કુલ 7ના સેટઅપ સામે હાલ એક જ ઇજનેર કાર્યરત, 32 ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવાશે, બાકીની તારીખ હવે પછી જાહેર થશે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેયઝોનની મોટાભાગની કામગીરી સિટી…
View More કોર્પોરેશનમાં સિટી ઇજનેરની ભરતી માટેનો માર્ગ મોકળો, 6 જગ્યા માટે મંગળવારે ઇન્ટરવ્યૂCategory: ગુજરાત
બોગસ વીમા પોલીસી પકાવી નાણા ઓળવી જવાના ગુનામાં આરોપીના આગોતરા ફગાવતી કોર્ટ
ખાનગી હોસ્પિટલના લેટર પેડ ઉપર પૂર્વ તબીબના નામે મેડિકલ સર્ટિફિકેટમાં અન અધિકૃત સહી સિક્કાઓ કરી રૂૂપિયા 22 લાખથી વધુ રકમના વીમા પકવવાના કૌભાંડમાં સંડોવાયેલા સાગર…
View More બોગસ વીમા પોલીસી પકાવી નાણા ઓળવી જવાના ગુનામાં આરોપીના આગોતરા ફગાવતી કોર્ટઅનિરૂધ્ધસિંહ સજા માફી સામે આંખ મિચામણાં કર્યા, સરકારની પણ સંડોવણી?
જેલ અધિક્ષકને સત્તા ન હોવા છતાં સજા માફી આપી દીધી, સરકારના મૌન અંગે હાઈકોર્ટની તીખી ટીપ્પણી, 2018 પછીનું સરકારનું વલણ શંકાસ્પદ ગણાવતી હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ…
View More અનિરૂધ્ધસિંહ સજા માફી સામે આંખ મિચામણાં કર્યા, સરકારની પણ સંડોવણી?કોર્પોરેશનમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ
પોર્ટલ માધ્યમથી પ્રશ્ર્નો, રજૂઆતોનું સત્વરે નિરાકરણ કરાયું રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં રાજકોટ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તા.22-08-2025ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ…
View More કોર્પોરેશનમાં સંકલન સમિતિની બેઠક યોજાઇગામડાઓની પ્રગતિ માટે સરકાર દ્વારા 490 કરોડના અનુદાનના નિર્ણયને આવકારતા બોદર
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ પંચાયતોને મજબૂત બનાવવા માટે જાહેર કરેલ રૂૂ 489.95 કરોડના અનુદાનને આવકારતા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર એ જણાવેલ…
View More ગામડાઓની પ્રગતિ માટે સરકાર દ્વારા 490 કરોડના અનુદાનના નિર્ણયને આવકારતા બોદરચીઝ-બટરમાં તેલની મિલાવટ: પાંચ વેપારીને રૂા.1.70 લાખનો દંડ
મનપાના ફૂડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ ખાદ્ય પદાર્થના સેમ્પલ પૈકી ચીઝ-બટર અને ઘી માં તેલની મીલાવટ લેબ રિપોર્ટમાં બહાર આવતા પાંચ વેપારીને રૂા.1.70…
View More ચીઝ-બટરમાં તેલની મિલાવટ: પાંચ વેપારીને રૂા.1.70 લાખનો દંડરાજ્યની 11 હજાર શાળાઓને બે મહિનામાં ફી અંગે ઓનલાઇન સોંગદનામુ આપવા સૂચના
રાજ્યની પ્રાઇવેટ સ્કૂલોની ફી નક્કી કરવા માટેના કાયદા અંતર્ગત જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે તેના કરતાં ઓછી ફી વસૂલનારી સ્કૂલો માટે આગામી 1લી સપ્ટેમ્બરથી…
View More રાજ્યની 11 હજાર શાળાઓને બે મહિનામાં ફી અંગે ઓનલાઇન સોંગદનામુ આપવા સૂચનાKKV સર્કલ પાસે વિવાદિત ગેમઝોનનું અંતે ઉદ્ઘાટન
વિવાદ શાંત પડતા જ ધારાસભ્ય અને કોર્પોરેશનના પદાધિકારીઓએ બેટિંગ કર્યુ રાજકોટનાં કે.કે.વી. સર્કલ પાસે શ્રી રામ ઓવરબ્રિજ નીચે બનાવવામા આવેલ વિવાદાસ્પદ ર્સ્પોટસ કોમ્પલેકસનુ અંતે આજે…
View More KKV સર્કલ પાસે વિવાદિત ગેમઝોનનું અંતે ઉદ્ઘાટનજન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રાના ફ્લોટ્સ અને સુશોભન સ્પર્ધાનાં વિજેતાઓ જાહેર
વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત શોભાયાત્રામાં યુવાનોના ઉત્સાહભેર સહભાગથી ભક્તિભાવ, સાંસ્કૃતિક ઝાંખી અને કલાત્મકતાનો અનોખો રંગ જામ્યો વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા દરમિયાન ફ્લોટ્સ…
View More જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રાના ફ્લોટ્સ અને સુશોભન સ્પર્ધાનાં વિજેતાઓ જાહેરસુરતમાં ગણપતિ મહોત્સવ પૂર્વે શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ
અંધારામાં ટોળકીએ ગણપતિ મહોત્સવના અને દુકાનોના બેનર-વાહનોમાં તોડફોડ કરતા તંગદિલી, અંગત અદાવતમાં બનેલી ઘટના, બે શખ્સો ઝડપાયા અન્ય એક ઘટનામાં ખટોદરા વિસ્તારમાં ગણપતિજીની 15 જેટલી…
View More સુરતમાં ગણપતિ મહોત્સવ પૂર્વે શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ