1996માં વિજયભાઇ રૂપાણી મેયર હતા ત્યારે રામનાથપરા સ્મશાનગૃહની કાયાકલ્પ કરવાની જવાબદારી સરગમ કલબને સોંપી હતી રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રીનું વિમાન દૂર્ઘટનામાં નિધન થતા…
View More જે સ્મશાનનો જિર્ણોધ્ધાર કરાવ્યો ત્યાં જ વિજયભાઇની અંતિમવિધિCategory: ગુજરાત
સ્વ. વિજયભાઇના વૈકુંઠ રથને 500 કિલોથી વધુના ફૂલોથી શણગારાયો
ફૂલોની વિવિધ જાતનો ઉપયોગ કરાયો : રવિવારથી જ સેવકો લાગ્યા હતા શણગારવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીના અંતિમ સંસ્કાર આજે રાજકોટમાં કરવામા આવ્યા હતા. તેમના…
View More સ્વ. વિજયભાઇના વૈકુંઠ રથને 500 કિલોથી વધુના ફૂલોથી શણગારાયોઅમદાવાદ સિવિલમાં સ્વ. વિજયભાઇને અપાયું ગાર્ડ ઓફ ઓનર, મુખ્યમંત્રી સહિતના નેતાઓ-અંજલિબેને અર્પી પુષ્પાંજલિ
ચાર દિવસ બાદ પાર્થિવદેહ પરિવારને સોંપાયો, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્ર્વકર્મા, નીતિન પટેલ, પોલીસવડાની હાજરી ગુજસેલના વિમાન માર્ગે પાર્થિવદેહ અમદાવાદથી હિરાસર લવાયો, રાજકોટમાં પણ…
View More અમદાવાદ સિવિલમાં સ્વ. વિજયભાઇને અપાયું ગાર્ડ ઓફ ઓનર, મુખ્યમંત્રી સહિતના નેતાઓ-અંજલિબેને અર્પી પુષ્પાંજલિપૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ હીરાસર એરપોર્ટ પહોંચ્યો, જુઓ VIDEO
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…
View More પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ હીરાસર એરપોર્ટ પહોંચ્યો, જુઓ VIDEOરૂપાણી પરિવાર સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવદેહ લઈ રાજકોટ રવાના, મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાશે
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…
View More રૂપાણી પરિવાર સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવદેહ લઈ રાજકોટ રવાના, મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાશેજેતપુર, મેટોડા અને શાપર-વેરાવળમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ
જિલ્લામાં ગેરકાયદેસર ઘુસણખોરો સામે પોલીસનું ચેકીંગ, અત્યાર સુધીમાં 12 બાંગ્લાદેશી અને 3 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પહેલગામમાં આતંકવાદી ઘટના બાદ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરનાર…
View More જેતપુર, મેટોડા અને શાપર-વેરાવળમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈબળદગાડુ તણાતા ખેડૂતનું અને વીજળી પડતા બે યુવાનના મોત
થાનનાં સરોડી અને ધારીના બોરડી ગામે વીજળીએ બે યુવકનો ભોગ લીધો, સાવરકુંડલાના જાંબાળમાં ખેડૂત ગાડા સાથે તણાયો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગઇકાલે પડેલા ભારે વરસાદે એક…
View More બળદગાડુ તણાતા ખેડૂતનું અને વીજળી પડતા બે યુવાનના મોતઆજથી ગીર સહિતના અભયારણ્યોમાં 4 મહિનાનું વેકેશન
તમામ ખાનગી-સરકારી વેબસાઈટ પર પ્રવાસીઓનું ઓનલાઈન બુકીંગ બંધ, જાહેરનામું બહાર પડાયું ગુજરાતમાં 15 જૂનથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રાણીઓના વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે.…
View More આજથી ગીર સહિતના અભયારણ્યોમાં 4 મહિનાનું વેકેશનન્યારી-1 અને ન્યારી-2 સહિતના 5 ડેમમાં પ્રથમ વરસાદે જ જળસંચય
સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ચોમાસાની વિધીવત એન્ટ્રી થઈ છે. શનિવારે બપોર સુધી ઉકળાટ રહ્યાં બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.…
View More ન્યારી-1 અને ન્યારી-2 સહિતના 5 ડેમમાં પ્રથમ વરસાદે જ જળસંચયગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, 130 તાલુકામાં 6 ઇંચ સુધી વરસાદ
અમુક સ્થળે તોફાની વરસાદ, કાળા ડીબાંગ વાદળોના ગંજ ખડકાયા: ડભોઇ-6, સંખેડા 5, ઉમરપાડા 3.5, ખંભાળા, માંગરોળ 2.5, મેંદરડા, વિસાવદર, કેશોદ, 1.5 ઇંચ વરસ્યો રાજ્યમા…
View More ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, 130 તાલુકામાં 6 ઇંચ સુધી વરસાદ