હુડકો પાસે નાડોદા નગરમાં રહેતા અને રાજકોટ અમદાવાદ પાટે ગાડી ચલાવતા યુવાન પાસેથી ભાડાના કમિશનના રૂૂ.2 હજારની ઉઘરાણીમાં ગ્રીનલેન્ડ ચોકડીથી સ્વીફ્ટ કારમાં અપહરણ કરી જૂનાગઢ…
View More ભાડામાંથી કમિશન મામલે ગ્રીનલેન્ડ ચોક્ડીથી યુવાનનું અપહરણ, મોકો જોઇ જૂનાગઢથી ભાગ્યોCategory: ક્રાઇમ
Crime
નકલી ક્રાઇમબ્રાંચ અને પત્રકારની ટોળકીએ તોડ કર્યો
બૂટલેગરનો વીડિયો ઉતારી 20 હજાર પડાવ્યા, ત્રણ સામે પોલીસ ફરિયાદ જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના…
View More નકલી ક્રાઇમબ્રાંચ અને પત્રકારની ટોળકીએ તોડ કર્યોમારા ઉપર પચ્સીસ ગુના છે વધુ એક નોંધાશે તો ફેર નહીં પડે, કોગીં કોર્પોરેટરના ભત્રીજાની ફિલરમેનને ધમકી
મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા મનોજભાઈ ભીખાભાઈ તન્ના(ઉ.વ. 31)એ અક્રમ દાઉદાણી અને તેની સાથે આવેલા દિવ્યાંગ મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મનોજભાઈએ…
View More મારા ઉપર પચ્સીસ ગુના છે વધુ એક નોંધાશે તો ફેર નહીં પડે, કોગીં કોર્પોરેટરના ભત્રીજાની ફિલરમેનને ધમકીઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે બઘડાટી : મહિલા સહિત બેને ઈજા
શહેરમાં મોરબી રોડ ઉપર આવે ઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બન્ને પક્ષે સામસામે મહિલા સહિત બેને ઈજા…
View More ઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે બઘડાટી : મહિલા સહિત બેને ઈજાફરામાપીર ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી: પરિણીતા સહિત બે ને ઇજા
શહેરમા મોરબી રોડ પર આવેલ રામાપીર ચોકમા બે પક્ષ વચ્ચે મારામારી થઇ હતી જેમા સામ સામે બંને પક્ષે ઘવાયેલા મહીલા અને યુવકને સારવાર માટે ખસેડવામા…
View More ફરામાપીર ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી: પરિણીતા સહિત બે ને ઇજાસુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં કૂટણખાનું ઝડપાયું, 10ની ધરપકડ
સ્પા અને મસાજ સેન્ટરના નામે ચાલતી દેહવ્યાપારની પ્રવૃત્તિ હવે સુરતમાં હવે આગળ વધી ઔદ્યોગિક વિસ્તારના કારખાનામાં પહોંચી ગઈ છે. વરાછામાં એમ્બ્રોઇડરીના કારખાનામાં કૂટણખાનું પકડાયું હતું,…
View More સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં કૂટણખાનું ઝડપાયું, 10ની ધરપકડપાટડીમાં શિક્ષકના મોત બાદ પીધેલા સગાનો હોબાળો, પોલીસે દસ ફડાકા ઝીંકી દીધા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં એક દર્દીનું મોત થયા બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દર્દીનું મોત નિપજતાં મૃતકના સગાએ હોસ્પિટલમાં રોષ ઠાલવ્યો હતો. દર્દીનું મોત…
View More પાટડીમાં શિક્ષકના મોત બાદ પીધેલા સગાનો હોબાળો, પોલીસે દસ ફડાકા ઝીંકી દીધાગોંડલના ભોજપરામાં થયેલી 3.48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
ગોંડલના ભોજપરામાં વૃંદાવનનગરમાં થયેલી ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઉકેલી નાખી ચોરી કરનાર ગોંડલના શખ્સને ઝડપી લઈ રૂા.1.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.…
View More ગોંડલના ભોજપરામાં થયેલી 3.48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોમુન્દ્રાના ભુજપુરના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા.21 લાખ પડાવ્યા
હાલના સમયમાં નકલી પોલીસ અને જજના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરી રૂૂપિયા પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે તેવામાં મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરમાં…
View More મુન્દ્રાના ભુજપુરના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા.21 લાખ પડાવ્યાકનસુમરા ગામે ટ્રસ્ટમાં મોટી નાણાકીય ગોલમાલથી ચકચાર
જામનગર નજીકના કનસુમરા ગામે ગ્રામ વિકાસ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ મળી ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરોડો રૂૂપિયાની રકમ મળતિયાઓના બેંક…
View More કનસુમરા ગામે ટ્રસ્ટમાં મોટી નાણાકીય ગોલમાલથી ચકચાર