શહેર પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સટેબલના મકાનમાંથી પુત્રના મિત્રએજ રૂા.3લાખની ચોરી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ મિત્રને હોટલના જમાવાના…
View More પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સ.ના ઘરમાંથી પુત્રના મિત્રએ જ કર્યો 3 લાખનો હાથફેરોCategory: ક્રાઇમ
Crime
મોટી ખાવડીના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવનાર રાજકોટના લાઇનબોય સહિત 3 પકડાયા
જામનગર નજીક મોટી ખાવડીમાં એક યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી પાર્સલની ખોટી માહિતી આપી પોલીસ, સીબીઆઈ અને મુંબઈ કાઈમ બ્રાંચના અધીકારી તરીકેની ખોટી ઓળખ આપી એન.ડી.પી.એસ.…
View More મોટી ખાવડીના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવનાર રાજકોટના લાઇનબોય સહિત 3 પકડાયાજમીન પેટે 16 લાખ લઇ લીધા બાદ દસ્તાવેજ બીજાને કરી દીધો
હડમતિયા ગોલીડાની નવી શરતની જમીનનો સોદો કર્યો, જૂની શરતમાં ફર્યા બાદ પરિવારે દસ્તાવેજ નહીં કરી દેતા પોલીસમાં ફરિયાદ રાજકોટ તાલુકાના હડમતિયા ગોલીડા ગામે આવેલી નવી…
View More જમીન પેટે 16 લાખ લઇ લીધા બાદ દસ્તાવેજ બીજાને કરી દીધોતરઘડિયામાં પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર માતા-પિતા અને ભાઇનો હુમલો
શહેરની ભાગોળે આવેલા તરધડીયા ગામે મકાન ખાલી કરી જાલ્યા જાવ તેમ કહી પરિણીતા સાથે સાસુ, સસરા અને દિયરે ઝઘડો કર્યો હતો. પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા…
View More તરઘડિયામાં પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર માતા-પિતા અને ભાઇનો હુમલોજામનગરની શાળામાં ચોંકાવનારો બનાવ, છાત્રને સહપાઠીએ આંખમાં પેન્સિલ ઘુસાડી દીધી
જામનગર મહાનગરપાલિકા સંચાલિત યાદવનગર વિસ્તારની શાળામાં આજે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીની આંખમાં અણીદાર પેન્સિલ ઘુસાડી દીધી…
View More જામનગરની શાળામાં ચોંકાવનારો બનાવ, છાત્રને સહપાઠીએ આંખમાં પેન્સિલ ઘુસાડી દીધીગોંડલમાં પિતા-પુત્ર અને પૌત્રી ઉપર સ્પ્રે છાંટી ઘરમાં ઘુસી હુમલો
ગોંડલમાં રહેતા દલિત યુવક અને તેના પિતા તેમજ પુત્રી ઉપર પત્ની અને રાજકોટ રહેતા ત્રણ શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ…
View More ગોંડલમાં પિતા-પુત્ર અને પૌત્રી ઉપર સ્પ્રે છાંટી ઘરમાં ઘુસી હુમલોકચ્છના લાકડિયામાં ચોખાની આડમાં 24.81 લાખના દારૂ સાથે ચાર ઝડપાયા
ભચાઉના લાકડીયા થી રાધનપુર હાઇવે સુધી ચોખાની આડમાં હરીયાણાથી પહોંચી આવેલા રૂૂ.24.81 લાખના વિદેશી દારૂૂના જથ્થા સાથે ચાર બુટલેગરોને પોલીસે પકડી લઇ ટ્રેઇલર, કાર, 5…
View More કચ્છના લાકડિયામાં ચોખાની આડમાં 24.81 લાખના દારૂ સાથે ચાર ઝડપાયાવકીલે લગ્નપ્રસંગમાં વાપરવા આપેલું મકાન પડાવી લેવા માટે ધાક ધમકી
ધરમ કરતા ધાડ પડી: નવાગામ ઘેડના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક એડવોકેટને લગ્ન પ્રસંગમાં મકાન વાપરવા માટે આપ્યું હતું, પરંતુ…
View More વકીલે લગ્નપ્રસંગમાં વાપરવા આપેલું મકાન પડાવી લેવા માટે ધાક ધમકીહાલાર પંથકમાંથી બીજા દિવસે 39.70 લાખની વીજચોરી ઝડપાઇ
જોડિયા અને ખંભાળિયામાં પીજીવીસીએલની 43 ટુકડીઓ દ્વારા 513 જોડાણમાં ચેકિંગ કરાયું જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં વિજ તંત્ર દ્વારા પુન:વિજ ચેકિંગની કામગીરી શરૂૂ કર્યા બાદ…
View More હાલાર પંથકમાંથી બીજા દિવસે 39.70 લાખની વીજચોરી ઝડપાઇદરેડમાં શ્રમિક યુવાનના મકાનમાંથી રૂા.1.21 લાખની માલમતાની ઉઠાંતરી
અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી રૂૂપિયા એક લાખ…
View More દરેડમાં શ્રમિક યુવાનના મકાનમાંથી રૂા.1.21 લાખની માલમતાની ઉઠાંતરી