મોરબી શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા ચોથા માળે નોવા સ્પામાંથી ત્રણ બીયર ટીન તથા 24 નંગ ગંજીપતા મળી કુલ કિં રૂૂ.1140 ના મુદ્દામાલ સાથે…
View More મોરબી નોવા સ્પામાંથી બિયર અને ગંજીપત્તા પકડાયાCategory: ક્રાઇમ
Crime
રાજકોટમાં એક મહિનામાં 15 સ્થળે CCTVની બેટરી ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
મહત્ત્વના વિસ્તારોમાં લગાડેલા કેમેરાની બેટરી ચોરી લેતા : 29 બેટરી સહિત 1.95 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી…
View More રાજકોટમાં એક મહિનામાં 15 સ્થળે CCTVની બેટરી ચોરી કરનાર ટોળકી ઝડપાઈધોરાજી અને લોધિકામાં જુગારના ત્રણ દરોડા, 16 શખ્સો ઝડપાયા
રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ઠેર ઠેર જુગારના નાના મોટા પાટ મંડાયા છે ત્યારે પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા 16 પત્તાપ્રેમીઓની ધરપકડ કરી…
View More ધોરાજી અને લોધિકામાં જુગારના ત્રણ દરોડા, 16 શખ્સો ઝડપાયાબોટના ગેરકાયદે રજિસ્ટ્રેશન અને કોલ લાઈસન્સ દ્વારા 3 કરોડ જેટલું તોતિંગ કૌભાંડ
બે મુખ્ય સૂત્રધાર સહિત 11ની અટકાયત, સુનિયોજિત કાવતરું ઘડી કરાયેલા કૌભાંડનો દ્વારકા એસઓજી પોલીસ દ્વારા પર્દાફાસ દેશના પશ્ચિમના છેવાડાના એવા સંવેદનશીલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં…
View More બોટના ગેરકાયદે રજિસ્ટ્રેશન અને કોલ લાઈસન્સ દ્વારા 3 કરોડ જેટલું તોતિંગ કૌભાંડજેતપુરમાં લોકોમાં ભય ફેલાવનાર બુટલેગરને જિલ્લામાંથી હદપાર કરાયો
જેતપુરના નાજાવાળાપરામાં રહેતાં નામચીન બુટલેગરે અવારનવાર આતંક મચાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હોય ગુનાહિત ઈતિહાસ ધરાવતાં બુટલેગરને રાજકોટ શહેર અને જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો…
View More જેતપુરમાં લોકોમાં ભય ફેલાવનાર બુટલેગરને જિલ્લામાંથી હદપાર કરાયોમોરબીના રંગપરની ફેકટરીમાં વીજશોક લાગતા બાળકનું મોત
મોરબીના રંગપર ગામ નજીક આવેલ વાઈડ એંગલ સેનેટરી કારખાનામાં બાળકને વીજ શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ…
View More મોરબીના રંગપરની ફેકટરીમાં વીજશોક લાગતા બાળકનું મોતસુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાંથી 1916 કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
21 કટ્ટા ઘઉં, 19 કટ્ટા ચોખા અને બે વાહનો સહિત રૂા.3.24 લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ…
View More સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાંથી 1916 કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયોલૂંટારું ટોળકીઓ માટે આંગડિયા સોફટ ટાર્ગેટ: ત્રણ સપ્તાહમાં પાંચ ઘટનામાં રૂપિયા 15 કરોડ લૂંટાયા
કર્ણાટક-મધ્યપ્રદેશ-આંધ્રપ્રદેશ-મહારાષ્ટ્રમાં ગુજરાતની આંગડિયા પેઢીના વાહનો રોકી લૂંટી લેવાની નવી મોડસ ઓપરન્ડી રોકડિયા વ્યવહાર અને પોલીસની અવ્યવહારું નીતિના કારણે લૂંટારા પકડાતા નથી, માલ રીકવર કરવામાં પોલીસની…
View More લૂંટારું ટોળકીઓ માટે આંગડિયા સોફટ ટાર્ગેટ: ત્રણ સપ્તાહમાં પાંચ ઘટનામાં રૂપિયા 15 કરોડ લૂંટાયાપટનામાં મંત્રીના નિવાસ સ્થાનના ગેટ બહાર યુવક પર ગોળીબાર
બિહારના પટનામાં ગુનેગારોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે ગુનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. તાજેતરનો કિસ્સો ગુરુવારનો છે જ્યારે ગુનેગારોએ પોલો રોડના…
View More પટનામાં મંત્રીના નિવાસ સ્થાનના ગેટ બહાર યુવક પર ગોળીબારબજરંગવાડીમાં રહેતા નિવૃત્ત ડે.કલેકટરે શેરમાં સારૂ વળતર કમાવા જતા 64 લાખ ગુમાવ્યા
ડે. કલેકટર એલઆઇપી, તમારા સેવીગ્ઝ કરેલા રૂપિયા અને વિમાની રકમ ગુમાવી: શેરબજારના વોલેટમાં 10 કરોડ રૂપિયાનો પ્રોફીટ તરીકે દેખાડતા વૃધ્ધ ગઠીયાની જાળમાં ફસાયા પાટણથી ડેપ્યુટી…
View More બજરંગવાડીમાં રહેતા નિવૃત્ત ડે.કલેકટરે શેરમાં સારૂ વળતર કમાવા જતા 64 લાખ ગુમાવ્યા