જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક સોયેલ ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક બોલેરો પીકઅપ વેન ને અકસ્માત નડ્યો હતો. બોલેરો પીકપ વેન નું…
View More ધ્રોલના ટોલનાકા પાસે બોલેરો પીકઅપ વેનને નડ્યો અકસ્માતCategory: ગુજરાત
ઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બે
ઓખા મંડળમાં આવેલા સુવિખ્યાત સિગ્નેચર બ્રિજ ખાતે એક યુવાન જાહેરમાં ખુલ્લી સાથે આ બ્રિજ પર સીન સપાટા કરતો દેખાતો વિડિયો બનાવી અને તેની ચોટદાર રીલ…
View More ઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બેઓખામાં યુવાને કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી પત્નીને બાથ ભીડી
ઓખામાં રહેતી એક યુવતીએ આ જ વિસ્તારના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા પછી કોઈ બાબતે બંનેએ અલગ રહ્યા બાદ બે દિવસ પૂર્વે યુવાને પોતાના સાસુના…
View More ઓખામાં યુવાને કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી પત્નીને બાથ ભીડીધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં બે દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી નાખ્યો છે. અને બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.…
View More ધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયાજામનગરમાં લગ્નની લાલચે યુવતી ઉપર વારંવાર દુષ્કર્મ
જામનગર ના ખોડીયાર કોલોની નજીકના વિસ્તારમાં રહેતી મૂળ મહારાષ્ટ્ર રાજ્યની વતની એવી પરપ્રાંતિય યુવતીને પશાદી.કોમથ ની વેબસાઈટ પર જામનગરના એક શખ્સનો ભેટો થઈ ગયો હતો,…
View More જામનગરમાં લગ્નની લાલચે યુવતી ઉપર વારંવાર દુષ્કર્મજામનગર મહાપાલિકા રૂા.13.40 કરોડની 2121 ચો.મી. જમીન વેંચશે
જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે બપોરે મળી હતી. જેમાં કુલ રૂૂપિયા 6 કરોડ 88 લાખ ની રકમ ના જુદા જુદા વિકાસ કામો…
View More જામનગર મહાપાલિકા રૂા.13.40 કરોડની 2121 ચો.મી. જમીન વેંચશેસુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન રોકતા ખાણ ખનીજની ટીમ પર ડમ્પર ચડાવી દેવાનો પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં ધમકી અને ફરજમાં રૂૂકાવટનો સામનો કરવો પડ્યો છે. આ મામલે ટીમના સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયાએ…
View More સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન રોકતા ખાણ ખનીજની ટીમ પર ડમ્પર ચડાવી દેવાનો પ્રયાસરાજ્યમાં એડવાન્સ તકેદારી રાખવા DGની સૂચના
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના પોલીસ વડાઓ…
View More રાજ્યમાં એડવાન્સ તકેદારી રાખવા DGની સૂચનાસાળાના ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સોએ બનેવીને માર મારી પહેલા માળેથી ફેંકી દીધો
શાપર-વેરાવળમાં રહેતા યુપીનો યુવાન ઝઘડો કરી વતનમાં ચાલ્યો ગયો હતો જેનો ખાર રાખી યુવકના બનેવી ઉપર પાંચ શખ્સોએ પાઈપ અને સળીયા વડે હુમલો કરી પહેલા…
View More સાળાના ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સોએ બનેવીને માર મારી પહેલા માળેથી ફેંકી દીધોભાવનગરના દયાળ ગામે વાડીમાંથી રૂા.8,61,000નો ગાંજો ઝડપાયો
ભાવનગર જિલ્લાનાતળાજા પંથકમાં ખાસ કરીને દાઠા પોલીસ વિસ્તારમાં ગાંજો,અફીણ અને કાલા નો ધંધો મોટાપ્રમાણમાં છે.કારણકે અહીં પ્રસંગોપાત નશીલા પદાર્થ પીરસવાની પ્રથા છે અને અહીં બંધાણીઓ…
View More ભાવનગરના દયાળ ગામે વાડીમાંથી રૂા.8,61,000નો ગાંજો ઝડપાયો