તાલુકા પોલીસે દંપતીને પકડી તમામ 2.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો: ચાર ગુનાની કબુલાત રાજકોટમાં વૃધ્ધાઓને કેફી પીણું પીવડાવી અર્ધ-બેભાન કરી ફડાકા ઝીંકી રોકડ-દાગીના સહિત બે…
View More વૃધ્ધોને બેભાન કરી દાગીના પડાવનાર દંપતી ઘેનની દવા મેડિકલેથી ખરીદતા’તાCategory: ક્રાઇમ
Crime
મવડીમાં તાપણું કરી તાપતા યુવાનને પત્ની અને પુત્રએ લાકડીથી માર માર્યો
મવડી વિસ્તારમા આવેલી પંચશીલ સોસાયટીમા રહેતો યુવાન તાપણુ કરીને તાપતો હતો ત્યારે પત્ની પુત્રને સારૂ નહી લાગતા માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે…
View More મવડીમાં તાપણું કરી તાપતા યુવાનને પત્ની અને પુત્રએ લાકડીથી માર માર્યોચૂંટણી જાહેર થાય એ પહેલાં ડખા ચાલુ, સરપંચ બનવા મુદ્દે આધેડ પર હુમલો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ડખ્ખાઓ ચાલુ થયા હોય તેમ વાંકાનેરના સત્તાપર ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાની વાત કરતા આધેડ ઉપર એક…
View More ચૂંટણી જાહેર થાય એ પહેલાં ડખા ચાલુ, સરપંચ બનવા મુદ્દે આધેડ પર હુમલોજસદણના હડમતિયામાં દેણું ચૂકતે કરવા ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એસઓજીને મળેલી બાતમીના આધારે જસદણના હડમતિયા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ખોડાભાઈ વાઘજીભાઈ રોજાસરાની વાડીમાંથી કપાસના વાવેતરની વચ્ચે ગાંજાનું વાવેતર મળી…
View More જસદણના હડમતિયામાં દેણું ચૂકતે કરવા ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડદરિયા માર્ગે દારૂની હેરફેર: રો રો ફેરી પરથી દારૂ-બિયર ભરેલી ટ્રક ઝડપાઈ
ઘોઘાની કુડા ચોકડી, રો રો ફેરી સર્વિસ ચેક પોસ્ટ પરથી ઘોઘા પોલીસે વિદેશી દારૂૂ,બિયર સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી રૂૂ.10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે…
View More દરિયા માર્ગે દારૂની હેરફેર: રો રો ફેરી પરથી દારૂ-બિયર ભરેલી ટ્રક ઝડપાઈ‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડી
ગાંધીધામમાં પ્રોઢને ફોન કરીને તેના આંતરાષ્ટ્રીય પાર્સલમાંથી ડ્રગ્સ અને પોલીસ યુનિફોર્મ મળ્યા હોવાનો ફોન કરીને ત્રણ શખ્સોએ પોતાની ઓળખ મુંબઈ પોલીસ તરીકે આપીને 37…
View More ‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડીયુવતીને ઘેનની ગોળીઓ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં GRD જવાનને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
ધોરાજી પંથકમા જીઆરડી જવાન વાડીમા ઘૂસી યુવતીને ઘેનની ગોળીઓ આપી દુષ્કર્મ આચરતો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા બંને પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જે દુષ્કર્મ…
View More યુવતીને ઘેનની ગોળીઓ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં GRD જવાનને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટભાવનગર નજીક કારચાલકે બાઇકને અડફેટે લેતાં માસૂમ બાળકીનુ મોત
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે રહેતા શૈલેષભાઈ વેલજીભાઈ પરમારએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમનું મોટરસાયકલ ડીલક્ષ લઈને તેના પત્ની અને…
View More ભાવનગર નજીક કારચાલકે બાઇકને અડફેટે લેતાં માસૂમ બાળકીનુ મોતફાસ્ટેગ કંપનીઓનું નાની રકમ ખંખેરવાનું મોટું કૌભાંડ
ખોટી રીતે કપાયેલા પૈસા પરત મેળવવામાં ‘ફીણ’ આવી જાય છે, મોટા ભાગના વાહન માલિકો જતું કરતા હોવાથી કંપનીઓને બખા નેશનલ અને એક્સપ્રેસ હાઈ-વે ઉપર હવે…
View More ફાસ્ટેગ કંપનીઓનું નાની રકમ ખંખેરવાનું મોટું કૌભાંડજૂનાગઢમાં લગ્નની લાલચ આપી સગીરા પર યુવકે દુષ્કર્મ આચર્યુ
લગ્નની લાલચ આપી મધુરમ વિસ્તારની સગીરા પર શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. સી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરના મધુરમ…
View More જૂનાગઢમાં લગ્નની લાલચ આપી સગીરા પર યુવકે દુષ્કર્મ આચર્યુ