ગોંડલ તાલુકાનાં ઘરાળા ગામે પત્નિ સાથે પ્રેમસંબંધ નહી રાખવા સમજાવવા ગયેલા પતિને પત્નિનાં પ્રેમીએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે સુલતાનપુર…
View More ગોંડલના ધરાળા ગામે પત્નીના પ્રેમીએ પતિ ઉપર કર્યો હુમલોCategory: ક્રાઇમ
Crime
ભાવનગર પંથકમાં જમીન વેચવા બાબતે ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યા
જળ જમીન અને જોરૂૂ એ ત્રણ કજિયાના છોરું. આ ઉક્તિને સાર્થક કરતો વધુ એક બનાવ ભાવનગર પંથકમાં બનવા પામ્યો છે. જેમાં કૌટુંબિક જમીન વેચવા બાબતે…
View More ભાવનગર પંથકમાં જમીન વેચવા બાબતે ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યાધ્રોલના વાંકિયામાં જીરૂ ચોરી કરનાર ચાર તસ્કર ઝડપાયા
ધ્રોળ તાલુકાના વાંકીયા ગામમાં રહેતા એક ખેડૂત ના મકાનના ફળિયામાંથી કોઈ તસ્કરો 16 ગુણી ઝીરૂૂની ચોરી કરી ગયાના બનાવ બાદ વાંકીયા ગામમાં જ વધુ એક…
View More ધ્રોલના વાંકિયામાં જીરૂ ચોરી કરનાર ચાર તસ્કર ઝડપાયાસોમનાથમાંથી 45દી’માં 221 કરોડની ખનીજચોરી ઝડપાઇ
કલેકટરે 26 સ્થળે દરોડા પાડ્યા, સૌથી વધુ કોડીનારમાં 16 જગ્યાએ ગેરકાયદે ખનન ગીર સોમનાથ જિલ્લામાં અબજોની ખનીજ ચોરી ઝડપાઈ તો છે સાથે સાથે ભૂમાફિયાઓ પર…
View More સોમનાથમાંથી 45દી’માં 221 કરોડની ખનીજચોરી ઝડપાઇકલ્યાણપુરના ખીરસરામાં જુગારના ધમધમતા અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે ગતરાત્રે એલસીબી પોલીસે જુગાર દરોડો પાડીને છ ખેલાડીઓને ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં…
View More કલ્યાણપુરના ખીરસરામાં જુગારના ધમધમતા અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકીસુરેન્દ્રનગરના 12 ગુનેગારોને પોલીસે હથિયારનું લાયસન્સ ન આપતા મેઘાલયમાંથી મેળવી લીધુ!
સુરેન્દ્રનગર જીલ્લામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો શહિતના લોકોને હથિયાર લાયસન્સ મેળવવું અઘરું બની ગયા બાદ લોકો અન્ય રાજ્યમાંથી લાયસન્સ મેળવતા હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર…
View More સુરેન્દ્રનગરના 12 ગુનેગારોને પોલીસે હથિયારનું લાયસન્સ ન આપતા મેઘાલયમાંથી મેળવી લીધુ!ઘર પાસે પાણી ઢોળવા પ્રશ્ર્ને માતા-પુત્રી સહિત 3 ઉપર પાડોશી મહિલાઓનો હુમલો
શહેરની ભાગોળે આરટીઓ નજીક આવેલી શ્રીરામ સોસાયટીમાં ઘર પાસે પાણી ઢોળવા પ્રશ્ર્ને ઝઘડો કરી માતા-પુત્રી સહિત 3 ઉપર પાડોશી મહિલાએ ધોકા-પાઇપ વડે હુમલો કરી…
View More ઘર પાસે પાણી ઢોળવા પ્રશ્ર્ને માતા-પુત્રી સહિત 3 ઉપર પાડોશી મહિલાઓનો હુમલોભગવતીપરામા બાઈક સીધુ ચલાવવાનું કહેતા બિલ્ડરને બે શખ્સોએ છરી ઝીંકી
રાજકોટ શહેરમાં ભગવતીપરા મેઈન રોડ જેમાડી દુકાન પાસે બાઈક પર સ્ટંટ કરતા શખ્સોને સમજાવવા જતાં બિલ્ડર યુવાન પર છરીથી હુમલો કરી ઢીકાપાટુનો માર…
View More ભગવતીપરામા બાઈક સીધુ ચલાવવાનું કહેતા બિલ્ડરને બે શખ્સોએ છરી ઝીંકીભોમેશ્ર્વરની મહિલા સાથે હજયાત્રાના નામે 6 લાખની ઠગાઇ
આરોપીએ ઘણા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા: ગુનો નોંધાતા સકંજામાં લેવા તજવીજ વડોદરાના ગોરવાના ભંડારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે પૈસા પડાવી ફોન ઉપાડવવાનું બંધ કરી…
View More ભોમેશ્ર્વરની મહિલા સાથે હજયાત્રાના નામે 6 લાખની ઠગાઇરેસકોર્સ રિંગ રોડ પર ગુરુદ્વારામાં તેલ અને ઘી જોઇએ છે કહી ચાર વેપારી સાથે 6.41 લાખની ઠગાઇ
સીમરસીંગ નામના શખ્સને સકંજામાં લેવા તજવીજ, આરોપીએ આપેલો ચેક રીટર્ન થતા ફરિયાદ નોંધાવી રાજકોટમાં રેસકોર્ષ પાસેના ગુરૂૂદ્વારામાં તેલ અને ઘી જોઈએ છે કહી ચાર વેપારી…
View More રેસકોર્સ રિંગ રોડ પર ગુરુદ્વારામાં તેલ અને ઘી જોઇએ છે કહી ચાર વેપારી સાથે 6.41 લાખની ઠગાઇ