ભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યા

એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે કહ્યું, તે મને સોશિયલ મીડિયામાં કેમ બ્લોક કર્યો છે ? યુવતીએ સબંધ રાખવાની ના પાડી ને શખ્સ છરી લઇ તૂટી પડ્યો…

View More ભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યા

મહિલા તબીબના ઘરે થયેલ ચોરીનો ભેદ ખુલ્યો : હોસ્પિટલમાં ચોરી કરનાર શખ્સ ઓળખાયો

શહેરના જાગનાથ પ્લોટમા રહેતા મહીલા તબીબનાં ઘરેથી ચાંદીનાં વાસણોની થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચ ઉકેલી નાખ્યો છે તેમજ વિધાનગર મેઇન રોડ પર દેવ હોસ્પીટલમા થયેલ…

View More મહિલા તબીબના ઘરે થયેલ ચોરીનો ભેદ ખુલ્યો : હોસ્પિટલમાં ચોરી કરનાર શખ્સ ઓળખાયો

રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં પિસ્તોલ સપ્લાય કરનાર બે પકડાયા, ધરપકડનો આંક 9 થયો

ગોંડલ તાલુકાના રીબડા ગામે થયેલા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટના પુનિતનગર વિસ્તારના પરીક્ષિત ઉર્ફે પરેશ બાલદા અને ઇમરાન ઉર્ફે…

View More રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં પિસ્તોલ સપ્લાય કરનાર બે પકડાયા, ધરપકડનો આંક 9 થયો

‘ચાલ મારી સાથે ઓરડીમાં’, મરાઠી યુવતીની છેડતી કરી બે શખ્સોએ માર મારી ધમકી આપી

શહેરની ભાગોળે લાપાસરી રોડ વાડી વિસ્તારમાં રહેતી મરાઠી યુવતીનો પીછોકરી બે શખ્સોએ ચાલ મારી સાથે ઓરડીમાં તેમ કહી છેડતી કરી ઢીકા પાટુનો માર મારી જાનથી…

View More ‘ચાલ મારી સાથે ઓરડીમાં’, મરાઠી યુવતીની છેડતી કરી બે શખ્સોએ માર મારી ધમકી આપી

પી.ડી.યુ મેડિકલ કોલેજના તબીબને છરી બતાવી પૈસા પડાવી લેનાર શખ્સ ઝડપાયો

જામનગર રોડ પર મેડિકલ કોલેજ બોયઝ હોસ્ટેલમાં રહેતા અને પી.ડી.યુ. મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન તબીબ તરીકે અભ્યાસ કરતાં દિપ પાંડોર (ઉ.વ.23)ને છરી બતાવી ધમકી આપી રૂૂા.3200…

View More પી.ડી.યુ મેડિકલ કોલેજના તબીબને છરી બતાવી પૈસા પડાવી લેનાર શખ્સ ઝડપાયો

કચ્છના ક્રિક વિસ્તારમાંથી 20 જેટલા ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા

કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બિનવારસી માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. આજે ફરી એકવાર કચ્છના ક્રિક વિસ્તારમાંથી સરહદી સુરક્ષા દળને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 20 પેકેટ…

View More કચ્છના ક્રિક વિસ્તારમાંથી 20 જેટલા ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા

વીંછિયાના પાટિયાળીના સરપંચને રાજીનામુ આપવાની ધમકી આપી ઘરમાં તોડફોડ

બે સગા ભાઇઓ સહિત પાંચ શખસો સામે ગુનો નોંધાયો વિછીયા તાલુકાનાં પાટીયાળી ગામે ચુંટણીનાં મનદુખમા પાંચ શખસોએ સરપંચનાં રાજીનામાની માંગ કરી તેનાં ઘરની બહાર પાર્ક…

View More વીંછિયાના પાટિયાળીના સરપંચને રાજીનામુ આપવાની ધમકી આપી ઘરમાં તોડફોડ

સુલ્તાનપુરના ધરાળા ગામે ફરિયાદમાં સાક્ષી બનનાર યુવક ઉપર સરાજાહેર હૂમલો

સુલતાનપુરમા ધરાળા ગામે અગાઉ થયેલ માથાકુટમા સાક્ષી બનનાર યુવક પર મહીલા સહીત પાંચ શખસોએ હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સુલતાનપુરનાં ધરાળા ગામે ઇન્દીરા આવાસ…

View More સુલ્તાનપુરના ધરાળા ગામે ફરિયાદમાં સાક્ષી બનનાર યુવક ઉપર સરાજાહેર હૂમલો

સરધાર પાસેથી જાલી નોટો સાથે ઝડપાયેલી બે મહિલાને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટનાં સરધાર પાસેથી બે મહિલાને પોલીસે બાતમીના આધારે જાલી નોટો સાથે ઝડપી લેવામાં આવી હતી. જેની પુછપરછ બાદ રાજકોટમાં આવેલી રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં પોલીસે દરોડો…

View More સરધાર પાસેથી જાલી નોટો સાથે ઝડપાયેલી બે મહિલાને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

તરણેતરના મેળામાં ગઠિયાઓનો આતંક, છ લોકાને બેભાન કરી લૂંટયા

પાટણના 1, દ્વારકાના ત્રણ વૃધ્ધને રાજકોટ સિવિલમાં બેભાન હાલતમાં ખસેડાયા, ત્રણ અજાણ્યા શખ્સોની શોધખોળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં દર વર્ષે તરણેતરનો ભવ્ય મેળો યોજાય…

View More તરણેતરના મેળામાં ગઠિયાઓનો આતંક, છ લોકાને બેભાન કરી લૂંટયા