વેરાવળ તાલુકાના ડારી ગામે પત્નીની હત્યા કરી પતિ ફરાર થયો હતો. આ ફરાર પતિ નો મૃતદેહ ગામ ની કબ્રસ્તાન ની દરગાહ માં મળી આવ્યો છે.…
View More પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કરી લેતાં બે દીકરાઓ નોંધારા બન્યાCategory: ક્રાઇમ
Crime
મોરબીના પીપળી પાસે ઉઘરાણી મુદ્દે ભાઇએ ભાઇનું અપહરણ કરાવ્યું
મોરબી તાલુકાના પીપળી રોડ પરથી કાળા કલરની ફોર્ચ્યુંનર કારમાં યુવાનનું અપહરણ કરી ભાઈ પાસે માંગતા રૂૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી અપહરણની જાણ થતા પોલીસ ટીમો…
View More મોરબીના પીપળી પાસે ઉઘરાણી મુદ્દે ભાઇએ ભાઇનું અપહરણ કરાવ્યુંલીંબડીના જાખણમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
ગાંધીનગર એસએમસી (SMC) ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામમાં મોટી કાર્યવાહી કરી છે. 14 ડિસેમ્બર, 2025 ના રોજ ભગીરથસિંહ છત્રસિંહ ઝાલાના ખેતરમાંથી વિદેશી દારૂૂનો…
View More લીંબડીના જાખણમાંથી દારૂનો જથ્થો ઝડપાયોગીર સોમનાથ જિલ્લા તંત્રની સતર્કતાએ બાળ લગ્ન થતાં અટકાવાયા
ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે વેરાવળ રેલવે સ્ટેશનની સામે ઝુપડપટ્ટી વિસ્તારમાં થઈ રહેલા બાળ લગ્નને અટકાવવામાં આવ્યાં હતાં. બાળ…
View More ગીર સોમનાથ જિલ્લા તંત્રની સતર્કતાએ બાળ લગ્ન થતાં અટકાવાયાભાવનગરમાં શરમજનક ઘટના!!! 60 વર્ષીય નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું
ભાવનગરમાંથી શરમજનક ઘટના સામે આવી છે. 60 વર્ષીય એક નિવૃત્ત અધિકારીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે. આ ઘટના…
View More ભાવનગરમાં શરમજનક ઘટના!!! 60 વર્ષીય નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યુંસુરતમાં 3.84 લાખની નકલી નોટ સાથે 3 ઝડપાયા, બંગાળ સુધીના રેકેટનો પર્દાફાશ
એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે સુરત પોલીસે પશ્ચિમ બંગાળથી ગુજરાત સુધી ફેલાયેલા એક આંતરરાજ્ય ફેક કરન્સી (બનાવટી નોટો) રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના અર્થતંત્રને નુકસાન…
View More સુરતમાં 3.84 લાખની નકલી નોટ સાથે 3 ઝડપાયા, બંગાળ સુધીના રેકેટનો પર્દાફાશસાયબર ફ્રોડની ચેઇન તોડવા પોલીસ એકશનમાં , વધુ 18 ગઠિયા સામે ગુના
રાજ્યભરની પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ કાર્યવાહી શરૂૂ કરી છે. જેના ભાગરૂૂપે રાજકોટમાં છ એકાઉન્ટ હોલ્ડરો, કમિશન એજન્ટો વગેરે મળી કુલ 17 આરોપીઓ સામે ગઇકાલે…
View More સાયબર ફ્રોડની ચેઇન તોડવા પોલીસ એકશનમાં , વધુ 18 ગઠિયા સામે ગુનાઉદ્યોગનગરનાં મકાનમાં તસ્કરો ત્રાટકયા, દાગીના-રોકડ સહિત દોઢ લાખની ચોરી
મીરા ઉદ્યોગનગરમાં રહેતા અને શાકભાજીની લારી કાઢી પરિવારનું ગુજરાત ચલાવનાર પરિવારના બંધ મકાનને ધોળા દિવસે તસ્કરોએ નીશાન બનાવી અહીંથી રૂૂપિયા દોઢ લાખની મત્તા ચોરી કરી…
View More ઉદ્યોગનગરનાં મકાનમાં તસ્કરો ત્રાટકયા, દાગીના-રોકડ સહિત દોઢ લાખની ચોરીધરારનગર માર્કેટમાં કપડા વેંચવા બેઠેલા વેપારી ઉપર બિહારી શખ્સો ધોકા વડે તૂટી પડ્યા
શાહેરમાં સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક ધરારનગર માર્કેટમાં કપડા વેંચતા યુવાન સફાઈ કરતો હતો ત્યારે બાજુમાં કટલેરીનો ધંધો કરતા બિહારી…
View More ધરારનગર માર્કેટમાં કપડા વેંચવા બેઠેલા વેપારી ઉપર બિહારી શખ્સો ધોકા વડે તૂટી પડ્યાજીયાણા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને પાડોશીની ધમકી
એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતા કિરણબેન કિર્તીભાઈ રાઠોડ (ઉ.વ. 29) દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અશોક…
View More જીયાણા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને પાડોશીની ધમકી