ગેરકાયદેસર હથિયાર સામેની ઝુંબેશમાં પીસીબીની રેકોર્ડ બ્રેક કામગીરીમાં સપ્તાહમાં 38 હથિયાર સાથે 20 શખ્સોની ધરપકડ રાજકોટ શહેર અને આસપાસના ગુનાખોરી પર અંકુશ મેળવવા પોલીસ કમિશ્નર…
View More વેપન કાર્ટેલ : હથિયારના સોદાગરોએ વેચેલા વધુ 3 હથિયાર પકડાયાCategory: ક્રાઇમ
Crime
સગીરાને ધમકી આપી અપહરણ કરનારને પાંચ વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ
રાજકોટમાં છ વર્ષ પૂર્વે પાડોશી શખ્સે સગીરાને ધમકી આપી અપહરણ કરવાના ચકચારી કેસમાં સગીરાને સગીરાએ શારીરિક અડપલાંની વાતને નકારતા કોર્ટે પોકસો એકટના ગુનામાં આરોપીને શંકાનો…
View More સગીરાને ધમકી આપી અપહરણ કરનારને પાંચ વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટનવાગામ પાસેથી રૂા.2.81 લાખના પોસડોડા સાથે રાજસ્થાનના સપ્લાયરની ધરપકડ
શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને નાથવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આક્રમક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત એસઓજીની ટીમે રૂૂ.2.89 લાખની કીમતના 19.300 કિલોગ્રામ…
View More નવાગામ પાસેથી રૂા.2.81 લાખના પોસડોડા સાથે રાજસ્થાનના સપ્લાયરની ધરપકડભાવનગરના વેજોદરી ગામે પુત્રને બચાવી પિતાએ મોત વ્હાલું કર્યું
પિતાએ સંતાનને ભેસનું પૂંછડું પકડવી પાણીની બહાર કાઢ્યો, પોતે ગરકાવ થઈ ગયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે ભશોને ચરાવવા ગયેલા પિતા પુત્રને બચાવીને પોતે…
View More ભાવનગરના વેજોદરી ગામે પુત્રને બચાવી પિતાએ મોત વ્હાલું કર્યુંઉપલેટાના ખારચિયા ગામે યુવતીને મધરાતે પાવર બેન્ક આપવા ગયેલા યુવકનો પગ કાપી નાંખ્યો
ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ) ગામે મધ્યરાત્રિએ એક સનસનાટીભરી અને લોહીયાળ ઘટના સામે આવી છે. ગામમાં જ ક્રિષ્ના મોબાઈલ નામે દુકાન ચલાવતા 23 વર્ષીય કમલેશ જયેશભાઈ…
View More ઉપલેટાના ખારચિયા ગામે યુવતીને મધરાતે પાવર બેન્ક આપવા ગયેલા યુવકનો પગ કાપી નાંખ્યોજેતપુરના વેપારી સાથે એજ્યુકેશનની લોનના નામે 10 લાખની ઠગાઈ
રાજકોટની ફાઈનાન્સ કંપનીના લોન એજન્ટ સામે ગુનો નોંધાયો જેતપુરના એક અગ્રણી વેપારી સાથે પુત્રને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલવા માટે એજ્યુકેશન લોન કરાવી આપવાના બહાને…
View More જેતપુરના વેપારી સાથે એજ્યુકેશનની લોનના નામે 10 લાખની ઠગાઈમોરબીમાં પરિણીતાને માર મારી અજાણ્યા શખ્સોએ સોનાના દાણાની લૂંટ ચલાવી
મોરબીમાં રહેતી પરિણીતા શાકભાજી લેવા જતી હતી ત્યારે બે અજાણ્યા શખ્સોએ મહિલાને માર મારી સોનાના દાણાની લુંટ ચલાવી હતી. જ્યારે પગમાં પહેરેલા સાંકળાની લુંટ કરે…
View More મોરબીમાં પરિણીતાને માર મારી અજાણ્યા શખ્સોએ સોનાના દાણાની લૂંટ ચલાવીપોરબંદરના 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં યુવક-યુવતીની ધરપકડ
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂૂ. 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં બે ફરાર આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચ આપીને…
View More પોરબંદરના 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં યુવક-યુવતીની ધરપકડઉપલેટામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સ અને મંગેતર ઉપર પૂર્વ પ્રેમીનો હુમલો
લીવઇન રીલેશન શીપ તોડી નાખી ફરિયાદ કરતા સમાધાન કરી લેવાનું કહી પિતા-પુત્રએ મારમાર્યો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી અને તેના મંગેતર ઉપર…
View More ઉપલેટામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સ અને મંગેતર ઉપર પૂર્વ પ્રેમીનો હુમલોલાલપુરના પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યો
લાલપુર તાલુકાના પડાણા ગામમાં આશરે ચાર મહિના પહેલાં પોલીસે પાડેલા દરોડામાં ત્રણ પંજાબી શખ્સો પાસેથી મળી આવેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં બહાર…
View More લાલપુરના પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યો