નારાયણનગરમાં રૂ.1.14 લાખની ચોરી કરનાર બે શખ્સો 2.54 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

કોઠારીયા સોલવન્ટ પાસેના નારાયણનગર શેરી નં.3માં રહેતાં અતુલભાઈ ડાભીના બંધ મકાનમાંથી રૂા. 1.14 લાખની મત્તાની ચોરી થઈ હતી. ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમે…

View More નારાયણનગરમાં રૂ.1.14 લાખની ચોરી કરનાર બે શખ્સો 2.54 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ઘર પાસે કચરો નાખવા મામલે માથાકૂટ : દંપતીને પાડોશીએ ઢીકાપાટુનો માર માર્યો

એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા લીનાબેન બલદેવભાઈ ચાવડા(ઉ. 35) અને તેમના પતિને ઘર પાસે કચરો નાખવા મામલે તેમના પાડોશી જમનાબેન,ગૌતમભાઈ,ધર્મેન્દ્રભાઈ અને ગૌતમભાઈના નાનાભાઈએ મારમારતા તમામ…

View More ઘર પાસે કચરો નાખવા મામલે માથાકૂટ : દંપતીને પાડોશીએ ઢીકાપાટુનો માર માર્યો

બે યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાના પ્રકરણમાં રાજકોટની યુવતી સહિત ત્રણ ઝડપાયા

સારા પગારની નોકરીની લાલચ આપી યુવતીઓને દેહ વ્યપારના ધંધામાં ધકેલવાના રેકેટનો પર્દાફાશ થયો હતો.રાજકોટની એક સગીરા સહિત બે યુવતીઓને બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી નિકોલની…

View More બે યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાના પ્રકરણમાં રાજકોટની યુવતી સહિત ત્રણ ઝડપાયા

રામનાથપરા અને દામજી મેપા સોસાયટીમાં જુગારનો દરોડો, ત્રણ મહિલા સહિત 10 ઝડપાયા

રાજકોટ શહેરના રામનાથપરા અને સહકાર મેઇન રોડ પર આવેલા દામજી મેપા સોસાયટીમાં જુગારના દરોડા ત્રણ મહિલા સહિત 10 શખ્સોના ઝડપી લેવામાં આવ્યા હતા.આ મામલે પોલીસે…

View More રામનાથપરા અને દામજી મેપા સોસાયટીમાં જુગારનો દરોડો, ત્રણ મહિલા સહિત 10 ઝડપાયા

શાપર-વેરાવળમાંથી સુરતના કોસંબામાં ગાંજાની હેરાફેરીમાં દોઢ માસથી ફરાર ત્રણ શખ્સોની ધરપકડ

લૂંટ, મારામારી તેમજ દારૂ અને ગાંજાના પાંચથી વધુ કેસમાં સંડોવાયેલ નામચીન શખ્સના મકાનનું તંત્ર દ્વારા થોડા સમય પૂર્વે ડિમોલિશન કર્યું હતું સુરત જિલ્લાના કોસંબા પોલીસ…

View More શાપર-વેરાવળમાંથી સુરતના કોસંબામાં ગાંજાની હેરાફેરીમાં દોઢ માસથી ફરાર ત્રણ શખ્સોની ધરપકડ

વધુ એક વખત કૂટણખાના પર દરોડો : મેનેજર, સંચાલક અને દલાલની ધરપકડ

રાજકોટમાં હોટલોમાં ચાલતા દેહવેપાર અંગેની ફરીયાદો ઉઠતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમે સ્પા બાદ હોટલોમાં તપાસ કરતા ગોંડલ રોડ પર વેલ્વેટ હોટલમાં સંચાલકો દલાલ મારફતે કુટણખાનુ…

View More વધુ એક વખત કૂટણખાના પર દરોડો : મેનેજર, સંચાલક અને દલાલની ધરપકડ

જૂનાગઢ-દ્વારકા એસ.ટી.માં પેસેન્જર દારૂ ભરેલો થેલો મૂકી ભાગી ગયો

જૂનાગઢ-દ્વારકા રૂૂટની એસટી બસમાં પેસેન્જર દારૂૂ ભરેલો મૂકી ભાગી જતા પોલીસે 21 બોટલ દારૂૂ લઈ તપાસ હાથ ધરી હતી. શનિવારે રાત્રે 8:30 વાગ્યે જીજે 18…

View More જૂનાગઢ-દ્વારકા એસ.ટી.માં પેસેન્જર દારૂ ભરેલો થેલો મૂકી ભાગી ગયો

ધ્રોલ નજીક ઈકો કારના ચોર ખાનામાં લવાતો દારૂ પકડાયો

મધ્ય પ્રદેશના અલીરાજપુર થી ઇકો કારમાં સીટને નીચે ચોરખાનું બનાવીને તેમાં ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો સંતાડીને જામનગર પંથકમાં ઘુસાડવાનું ચબરાક બુટલેગરનું કારસ્તાન એલસીબીની ટુકડીએ પકડી…

View More ધ્રોલ નજીક ઈકો કારના ચોર ખાનામાં લવાતો દારૂ પકડાયો

જામનગરના બેડી વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો

જામનગર નજીક બેડી વિસ્તારમાં હુસેની ચોકમાં રહેતા અને માછીમારી કરતા આદમ અબ્દુલ જામ નામના 48 વર્ષના માછીમાર યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા…

View More જામનગરના બેડી વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો

જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને એસીડ ગટગટાવ્યું

જામનગરમાં તિરૂૂપતિ પાર્ક સોસાયટી શેરી નંબર -7 માં રહેતા લલિત ચંદ્રકાંતભાઈ સુરાણી નામના 28 વર્ષના વાણંદ યુવાને બે દિવસ પહેલાં એસિડ પી લઈ આપઘાત નો…

View More જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને એસીડ ગટગટાવ્યું