ભાઇ સાથે ઝઘડો ચાલતો હોય અને તે ગામ અને કુંટુબમાં ખોટી વાતો કરી વગોવતો હોવાથી ઢીમ ઢાળી દીધાની કબૂલાત ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પોતાના ઘરમાં એકલા…
View More પાલીતાણામાં મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યાCategory: ક્રાઇમ
Crime
હળવદમાં વધુ પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે વીજજોડાણો ઉ5ર કાતર ફેરવાઇ
મોરબીમાં કાયદા અને વ્યવસ્થા પર પકડ રાખવા માટે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા શરૂૂ કરવામાં આવેલ કોમ્બિંગથી ગુન્હેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આજ રોજ…
View More હળવદમાં વધુ પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે વીજજોડાણો ઉ5ર કાતર ફેરવાઇગોંડલમાં સગીર અને માતા-પિતાને બેફામ મારપીટ: ગુંડાગીરી સામે આક્રોશ
ક્રિકેટ કોચ સહિત ત્રણ શખ્સોએ સરાજાહેર ગુંડાગીરી આચરી; પોલીસની ભૂમિકા સામે ઉઠતા સવાલ; સબક શીખવવા માર માર્યાનું તપાસમાં ખુલ્યું: તરૂણ સામે પણ ગુનો નોંધાયો…
View More ગોંડલમાં સગીર અને માતા-પિતાને બેફામ મારપીટ: ગુંડાગીરી સામે આક્રોશકચ્છમાં ત્રણ વર્ષથી ધમધમતી નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઈ
ગુજરાતમાં નકલી કોર્ટ, જજ, પોલીસ, ડોક્ટર સહિત નકલીની ભરમાર વચ્ચે કચ્છ જિલ્લાના લખપતમાંથી બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ છે. લખપતના દયાપરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક…
View More કચ્છમાં ત્રણ વર્ષથી ધમધમતી નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઈધાંગધ્રામાં કેમિકલ કાંડમાં ફરાર શહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર યુવરાજનું નામ ખુલ્યું
ધ્રાંગધ્રા ના, કુડા રોડ પર કંટાળી વાડી ની ઓરડમાથી કેમીકલનો, જથ્થો ગત 6 માર્ચના રોજ તાલુકા પોલીસે 3.30 લાખનુ કેમીકલ. અને બેરલ સહિત નો…
View More ધાંગધ્રામાં કેમિકલ કાંડમાં ફરાર શહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર યુવરાજનું નામ ખુલ્યુંધ્રાંગધ્રામાં સાત અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર વીજજોડાણ કટ
ધ્રાંગધ્રા શહેરમાં 50 થી વધુ અસામાજીક તત્વોના ઘરે પોલીસે PGVCL ની ટીમ સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરી હતી જેમાં ડીવાયએસપી જે ડી પુરોહિત…
View More ધ્રાંગધ્રામાં સાત અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર વીજજોડાણ કટકોડીનાર પંથકમાં ખનીજચોરોને 3.03 કરોડનો દંડ
ગીર સોમનાથ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત પરિવહન કરતાં પાંચ વાહનો ની અટકાયત કરીને ₹ 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરવા ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા…
View More કોડીનાર પંથકમાં ખનીજચોરોને 3.03 કરોડનો દંડભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયું
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ નજીકના રહેણાંકીય મકાનમાં પોલીસે રેડ કરી ત્રણ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયુંપોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયું
કચ્છમાં કોંગ્રેસના કોર્પોરેટરની ટોળકીના હનીટ્રેપનો શિકાર બનેલ યુવાને તળાવમાં પડતુ મૂકી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાક જાગી છે.બે દિવસ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર સહિત અન્યોએ મળીને યુવક…
View More પોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયુંકાજલ હિંદુસ્તાનીને મારી નાખવાની ધમકી
કોંગ્રેસના નેતા સામે ફરિયાદ આપી છતાં પોલીસે નહીં લીધાનો આક્ષેપ, ભાજપના નેતાઓનું સમર્થન હોવાના આરોપથી ખળભળાટ હિંદુવાદી સામાજીક કાર્યકર અને વિવાદાસ્પદ વકતા કાજલ હિંદુસ્તાનીને…
View More કાજલ હિંદુસ્તાનીને મારી નાખવાની ધમકી