ધારી તાલુકાના કુબડા ગામમાં યુવકના બેંક એકાઉન્ટમાં ફ્રોડથી મળેલા નાણાં ઓનલાઈન જમા કરાવ્યા બાદ ખાતુ બ્લોક થયું હોય આ નાણાં કઢાવવા માટે 12 શખ્સોએ બે…
View More ફ્રોડના નાણાં બેંક ખાતામાં જમા કરાવી પૈસા કઢાવવા ધારીના બે યુવકના અપહરણ કરી માર માર્યોCategory: ગુજરાત
મોરબીના કેરાળામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
મોરબીના કેરાળા (હરીપર) ગામે મકાનમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રૂા.1,20,500 ની રોકડ રકમ જપ્ત કરી છે જોકે મકાન માલિક મળી આવ્યો ના…
View More મોરબીના કેરાળામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયામોરબીના માધાપરમાં વીજશોક લાગતા આધેડનું મોત નિપજ્યુું
મોરબી શહેરમાં આવેલ માધાપર શેરી નં -17 માં કપીલા હનુમાન નજીક ફળીયામાં લગાવેલ ઈલેક્ટ્રીક બોર્ડને અડી જતાં ઈલેક્ટ્રીક શોક લાગતા આધેડનું મોત નિપજ્યું હતું.મળતી માહિતી…
View More મોરબીના માધાપરમાં વીજશોક લાગતા આધેડનું મોત નિપજ્યુુંPM મોદી બે દિવસ ગુજરાતમાં, 5400 કરોડના વિકાસ કામોની ભેટ
રાત્રિ રોકાણ રાજભવનમાં, કાલેહાંસલપુરમાં સુઝુકી મોટર્સ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે…
View More PM મોદી બે દિવસ ગુજરાતમાં, 5400 કરોડના વિકાસ કામોની ભેટજન્મ-મરણના દાખલાની ભૂલ અરજદાર જાતે સુધારી શકશે
શહેરની તમામ હોસ્પિટલને સિવિલ રજિસ્ટ્રેશન સીસ્ટમના પોર્ટલનો ઉપયોગ કરવા સૂચના ગુજરાત રાજ્ય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા જન્મ અને મરણની તમામ કામગીરી EOLAKH…
View More જન્મ-મરણના દાખલાની ભૂલ અરજદાર જાતે સુધારી શકશેઆજીડેમ ચોકડીએ મેહુલ ટેલિકોમમાં તસ્કરો ત્રાટક્યા, પાંચ લાખની ચોરી
આજીડેમ ચોકડીએ રવિવાર બજાર ભરાય છે તેની સામેના ભાગે આવેલા મોબાઇલના શો રૂૂમમાં વહેલી સવારે ત્રાટકેલા ચાર જેટલા તસ્કરો પાંચથી છ લાખના નવા અને ડેમોના…
View More આજીડેમ ચોકડીએ મેહુલ ટેલિકોમમાં તસ્કરો ત્રાટક્યા, પાંચ લાખની ચોરીકુવાડવા રોડ પર 25 કરોડના ખર્ચે બનશે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ
વોર્ડ નં.4મા ડી-માર્ટની પાછળ પ્રેમ મંદિર સામેનો પ્લોટ ફાઇનલ કરાયો, ટેન્ડર પ્રક્રિયા શરૂ મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ એક્ટિવીટી વધારાવા માટે અને રમતવિરોને પ્રોત્સાહન આપવા ઇન્ડોરસ્પોર્ટ્સ કોમ્પલેક્ષ…
View More કુવાડવા રોડ પર 25 કરોડના ખર્ચે બનશે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષસામાજિક-ભાવનાત્મક શિક્ષણનો અભાવ બાળકોની લાગણી માટે ઘાતક
યોગ્ય ઉંમરે નહીં મળેલી સામાજિક સમજદારીના કારણે હિંસા તરફ પ્રેરાતા ભુલકાંઓ: હિંસક વીડિયો અને શો બાળકોને હિંસક બનાવી દેતા હોવાનું તારણ અમદાવાદ, બાલાસિનોરની ઘટના બાદ…
View More સામાજિક-ભાવનાત્મક શિક્ષણનો અભાવ બાળકોની લાગણી માટે ઘાતકઅમદાવાદમાં વિદ્યાર્થીની શ્રધ્ધાંજલિ સભા યોજાઇ; બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ
અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં અને મૃતક સગીરને શ્રદ્ધાંજલિ…
View More અમદાવાદમાં વિદ્યાર્થીની શ્રધ્ધાંજલિ સભા યોજાઇ; બંધના એલાનને મિશ્ર પ્રતિસાદબાઇકની PH સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે રિ-ઓક્શન યોજાશે
રાજકોટ આરટીઓ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ મોટર સાયકલ પ્રકારના વાહનો માટે GJ 03 PH સિરીઝના ગોલ્ડન,સિલ્વર નંબરો માટે રી-ઓક્શન યોજાશે. રી-ઓક્શન તા.30/08/2025થી શરૂૂ કરવામાં આવનાર…
View More બાઇકની PH સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે રિ-ઓક્શન યોજાશે