પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીના ક્રમાંક નંબરG-1/Cr.T-1/205/2025 તા. 15/03/2025 ના પત્ર અન્વયે અસામાજીક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા…
View More માધવપુર પંથકના ત્રણ શખ્સોને પોરબંદર જિલ્લામાંથી તડીપાર કરાયાCategory: ક્રાઇમ
Crime
ડોળાસાના કાણકિયામાં સિંહણ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી બંન્ને પગ ખાઇ ગઇ
ડોળાસા નજીકના કાણકીયા ગામે રૂૂપેણ નદીના સામે કાંઠે આવેલા નવાપરા વિસ્તારમાં ઘરના ફળિયા ઘૂસી સિંહણે વૃધ્ધાને ફાડી ખાતાં લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. વન…
View More ડોળાસાના કાણકિયામાં સિંહણ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી બંન્ને પગ ખાઇ ગઇઅંજારના મેઘપર બોરીચીના ગોડાઉનમાં પોલીસનો દરોડો, 46 લાખની સિગારેટ મળી
અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીની સીમમાં આવેલાં એક ગોદામમાં પોલીસે છાપો મારી ચોરી કે છળકપટથી મેળવાયેલી રૂૂા. 46,18,700ની ભારતીય સિગારેટનો જથ્થો ઝડપી પાડયો છે. મેઘપર બોરીચીમાં…
View More અંજારના મેઘપર બોરીચીના ગોડાઉનમાં પોલીસનો દરોડો, 46 લાખની સિગારેટ મળીભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂૂ, જુગાર સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના વડપણ હેઠળ…
View More ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકીશ્રમિક યુવકની કરપીણ હત્યા કરવાના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા
5.20 લાખના દંડની રકમ મૃતકના પરિવારને આરોપી વતી કલેકટર દ્વારા વળતર પેટે ચૂકવવા કોર્ટનો હુકમ શહેરમાં ગોંડલ રોડ નજીક કોઠારીયા સોલવન્ટ વિસ્તારના બરકતીનગરમાં આઠ વર્ષ…
View More શ્રમિક યુવકની કરપીણ હત્યા કરવાના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજાઆર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી ન શકતા વૃદ્ધનો આપઘાત
રાજકોટ શહેરમાં આર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી નહીં શકતા કાલાવડ રોડ પર રહેતા 70 વર્ષીય ભાઈચંદભાઈ પંડ્યાએ પોતાના ઘરે સેલફોસના ટીકડા ખાઈ…
View More આર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી ન શકતા વૃદ્ધનો આપઘાતલાઇટ હાઉસ પાસે પ્રેમાંધ યુગલ ભાન ભૂલ્યા, જાહેરમાં ચેનચાળા કરતા ફરિયાદ
રૈયારોડ પર પરશુરામ ચોકડી પાસે લાઈટ હાઉસ નજીક અટલ સરોવર તરફ જવાના રોડ પર રાત્રિના જાહેરમાં એક યુગલ બીભત્સ ચેનચાળા કરતું હોય જેથી અહીંથી વોકિંગમાં…
View More લાઇટ હાઉસ પાસે પ્રેમાંધ યુગલ ભાન ભૂલ્યા, જાહેરમાં ચેનચાળા કરતા ફરિયાદપોરબંદર GPCBનો નાયબ ઈજનેર 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો
ડેરી પ્લાન્ટમાં કોઈ ખામી ન કાઢવા માંગી લાંચ, એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધો પોરબંદર જીપીસીબીની ઓફિસમાં એસીબીએ દરોડો પાડી નાયબ ઈજનેરને રૂપિયા 1.25…
View More પોરબંદર GPCBનો નાયબ ઈજનેર 1.25 લાખની લાંચ લેતા ઝડપાયોગોપાલનગરના વૃધ્ધના સોનાના ચેઈનના 94 હજાર નહીં આપી બેંકના વેલ્યુઅરની ઠગાઈ
ઢેબર રોડ પર ગોપાલનગરમાં આમંત્રણ ફલેટમાં રહેતા પ્રતાપસિંહ રામસિંહ ચૌહાણ (ઉ.વ.60)એ સોનાના ચેઈન પર બેંકમાંથી ગોલ્ડ લોન લીધા બાદ હપ્તા નહી ભરી શકતા ચેઈન બેંકના…
View More ગોપાલનગરના વૃધ્ધના સોનાના ચેઈનના 94 હજાર નહીં આપી બેંકના વેલ્યુઅરની ઠગાઈગણેશનગર, રાધેશ્યામ સોસાયટી અને રાજગઢ ગામે જુગારના દરોડા, 20 ઝડપાયા
જુના મોરબી રોડ પર ગણેશનગર શેરી નં.1માં રહેતાં જીતેન્દ્ર ઉર્ફે જીતો પુંજાભાઈ થારૂૂ (ઉ.વ.35)ના મકાનમાં દરોડો પાડી બી-ડીવીઝન પોલીસે જુગાર રમતા જીતેન્દ્ર ઉપરાંત મહેશ દેવજીભાઈ…
View More ગણેશનગર, રાધેશ્યામ સોસાયટી અને રાજગઢ ગામે જુગારના દરોડા, 20 ઝડપાયા