રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા નવા વર્ષના પ્રારંભ સાથે જ મોટાપાયે વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ મામલતદાર સંવર્ગના એકસાથે…
View More રાજકોટ જિલ્લાની 115 નાયબ મામલતદારોની બદલીCategory: ગુજરાત
ઉપલેટાના વેપારીને આર્મીનાં અધિકારી તરીકે ઓળખ આપી 7.55 લાખની ઠગાઇ
સૌરાષ્ટ્રમાં સાયબર ઠગાઈના નવા-નવા કીમિયાઓ સામે આવી રહ્યા છે ત્યારે હવે ગઠિયાઓએ દેશની સુરક્ષા સાથે સંકળાયેલા ભારતીય આર્મી ના અધિકારી અને કર્મચારીઓની ખોટી ઓળખ આપીને…
View More ઉપલેટાના વેપારીને આર્મીનાં અધિકારી તરીકે ઓળખ આપી 7.55 લાખની ઠગાઇરાજકોટ હિરાસર એરપોર્ટને વિદેશ ઇમિગ્રેશનની મંજુરી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે હવાઈ પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટને ઇમિગ્રેશન એરપોર્ટની કેટેગરી-1ની યાદીમાં…
View More રાજકોટ હિરાસર એરપોર્ટને વિદેશ ઇમિગ્રેશનની મંજુરીPM મોદીના નામે 8000ની દિવાળી ભેટના ફેક મેસેજ, સાયબર પોલીસની ચેતવણી
વડાપ્રધાન મોદીના નામે 8,000 રૂૂપિયાની દિવાળી ભેટ આપવામાં આવી રહી હોવાનો દાવો કરતો એક નવો જ સાયબર ફ્રોડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.…
View More PM મોદીના નામે 8000ની દિવાળી ભેટના ફેક મેસેજ, સાયબર પોલીસની ચેતવણીPM મોદીની સરકાર અને સંગઠન સાથે ‘ડિનર ડિપ્લોમસી’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં તેમની મુલાકાતને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ…
View More PM મોદીની સરકાર અને સંગઠન સાથે ‘ડિનર ડિપ્લોમસી’કાંગશીયાળીમાં રાજકોટના કારખાનેદારના કારખાનામાંથી રૂપિયા 15 લાખની ચોરી
કાંગશીયાળી ગામની સીમમાં રાજકોટના કારખાનેદારના કારખાનાને દિવાળીના તહેવારોની રજા દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો છે. અજાણ્યા બે શખ્સોએ કંપનીમાં પ્રવેશી રૂૂ.15 લાખની કિંમતના…
View More કાંગશીયાળીમાં રાજકોટના કારખાનેદારના કારખાનામાંથી રૂપિયા 15 લાખની ચોરીદિવાળીએ ફટાકડા ફોડતા બાળકો સહિત 105 દાઝ્યા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ,5 દર્દીને વધુ સારવાર અર્થે દાખલ કરાયા પ્રકાશ અને ઉલ્લાસના પર્વ દિવાળીની ઉજવણી દરમિયાન સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં…
View More દિવાળીએ ફટાકડા ફોડતા બાળકો સહિત 105 દાઝ્યાઅટલ સરોવરમાં બાઉન્સરોની દાદાગીરી: પરિવાર પર હુમલો
રાજકોટના પ્રખ્યાત અટલ સરોવર ખાતે ફરવા ગયેલા એક પરિવાર પર બાઉન્સરોએ હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગાર્ડનની અંદર બ્લુટુથ સ્પીકર લઈ જવા જેવી…
View More અટલ સરોવરમાં બાઉન્સરોની દાદાગીરી: પરિવાર પર હુમલોકૈલાશ પાર્કમાં જુગારધામ પર દરોડો, 5 મહિલા સહિત 10 શખ્સો ઝડપાયા
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ પર આવેલી કૈલાશપાર્ક સોસાયટીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 5 મહિલા અને 5 પુરુષ સહિત…
View More કૈલાશ પાર્કમાં જુગારધામ પર દરોડો, 5 મહિલા સહિત 10 શખ્સો ઝડપાયાકાલે લાભ પાંચમ: નવા વેપાર-ધંધાના શ્રી ગણેશ માટે ઉત્તમ દિવસ
લાભ પાંચમ કારતક સુદ પાંચમને શનીવાર તા. 14.11.2026ના દિવસે લાભપાંચમ છે. લાભ પાંચમને જ્ઞાન પંચમી. પાંડવ પાંચમી અને શ્રી સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે.…
View More કાલે લાભ પાંચમ: નવા વેપાર-ધંધાના શ્રી ગણેશ માટે ઉત્તમ દિવસ