ઉતરાખંડ રાજ્યના અલ્મોડા જિલ્લાની રહીશ જ્યોતિ હેમેવંતસિંહ પીલખવાલ નામની 24 વર્ષની મહિલા યુ-ટ્યુબર યુવતીએ દેવભૂમિ દ્વારકાના ઓખા નજીક આવેલા સુદર્શન બ્રિજ પર નો ફલાય…
View More દ્વારકાના સુદર્શન બ્રિજ પર ડ્રોન ઉડાવતા મહિલા યૂ-ટ્યૂબર સામે ગુનોCategory: ક્રાઇમ
Crime
રાજમોતી મીલના મેનેજરના હત્યા કેસમાં તાજના સાક્ષી બનેલા સંદીપ ગાંધીનો નિર્દોષ છુટકારો
આ કેસની હકીકત મુજબ ‘બી’ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રાજમોતી ઓઈલ મીલના કર્મચારી (અમદાવાદ સ્થતિ બ્રાંચ મેનેજર) દિનેશભાઈ દક્ષિણીનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલ…
View More રાજમોતી મીલના મેનેજરના હત્યા કેસમાં તાજના સાક્ષી બનેલા સંદીપ ગાંધીનો નિર્દોષ છુટકારોગોવાથી કારના ચોરખાનામાં 258 બોટલ દારૂ ભરીને આવેલ શખ્સની ધરપકડ
ગોંડલ રોડ ચોકડી પાસે પીસીબીની ટીમનો દરોડો, 5.59 લાખનો મુદ્દામાલ કબજે શહેરના ગોંડલરોડ ચોકડીએ પીસીબીની ટીમે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.…
View More ગોવાથી કારના ચોરખાનામાં 258 બોટલ દારૂ ભરીને આવેલ શખ્સની ધરપકડશિકાર કરવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા કરાયાનો ઘટસ્ફોટ
માળિયાના વાવણીયા ગામની સીમમાં યુવાનને ગોળી વાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો બાદમાં યુવાન સહિતના શખ્સો શિકાર માટે ગયા હોય જ્યાં યુવાનનું બાઈક સ્લીપ…
View More શિકાર કરવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા કરાયાનો ઘટસ્ફોટમહિલાના ઘરમાં તોડફોડ, પકડવા ગયેલ પોલીસ ઉપર પણ હુમલો
રૂખડિયા કોલોનીમાં મહિલાના ઘર ઉપર સોડા-બોટલના ઘા કરી તોડફોડ કરી, પોલીસ પકડવા જતાં ‘અમે આ વિસ્તારના ડોન છીએ’ કહી બે કોન્સ્ટેબલને માર મારી બાઈક તોડી…
View More મહિલાના ઘરમાં તોડફોડ, પકડવા ગયેલ પોલીસ ઉપર પણ હુમલોસાધુ વાસવાણી રોડ ઉપરથી પોસ્ટમેનનું પાર્સલ ભરેલા મોટરસાઈકલની ઉઠાંતરી
શહેરના સાધુવાસવાણી રોડ ઉપર ટપાલ દેવા ગયેલા પોસ્ટમોનનું અલગ અલગ 46 પાર્સલ સાથેનું મોટરસાયકલ વાહન ચોર હંકારી જતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે…
View More સાધુ વાસવાણી રોડ ઉપરથી પોસ્ટમેનનું પાર્સલ ભરેલા મોટરસાઈકલની ઉઠાંતરીઅમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવરજવર 12 લાખને પાર
અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવર-જવરનો આંક 12 લાખને પાર થયો છે. મહિનામાં સૌથી વઘુ મુસાફરોની અવર-જવર નોંધાઇ હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ સાતમાં સ્થાને છે.અમદાવાદ…
View More અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવરજવર 12 લાખને પારભાવનગરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
ભાવનગર શહેરના કરચલીયાપરા-પ્રેસ રોડ વિસ્તારમાં આવેલા ભીમપગીના વાડામાં પૂર્વ બાકીના આધારે પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ઈશ્વર ઉર્ફે…
View More ભાવનગરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાભાણવડમાં પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર નવ આરોપીઓ ઝડપાયા
ભાણવડમાં રહેતા એક એડવોકેટ તથા તેમના પિતા પર બે દિવસ પૂર્વે જીવલેણ હથિયારો વડે હુમલો થવાના ચર્ચાસ્પદ બનાવમાં સ્થાનિક પોલીસે એક અજાણ્યા સહિત નવ શખ્સો…
View More ભાણવડમાં પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર નવ આરોપીઓ ઝડપાયાસિદ્ધાર્થનગરમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂની 228 બોટલ ઝડપાઇ
રૂા.1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બુટલેગરની શોધખોળ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે સિદ્ધાર્થ નગરમાં એક બંધ રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો,…
View More સિદ્ધાર્થનગરમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂની 228 બોટલ ઝડપાઇ