સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કારચાલકની શોધખોળ શરૂ કરી અમરેલીમાં કાર ચડાવીને હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. અગાઉના ઝઘડામાં થયેલી ફરિયાદનું મન દુ:ખ…
View More અમરેલીમાં ત્રણ યુવાનો પર કાર ચડાવી હત્યાનો પ્રયાસCategory: ક્રાઇમ
Crime
ખંભાળિયાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં નવી સતવારા સમાજની વાડીની બાજુમાં રહેતા આશિષ ઉર્ફે આશીયો કારૂૂભાઈ ભારવાડીયા નામના 24 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં સમયાંતરે વિવિધ ગુનાઓ…
View More ખંભાળિયાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલેચરાડવા મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર તસ્કર ટોળકી ઝબ્બે
હળવદના ચરાડવા ગામના મહાકાલી આશ્રમના મંદિર તેમજ ધ્રાંગધ્રા અને વસ્તડી મેલડી માતાજીના મંદિર સહીત ત્રણ મંદિરમાં ચોરીને અંજામ આપનાર ટોળકીને ઝડપી લઈને પોલીસે 2,91,005 ની…
View More ચરાડવા મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર તસ્કર ટોળકી ઝબ્બેઅંજારમાં લગ્નની લાલચ આપી સગીરા પર શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યો
પોલીસમાં એક બાળ કિશોર સહિત ચાર શખ્સો સામે નોંધાતો ગુનો અંજારમાં એક શખ્સે કિશોરીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધતાં કિશોરી ગર્ભવતી બની હતી. બાદમાં…
View More અંજારમાં લગ્નની લાલચ આપી સગીરા પર શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યોશહેરમાં બૂટલેગરો ઉપર PCBના દરોડા, 7.81 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ
કૈલાશ ઈન્ડસ્ટ્રીઝ, 150 ફૂટ રિંગ રોડ અને રામધણ આશ્રમ પાસે દરોડા રાજકોટમાં તહેવારો પૂર્વે બુલેગરો સક્રિય થતા આવા બુટલેગર ઉપર પીસીબીએ વોચ રાખી દરોડા પડ્યા…
View More શહેરમાં બૂટલેગરો ઉપર PCBના દરોડા, 7.81 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડમાદક પદાર્થ પકડવામાં SOGની હેટ્રીક, MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ
રાજકોટમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા અટકાવવા એસઓજી સકીય બની છે અને માદક પદાર્થનું દૂષણ ડામવા એસઓજીની ટીમે ત્રણ દિવસમાં ત્રણ દરોડાની હેટ્રિક મારી છે…
View More માદક પદાર્થ પકડવામાં SOGની હેટ્રીક, MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડપુત્રીની છેડતી બાબતે ઠપકો આપતા પિતા ઉપર મામા-ભાણેજ સહિતનાનો હુમલો
મેટોડા જીઆઇડીસીનો બનાવ: ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડાયા શહેરની ભાગોળે મેટોડા જીઆઇડીસીમાં રહેતા આધેડે પુત્રીની છેડતી કરતા શખ્સને ઠપકો આપતા મામા-ભાણેજ સહિતના શખ્સોએ આધેડને ઇંટ વડે…
View More પુત્રીની છેડતી બાબતે ઠપકો આપતા પિતા ઉપર મામા-ભાણેજ સહિતનાનો હુમલો‘મારી ડોલ પહેલા લે’ તેમ કહી કચરા ગાડીના ડ્રાઇવર ઉપર 3 શખ્સોનો હુમલો
ગુરુપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગરનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો શહેરના મવડી વિસ્તારના ગુરુપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગરમાં કોર્પોરેશનની કચરાગાડી કચરો લેવા માટે ગઇ હતી ત્યારે…
View More ‘મારી ડોલ પહેલા લે’ તેમ કહી કચરા ગાડીના ડ્રાઇવર ઉપર 3 શખ્સોનો હુમલોરેસકોર્ષ પાર્કનો ફલેટ પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ
લક્ષ્મી સોસાયટીના વૃધ્ધાએ ભાડે આપેલો ફલેટ પચાવી પાડતા ગુનો નોંધાયો શહેરના રેસકોર્ષ પાર્કમાં વૃધ્ધાનો ફલેટ ભાડે રાખનાર મહિલાએ ફલેટ ખાલી નહીં કરી કબજો કરી લેતાં…
View More રેસકોર્ષ પાર્કનો ફલેટ પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદસાપરાધ મનુષ્યવધના ગુનામાં ત્રણ આરોપીને 10 વર્ષની સજા ફટકારતી અદાલત
શહેરના કુવાડવા રોડ પર ર016માં બાઈક અથડાવવાના મુદ્દે થયેલી હત્યાના ગુનાનો કેસ ચાલી જતા કોર્ટે વધુ એક આરોપીને સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ તકસીરવાન ઠરાવી…
View More સાપરાધ મનુષ્યવધના ગુનામાં ત્રણ આરોપીને 10 વર્ષની સજા ફટકારતી અદાલત