જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલી યુ વી ટૂર કેરિયર ક્ધસલ્ટન્સી નામની પેઢી દ્વારા વિદેશ મોકલવાની લાલચ આપી 31 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ…
View More વિદેશમા સપના બતાવી જૂનાગઢના આઠ યુવક સાથે 31 લાખની ઠગાઇCategory: ક્રાઇમ
Crime
કોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરાર
ગીર સોમનાથની ટીમે કોડીનાર પંથકમાં દારૂૂના દૂષણને ડામવા માટે મોટી કાર્યવાહી કરી છે. એલસીબીએ દરોડો પાડીને 215 બોટલ વિદેશી દારૂૂ અને 66 ટીન બિયર જપ્ત…
View More કોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરારપરિણીતાના આપઘાત બાદ સહેલીનો વીડિયો બનાવી આપઘાત
ખંભાળિયાના આથમણા બારા ગામની ચકચારી ઘટના, બદનામી કરનાર મહિલાઓ સહિત સાત સામે ગુનો નોંધાયો ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતી એક યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો…
View More પરિણીતાના આપઘાત બાદ સહેલીનો વીડિયો બનાવી આપઘાતભાવનગરના કરચલિયાપરામાં યુવકના ઘરમાં તોડફોડ કરી બાઈક સળગાવી નાખ્યુ
સામું જોવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ આચરેલું કૃત્ય, પોલીસ ફરિયાદ નોંધાઈ ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા યુવકનું બાઈક સળગાવી તથા ઘરમાં તોડફોડ કરી નુકસાન…
View More ભાવનગરના કરચલિયાપરામાં યુવકના ઘરમાં તોડફોડ કરી બાઈક સળગાવી નાખ્યુબામણબોર નજીક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રક ચાલકનો હુમલો
શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર આવેલા બામણબોર નજીક ટ્રક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રકના ચાલકે ઝઘડો કરી ધોકા વડે હુમલો કરતાં…
View More બામણબોર નજીક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રક ચાલકનો હુમલોદુકાન પાસે વાહનો પાર્ક કરવાની ના પાડતાં કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી દીધા
રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે ભીડભંજન મેઈન રોડ પર રહેતાં દિનેશભાઈ દેવજીભાઈ લાલકીયા (ઉ.45) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના…
View More દુકાન પાસે વાહનો પાર્ક કરવાની ના પાડતાં કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી દીધાહેમુગઢવી હોલ પાસે ખાણીપીણીની લારીવાળા સાથે 12.92 લાખની ઠગાઇ
નાસ્તો કરવા આવતા શખ્સ સામે મિત્રતા થઇ, પોતાના ડોક્યુમેન્ટ પર બે મોબાઇલ, વોશિંગ મશીન અને કારની લોન લઇ હપ્તા ભરવામાં હાથ ઉંચા કરી દીધા શહેરના…
View More હેમુગઢવી હોલ પાસે ખાણીપીણીની લારીવાળા સાથે 12.92 લાખની ઠગાઇરાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ફરાર થઇ ગયેલો આરોપી જામનગરમાંથી પકડાયો
રાજકોટ શહેરનાં અલગ અલગ ગુનામા સંડોવાયેલા આરોપીઓને પકડવા પેરોલ ફર્લો સ્કવોડ કાર્યરત છે. ત્યારે આજે રાજકોટ શહેરની ફેમીલી કોર્ટનાં ભરણપોષણનાં કેસમા જેલમા ગયેલા આરોપી જેલમાથી…
View More રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ફરાર થઇ ગયેલો આરોપી જામનગરમાંથી પકડાયોઆર્યનગર અને સ્વામિનારાયણનગરમાં જુગારનો દરોડો: 10 મહિલાઓ સહિત 16 ખૈલૈયા પકડાયા
રાજકોટ શહેરનાં સામાકાઠે આર્યનગર વિસ્તારમા અને માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમા આવેલા સ્વામીનારાયણ નગરમા જુગારનો દરોડો પડયો હતો. અને આ જુગારનાં દરોડામા 10 મહીલાઓ સહીત 16…
View More આર્યનગર અને સ્વામિનારાયણનગરમાં જુગારનો દરોડો: 10 મહિલાઓ સહિત 16 ખૈલૈયા પકડાયાસ્પામાં મહિલા સાથે ગાંધીગ્રામના શખ્સને પ્રેમ પાંગર્યો, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી તરછોડી
મહિલા પરિણીત અને બે સંતાનની માતા હોવા છતા આરોપી સાથે પત્નીની જેમ રહેતી હતી રાજકોટ શહેરનાં એક સ્પામા નોકરી કરતી મહીલાને સ્પામા આવતા એક શખસ…
View More સ્પામાં મહિલા સાથે ગાંધીગ્રામના શખ્સને પ્રેમ પાંગર્યો, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી તરછોડી