તાલાલા પોલીસે ધાવા ગીર ગામના સુકાવડા વિસ્તારમાં આવેલી એક વાડીમાં દારૂૂની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ મારુને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.એન. ગઢવીના…
View More ગીરના ધાવા ગામે વાડીમાં દારૂની મહેફીલ માણતા રાજકોટના 8 સહિત નવ નબીરા પકડાયાCategory: ક્રાઇમ
Crime
જેતપુરના મોટા ગુંદાળા ગામે ઘોડીપાસાની જુગાર કલબ ઉપર દરોડો, 4 ઝડપાયા 7 ફરાર
જેતપુર તાલુકાનાં મોટા ગુંદાળા ગામે ચાલતી ઘોડી પાસાની જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખસોને ઝડપી લઇ રોકડ સહીત 1.22 લાખનો મુદામાલ…
View More જેતપુરના મોટા ગુંદાળા ગામે ઘોડીપાસાની જુગાર કલબ ઉપર દરોડો, 4 ઝડપાયા 7 ફરારગોંડલના આંબરડી ગામે ગેરકાયદેસર વીજ કનેકશન લેતા બે ખેડૂત સામે ગુનો નોંધાયો
ગોંડલ તાલુકાનાં આંબરડી ગામે પીજીવીસીએલનાં 11 કેવી ખેતી વાડીનાં કનેકશનમાથી ગેરકાયદેસર વીજ કનેકશન લઇ માનવ જીંદગીને જોખમાય તે રીતે વાયર નાખનાર બે ખેડુત સામે પોલીસ…
View More ગોંડલના આંબરડી ગામે ગેરકાયદેસર વીજ કનેકશન લેતા બે ખેડૂત સામે ગુનો નોંધાયોસરધાર પાસેથી રૂા.4.10 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ટ્રાવેલ્સના ધંધાર્થી સહિત બે ઝડપાયા
રાજકોટ – ભાવનગર હાઇવે પર સરધાર પાસેથી એસઓજીની ટીમે રૂ. 4.10 લાખનાં 41 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ટ્રાવેલ્સનાં ધંધાર્થી સહીત બે શખસોની ધરપકડ કરી રૂ.…
View More સરધાર પાસેથી રૂા.4.10 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ટ્રાવેલ્સના ધંધાર્થી સહિત બે ઝડપાયાગોંડલના પૂર્વ MLAના ભત્રીજા ઉપર હુમલો કરનાર 6 શખ્સોને 3 વર્ષની સજા
ગોંડલના પૂર્વ પાટીદાર ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયાના ભત્રીજા અમિત વઘાસિયા ઉપર વર્ષ 2016માં માણેકવાડાના દિવ્યરાજ સિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, રાજભા જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, દીપુભા જાડેજા, કુલદીપ…
View More ગોંડલના પૂર્વ MLAના ભત્રીજા ઉપર હુમલો કરનાર 6 શખ્સોને 3 વર્ષની સજાસુલતાનપુરના પીઆઇ ખાચર સામે ખોટા આક્ષેપો બાબતે ગ્રામજનોમાં રોષ, બદલી થશે તો આંદોલન
તાજેતરમાં સુલતાનપુર પોલિસના પીઆઇ જે.એ.ખાચર સામે માર મારવા અંગે થયેલા આક્ષેપ બાદ ગ્રામજના તેમની તરફેણમાં આવ્યા છે. ેઅમુક સોશ્યલ મીડિયામાં પીઆઇ વિરુદ્ધ આક્ષેપોનો મારો ચડાવી…
View More સુલતાનપુરના પીઆઇ ખાચર સામે ખોટા આક્ષેપો બાબતે ગ્રામજનોમાં રોષ, બદલી થશે તો આંદોલનધ્રાંગધ્રામાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા યુવકને સાળાએ ધમકી આપતા ઝેર પીધું
ધાંગધ્રામાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા પતિને સાળા સહિતના શખ્સે ધમકી આપતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા સારવાર…
View More ધ્રાંગધ્રામાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા યુવકને સાળાએ ધમકી આપતા ઝેર પીધુંસૌરાષ્ટ્રના છ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની ધરપકડ
જામનગર એલસીબી પોલીસે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં થયેલી મંદિર ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા…
View More સૌરાષ્ટ્રના છ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની ધરપકડધોરાજીમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપર કુખ્યાત શખ્સનો નિર્લજ્જ હૂમલો
8થી વધુ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખસે મહિલા ફોરેસ્ટ ઓફિસર સહિત 3 મહિલા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી ધોરાજીનાં મોટી મારડમા રહેતા લાકડા કાપવાનો કોન્ટ્રાકટ ધરાવતા અને…
View More ધોરાજીમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપર કુખ્યાત શખ્સનો નિર્લજ્જ હૂમલોમોરબી નજીક બંધ ભરડિયામાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
મોરબીની રવિરાજ ચોકડી નજીક ગુરુકુળ જવાના રસ્તે બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાં એલસીબી ટીમે બાતમીને આધારે રેડ કરી હતી અને બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો…
View More મોરબી નજીક બંધ ભરડિયામાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો