ઓખા મંડળના મીઠાપુર પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે નોંધાયેલા દારૂૂ સંદર્ભેના એક ગુનામાં જૂનાગઢના બિલખા રોડ વિસ્તારમાં રહેતા ભીખા કરસન દાસા (ઉ.વ. 22) નામના શખ્સનું…
View More મીઠાપુર વિસ્તારમાં દારૂ પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયોCategory: ગુજરાત
ઇફકોના નાનો ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા સંઘાણી
ખાતર ક્ષેત્રની ભારતની અગ્રણી સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફકો) દ્વારા કર્ણાટકના બેંગલુરુ નજીક દેવનહલ્લીમાં સ્થાપિત અદ્યતન નાનો ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.…
View More ઇફકોના નાનો ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા સંઘાણીસા.કુંડલા-મહુવા રોડ પર સુલભ હોસ્પિ. પાસે વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા
ગંદા પાણીના ભરાવાથી આસપાસના રહીશોના આરોગ્ય સામે જોખમ : તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ કરવા માંગ સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલી સુલભ હોસ્પિટલની આસપાસ વારંવાર…
View More સા.કુંડલા-મહુવા રોડ પર સુલભ હોસ્પિ. પાસે વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાશિક્ષણ વિભાગના વર્ગ-2ના 200 અધિકારીઓની બદલીનો ઘાણવો
શિક્ષણ વિભાગમાં વર્ગ-2ની બદલીઓમાં ગોઠવણ ચાલતી હોવાના સૂર વચ્ચે શિક્ષણમંત્રી દ્વારા વર્ગ-2ના એક સાથે 200 અધિકારીઓની સાગમટે બદલી કરાતા વિભાગમાં સન્નાટો છવાઈ ગયો છે. જેમાં…
View More શિક્ષણ વિભાગના વર્ગ-2ના 200 અધિકારીઓની બદલીનો ઘાણવોવેરાવળ-સોમનાથના વિકાસમાં ‘સુડા’ જ નડતર, વિકાસ કામો ઠપ
સોમનાથ-વેરાવળ ના સર્વાંગી વિકાસને રુંધતી અને સ્થાનિક અર્થતંત્ર ની કમર તોડતી ’સુડા’ (સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) ની નીતિ ઓ સામે હવે આરપારની લડાઈ ના મંડાણ…
View More વેરાવળ-સોમનાથના વિકાસમાં ‘સુડા’ જ નડતર, વિકાસ કામો ઠપચાંદીએ ઈતિહાસ સજર્યો; એક દી’માં 17,000નો વધારો
રાજકોટમાં ચાંદીનો ભાવ 2,44,500ને પાર, સોનુ 1,43,200 પર પહોંચ્યું બુલિયન માર્કેટમાં ચાંદીએ ઈતિહાસ સજર્યો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત ચાંદીના ભાવમાં એક જ દિવસમાં…
View More ચાંદીએ ઈતિહાસ સજર્યો; એક દી’માં 17,000નો વધારોD.P.પેન્ડિંગ હોય તો પણ બાંધકામોને અપાશે મંજૂરી
પાલિકા, મહાનગરપાલિકા અને સ્થાનિક સત્તામંડળોને સત્તા આપી દેતી રાજ્ય સરકાર લાંબા સમયથી મંજૂરી વાંકે અટકેલા અનેક પ્રોજેક્ટ શરૂ કરવાનો માર્ગ મોકળો ગુજરાત સરકારે ડેવલપમેન્ટ પ્લાનની…
View More D.P.પેન્ડિંગ હોય તો પણ બાંધકામોને અપાશે મંજૂરીભાવનગરમાં દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપાયો
ભાવનગર શહેરના જૂનાબંદર રોડ પર આવેલી દુકાનમાં દરોડો પાડીને પોલીસે દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપી લીધો હતો અને એક શખ્સને ઉઠાવી લીધો હતો. બનાવ અંગે…
View More ભાવનગરમાં દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપાયોવાંકાનેરમાં વાડીમાં બકરા ઘૂસી જવા મુદ્દે મારામારી: બંનેને ઈજા
ટંકારામાં રમત-રમતમાં 12 વર્ષના તરૂણને પિતરાઈ ભાઈએ ગુદામાર્ગ મારફત કમ્પ્રેશરથી હવા ભરી દેતા તબિયત લથડી વાંકાનેરમાં વાડીમાં બકરા ઘુસી જવા મુદ્દે બકરા માલીક અને વાડી…
View More વાંકાનેરમાં વાડીમાં બકરા ઘૂસી જવા મુદ્દે મારામારી: બંનેને ઈજામોરબીમાં પિતરાઈ બહેનને ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં ભાણેજ ઉપર મામાનો હુમલો
હુમલામાં ઘવાયેલા ધ્રોલના યુવાનને સારવાર માટે ખસેડાયો ધ્રોલમાં રહેતાં યુવાને મામાની દીકરીને આપેલા રૂા.12 હજારની ઉઘરાણી અર્થે મોરબી ગયો હતો ત્યારે મામાએ ધોકા વડે માર…
View More મોરબીમાં પિતરાઈ બહેનને ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં ભાણેજ ઉપર મામાનો હુમલો