સ્થાનિક ક્રાઈમ બ્રાંચને સાથે રાખી કેરાલા પોલીસનાં મવડી પ્લોટ અને પરસાણાનગરમાં દરોડા સફાઈ કામદાર સહિતના લોકોના બેંક ખાતાઓમાં લાખો રૂપિયા જમા થયાનું ખુલ્યું કેરાલામાં થયેલા…
View More કેરાલાનાં કરોડોના ફ્રોડનો રેલો રાજકોટમાં, ત્રણ શખ્સો ઝડપાયાCategory: ગુજરાત
રૂડા ટ્રાન્સપોર્ટનગરના વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે ફરિયાદ
રાજકોટના કુવાડવા રોડ પર રૂૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ટાઇલ્સનો વેપાર કરતા અને ઘાંચીવાડમાં રહેતા ઇમરાનભાઇ કરીમભાઇ શેખ(ઉ.વ.45)એ દુધની ડેરી પાસે રહેતા વ્યાજખોર સલીમ અકબાણી પાસેથી આઠ લાખ…
View More રૂડા ટ્રાન્સપોર્ટનગરના વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે ફરિયાદજીયાણા ગામે બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી 7.90 લાખના મશીનની ચોરી
કુવાડવા નજીક વાંકાનેર રોડ પર જીયાણા ગામ પાસે આવેલા બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાને નિશાન બનાવી તસ્કરો સોટેક્ષ મશીનમાંથી 7 મોટર, પેનલ બોર્ડ અને સીસીટીવી…
View More જીયાણા ગામે બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી 7.90 લાખના મશીનની ચોરી223 કરોડના સાયબર ફ્રોડ પ્રકરણમાં અમદાવાદના આરોપીની જામીન અરજી ફગાવતી રાજકોટ કોર્ટ
શેરબજારની ટિપ્સના નામે વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરી રૂૂા.223 કરોડના સાયબર ફ્રોડની રવિસિંઘ સહિત 26 લોકો સામે નોંધાયેલી ફરિયાદમાં પકડાયેલા અમદાવાદના 24 વર્ષના જય વિનોદભાઈ પંડયાની…
View More 223 કરોડના સાયબર ફ્રોડ પ્રકરણમાં અમદાવાદના આરોપીની જામીન અરજી ફગાવતી રાજકોટ કોર્ટઅમદાવાદમાં સગીરે અકસ્માતની હારમાળા સર્જી, રિક્ષા અને ત્રણ એક્ટિવાને ઉલાળ્યા
અમદાવાદમાં ફરી તથ્ય કાંડ જેવી ઘટના બનતા અટકી છે. એક નશાખોર સગીર વયના કાર ચાલકે જમાલપુરમાં અકસ્માતની હારમાળા સર્જી એક રીક્ષા અને ત્રણ એકટીવાને હડફેટે…
View More અમદાવાદમાં સગીરે અકસ્માતની હારમાળા સર્જી, રિક્ષા અને ત્રણ એક્ટિવાને ઉલાળ્યામંગલમૂર્તિ મોર્યા, બાપાના સ્વાગતમાં રાજકોટવાસીઓ ડોલ્યા
રાજકોટમાં આજે વિઘ્નહર્તા ગણપતિ બાપાનું વાજતે ગાજતે આગમન થયું હતું. શ્રધ્ધાળુઓએ પોતાના ઘરોથી માંડી વિવિધ સંગઠનો-સંસ્થાઓએ જાહેર પંડાલોમાં દાદાનું ભાવપૂર્વક સ્થાપન કર્યુ હતું. ગણપતિ બાપ્પા…
View More મંગલમૂર્તિ મોર્યા, બાપાના સ્વાગતમાં રાજકોટવાસીઓ ડોલ્યાશિક્ષકોની ભરતીમાં આવેલી ઓટથી ટયુશનનો રાફડો ફાટયો
કડક કાર્યવાહીની જોગવાઈ છતાં સરકારી બાબુઓના રક્ષણથી ધમધમતા ખાનગી કોચિંગ ક્લાસીસ: ડમી શાળા અને ટયુશન અંગે સીએમને કરેલી રજૂઆતમાં સંચાલક મંડળનો આક્ષેપ ગુજરાત સહીત દેશભરમાં…
View More શિક્ષકોની ભરતીમાં આવેલી ઓટથી ટયુશનનો રાફડો ફાટયોમેયરના વોર્ડમાં વિસાવદરવાળી કરવાની લોકોની ચીમકી
દુશીત પાણી પ્રશ્ર્ને ગટરના પાણીમાં ઊભા રહી વિરોધ પ્રદર્શન-સૂત્રોચ્ચાર : આડી સાઈકલો રાખી માર્ગ બંધ કર્યો : મતદાન બહિષ્કારની ચીમકી મગરની પીઠ સમાન બની ગયેલા…
View More મેયરના વોર્ડમાં વિસાવદરવાળી કરવાની લોકોની ચીમકીહાઉસિંગ સોસાયટીના ચેરમેન – સેક્રેટરીએ વાર્ષિક સાધારણ સભા બોલાવવી ફરજિયાત
ગુજરાત સહકારી કાયદાની જોગવાઇઓનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ એક દાખલારૂૂપ શિક્ષાત્મક હુકમના ભાગરૂૂપે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારની શાસ્ત્રીનગર કો.ઓ.હા.સો.લિના ચેરમેન નરસિંહ પટેલ અને સેક્રેટરી પ્રકાશ…
View More હાઉસિંગ સોસાયટીના ચેરમેન – સેક્રેટરીએ વાર્ષિક સાધારણ સભા બોલાવવી ફરજિયાતસગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી સાથે મદદગાર યુવક-યુવતીને પણ 20 વર્ષની સજા
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વર્ષ 2023માં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી યુવતી સહિત કુલ ત્રણ આરોપીઓને અમદાવાદ વિશેષ પોક્સો કોર્ટે 20-20 વર્ષ કેદની…
View More સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી સાથે મદદગાર યુવક-યુવતીને પણ 20 વર્ષની સજા