વાલીઓ રોષિત:પ્રિન્સિપાલની ભૂમિકા ધૃતરાષ્ટ જેવી ગોંડલની સેન્ટમેરી સ્કુલ ફરી વિવાદમાં આવી છે. સ્કુલમાં ભણતા બાળકોને કેટલાક શિક્ષકો દ્વારા લાફા મરાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા વાલીઓ…
View More ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં શિક્ષકો દ્વારા બાળકોને માર મરાતો હોવાની ફરિયાદો ઉઠીCategory: ક્રાઇમ
Crime
થાનગઢમાં 3.09 કરોડના ઇનામી ડ્રો કૌભાંડમાં પોલીસ જાપ્તામાંથી ફરાર મહંત ગોધરાથી પકડાયો
થાનગઢના અમરાપર ગામે આવેલી શ્રી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ડ્રો ન યોજાતા રૂૂ. 3.09 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ…
View More થાનગઢમાં 3.09 કરોડના ઇનામી ડ્રો કૌભાંડમાં પોલીસ જાપ્તામાંથી ફરાર મહંત ગોધરાથી પકડાયોસાત લાખ ફોલોઅરો ધરાવતી રૂપાંગનાની હનીટ્રેપમાં ધરપકડ
ગોરખપુરમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંશિકા સિંહના ખંડણી રેકેટે બધાને ચોંકાવી દીધા છે. 7,50,000 ફોલોઅર્સ ધરાવતી આ યુવતીએ ખોટા કેસ અને ધમકીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આશરે…
View More સાત લાખ ફોલોઅરો ધરાવતી રૂપાંગનાની હનીટ્રેપમાં ધરપકડરૈયાધારે પ્રેમી સાથે વાત કરવાની ના પાડી બીજા પ્રેમીએ મહિલાને ધમકી આપી
રૈયા ધાર રાણીમાં રુડીમાં ચોક પાસે રહેતી રીનાબેન ગોવિંદભાઇ ખીમાભાઇ સોલંકી(ઉ.વ.35)એ પોતાની ફરિયાદમાં તેમના પ્રેમી કાનાભાઈ મકવાણાનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.…
View More રૈયાધારે પ્રેમી સાથે વાત કરવાની ના પાડી બીજા પ્રેમીએ મહિલાને ધમકી આપી10 કરોડની છેતરપિંડી મામલે ફાઈનાન્સર અમિત ભાણવડિયાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર
શહેરના મોટા ગજાના ફાઈનાન્સર અમિત ભાણવડીયા અને વિજય માકડીયા સામે વડાલીયા ફૂડસ પરિવાર સાથે રૂૂા.10.98 કરોડની છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચે ફાઈનાન્સર અમિત ભાણવડીયાની ધરપકડ કરી…
View More 10 કરોડની છેતરપિંડી મામલે ફાઈનાન્સર અમિત ભાણવડિયાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર‘એક બાપુ છે જ્યાં રૂપિયા મુકો તો ડબલ કરી આપે છે’ દૂધના વેપારી સાથે 8.50 લાખની ઠગાઈ
મિત્રને હોટલ પર બેસવા જતાં યુવાનને આરોપી સાથે ઓળખાણ થઈ હતી જસદણ, રાજકોટ અને હિંમતનગરના શખ્સ સામે ગુનો નોંધાયો મવડી ચોકડી પાસે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા…
View More ‘એક બાપુ છે જ્યાં રૂપિયા મુકો તો ડબલ કરી આપે છે’ દૂધના વેપારી સાથે 8.50 લાખની ઠગાઈમુસાફરોને રિક્ષામાં બેસાડી પૈસા સેરવી લેતી બેલડી ઝડપાઇ
39 હજારનો મુદ્દામાલ જપ્ત, બંન્ને સામે કુલ આઠ ગુના રાજકોટ શહેરમાં વૃધ્ધ મુસાફરોને રિક્ષામાં બેસાડી પૈસા અને પર્સ સેરવી લેતી ગેંગના બે શખ્સોને પોલીસે ઝડપી…
View More મુસાફરોને રિક્ષામાં બેસાડી પૈસા સેરવી લેતી બેલડી ઝડપાઇખૂનની કોશિશના ગુનામાં બે આરોપીની ચાર્જશીટ પહેલા જામીન અરજી મંજૂર કરાઈ
ઘર પાસે ચાલવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવાનને રસ્તામાં આંતરિ ત્રિપુટીએ હુમલો કર્યા’તો સાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં ઘર પાસે ચાલવા જેવી નજીવી બાબતે થયેલી…
View More ખૂનની કોશિશના ગુનામાં બે આરોપીની ચાર્જશીટ પહેલા જામીન અરજી મંજૂર કરાઈમોરબી રોડ જકાતનાકા પાસે પૈસા મામલે યુવાનને માર માર્યો, વચ્ચે પડેલી પત્નીને ઢીબી નાખી
મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં રાધામીરા મકાનમાં રહેતા દીપકભાઇ જીવણભાઇ રામાવત (ઉ.વ. 35)એ લખન બાવાજી અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.…
View More મોરબી રોડ જકાતનાકા પાસે પૈસા મામલે યુવાનને માર માર્યો, વચ્ચે પડેલી પત્નીને ઢીબી નાખીકુવાડવાની ત્રણ સગી સગીર બહેનોને પ્રેમી ભગાડી ગયા, બે પરત આવી ગઈ: એકની શોધખોળ
હાજર થયેલ સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલતા પોલીસે કલમ ઉમેરવા તજવીજ શરૂ કરી કુવાડવા પંથકની એક જ પરિવારની ત્રણ સગી બહેનો તેના ત્રણ પ્રેમીઓ સાથે…
View More કુવાડવાની ત્રણ સગી સગીર બહેનોને પ્રેમી ભગાડી ગયા, બે પરત આવી ગઈ: એકની શોધખોળ