બ્રહ્મસમાજ ચોકમાં વેપારી લઘુશંકા કરવા ગયાના 20 મીનીટમાં ગઠિયો 1.25 લાખની ચોરી કરી ફરાર

રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે વેપારી દુકાન ખુલ્લી રાખી લઘુશંકા કરવા ગયાના માત્ર 20 જેટલી મિનિટમાં ગઠિયો દુકાનમાંથી રોકડ રૂૂ.1.25 લાખ રૂૂપિયા ભરેલો થેલો અને…

View More બ્રહ્મસમાજ ચોકમાં વેપારી લઘુશંકા કરવા ગયાના 20 મીનીટમાં ગઠિયો 1.25 લાખની ચોરી કરી ફરાર

પોકસો એકટના ગુનામાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકતી અદાલત

શહેરમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી જામનગર અને હર્ષદ સહિતના સ્થળોએ લઈ જઇ દુષ્કર્મ આચરવાના ગુનામાં અદાલતે સાહિલ…

View More પોકસો એકટના ગુનામાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકતી અદાલત

સદરબજારની રેસ્ટોરન્ટ સાથે 2.29 લાખની છેતરપીંડી

ભારમલ રેસ્ટોરન્ટના માલિકે મોરબી રહેતા કૌટુબિક ભત્રીજા પર વિશ્ર્વાસ મુક્યો’ને તેણે વિશ્ર્વાસઘાત કયો: ગુનો નોંધાયો સદરબજારમાં આવેલી જુની ભારમલ રેસ્ટોરન્ટના સંચાલક વ્હોરા વેપારીએ કૌટુંબિક ભત્રીજા…

View More સદરબજારની રેસ્ટોરન્ટ સાથે 2.29 લાખની છેતરપીંડી

ભાયાવદરમાં ચૂંટણી પૂર્વે મંગાવેલો રૂપિયા 4.68 લાખનો દારૂ ઝડપાયો

ભાયાવદરમાં પોલીસે ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે બુટલેગરના ઘરે દરોડો પાડી તેના બેડરૂમમાં સેટીની નીચે બનાવેલ અંડરગ્રાઉન્ડ ચોરખાનામાંથી રૂા.4.68 લાખની કિંમતનો 380 બોટલ દારૂ તથા કાર…

View More ભાયાવદરમાં ચૂંટણી પૂર્વે મંગાવેલો રૂપિયા 4.68 લાખનો દારૂ ઝડપાયો

ભાયાવદરની પ્રેમિકાનું અપહરણ કરનાર પ્રેમીની સરાજાહેર હત્યા

રાજકોટના ભાયાવદરથી પ્રેમિકાને લઈને ભાગેલા ભાવનગરના ટીમાણાના યુવકનો પીછો કરી બોટાદના માંઢવા ઢસા રોડ ઉપર પ્રેમિકાની નજર સામે પરિવારના આઠ સભ્યોએ યુવકની હત્યા કરી નાખતા…

View More ભાયાવદરની પ્રેમિકાનું અપહરણ કરનાર પ્રેમીની સરાજાહેર હત્યા

જોડિયા પંથકમાંથી ત્રણ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી આજથી ત્રણ વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, તે સગીરાને ઉઠાવી જનાર શખ્સને એન્ટી હુમન ટ્રાફિક યુનિટ ની ટુકડીએ…

View More જોડિયા પંથકમાંથી ત્રણ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો

તારાણા ટોલનાકા પાસે દારૂની 26 બોટલ સાથે ટાબરિયા સહિત ત્રણ પકડાયા

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આવેલા ટોલનાકા નજીકથી એલસીબી પોલીસે એક ઈકો મોટરમાં લઈ જવાતી ઈંગ્લીશ દારૂૂ ની ર6 નંગ બોટલ કબજે કરી…

View More તારાણા ટોલનાકા પાસે દારૂની 26 બોટલ સાથે ટાબરિયા સહિત ત્રણ પકડાયા

જામનગરનાં અલિયાબાડા ગામના ધંધાર્થીએ વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી લીધી

જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતો મંડપ ડેકોરેશનનો ધંધાર્થી વ્યાજખોર પિતા પુત્રની ચુંગાલમાં ફસાયો છે, અને 25 હજાર રૂૂપિયા વ્યાજે લીધા બાદ પચાસ હજાર ચૂકવી દીધા…

View More જામનગરનાં અલિયાબાડા ગામના ધંધાર્થીએ વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી લીધી

વાડામાં ગેરરીતિથી બાંધી રાખેલી 32 ભેંસ, પાડાને છોડાવાયા

જામનગરમાં કાલાવડ નાકા બહાર ગઈકાલે મોડી રાત્રે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી એક વાડા માંથી 32 નંગ જેટલા આબોલ પશુ (નર ભેંસ- પાડા) ને…

View More વાડામાં ગેરરીતિથી બાંધી રાખેલી 32 ભેંસ, પાડાને છોડાવાયા

ગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડ

ગોંડલની એક પ્રતિષ્ઠિત ક્ધયા શાળામાં એનસીસીના યુનિટની છાત્રાઓના વોટસએપ ગ્રુપમાં અશ્ર્લિલ ફોટા અપલોડ કરવાના કિસ્સામાં ગોંડલ પોલીસે સુરેન્દ્રનગરના વિધર્મી શખ્સની ધરપકડ કરી તેને કાયદાનું ભાન…

View More ગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડ