેમ્પઓમનગરના યુવાને પથરીનો દુખાવો સહન નહીં થતા ફિનાઈલ પી લીધું
મોરબી રોડ પર યુવતીએ ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાઈ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ ઓમનગરમાં રહેતાં અમીત વિપુલભાઈ સોલંકી (ઉ.30) પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના…
View More ઓમનગરના યુવાને પથરીનો દુખાવો સહન નહીં થતા ફિનાઈલ પી લીધુંકેકેવી ચોક પાસે બે નશેડી દારૂના નશામાં બાખડ્યા; એકને ઈજા
શહેરમાં કેકેવી ચોક પાસે બે નશેડીએ દારૂના નશામાં બઘડાટી બોલાવી હતી. જેમાં એક આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More કેકેવી ચોક પાસે બે નશેડી દારૂના નશામાં બાખડ્યા; એકને ઈજાકોઠારિયા સોલવન્ટ અને લક્ષ્મીના ઢોરે જુગારના દરોડા, સાત શખ્સો ઝડપાયા
કોઠારીયા સોલાવન્ટ અને લક્ષ્મીના ઢોરે જુગારના દરોડા પાડવામાં આવતા કુલ સાત શખ્સોને પકડી લઇ સાત હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જુગારના પ્રથમ દરોડામાં આજીડેમ…
View More કોઠારિયા સોલવન્ટ અને લક્ષ્મીના ઢોરે જુગારના દરોડા, સાત શખ્સો ઝડપાયાથોરાળાની બે સંતાનની માતાએ અપરિણીત હોવાનું સોગંદનામું બનાવી બીજા લગ્ન કરી લીધા !
રાજકોટના થોરાળામાં રહેતી બે સંતાનોની માતાએ પોતે અપરિણીત હોવાનું જણાવી ખોટું સોગંદનામું રજુ કરી અન્ય યુવક સાથે લગ્ન કરી લેતાં પતિએ વીરપુર પોલીસમાં પત્ની વિરુદ્ધ…
View More થોરાળાની બે સંતાનની માતાએ અપરિણીત હોવાનું સોગંદનામું બનાવી બીજા લગ્ન કરી લીધા !ચારિત્ર પર શંકા કરતી મહિલાના ડરથી અમરેલીની યુવતી રાજકોટ પહોંચી, ત્રણ લોકોએ પીછો કર્યો
181 મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવા મહિલા સુરક્ષા માટે દિવસ રાત…
View More ચારિત્ર પર શંકા કરતી મહિલાના ડરથી અમરેલીની યુવતી રાજકોટ પહોંચી, ત્રણ લોકોએ પીછો કર્યોફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ
આરોપીએ ફ્રેન્ડશીપ કરી સગીરા સાથે ફોટા પાડી લીધા, આરોપી સકંજામાં: મંગેતરને અને સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું રાજકોટના કોઠારીયા…
View More ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મભેંસાણમાં છેડતીના કેસમાં સરઘસ કાઢવાના પ્રકરણમાં પીઆઇ સોનારાની બાકીની સજા માફ કરતા રાજ્યપાલ
ત્રણ પોલીસમેન એક વર્ષની સજા પૂરી કરી હતી, સોનારાએ ત્રણમાંથી દોઠેક વર્ષ સજા ભોગવ્યા બાદ જેલ મુકતનો હુકમ ભેસાણમાં છેડતીના કેસમાં એક ગૃહસ્થને માર મારીને…
View More ભેંસાણમાં છેડતીના કેસમાં સરઘસ કાઢવાના પ્રકરણમાં પીઆઇ સોનારાની બાકીની સજા માફ કરતા રાજ્યપાલ