જૂનાગઢના શિવગીરીએ સાધુવેશમાં મચાવેલા આતંકનો વીડિયો વાયરલ, ભવનાથ પર કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયું

વર્ષ 2023માં ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર તલવારથી હુમલો કરી ચર્ચામાં આવેલા શિવગીરીએ ભવનાથમાં કરેલા દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. જૂનાગઢમાં…

View More જૂનાગઢના શિવગીરીએ સાધુવેશમાં મચાવેલા આતંકનો વીડિયો વાયરલ, ભવનાથ પર કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયું

ગઢડામાં 2.14 કરોડની બેંક ઉચાપતનો ભાંડો ફુટયો, ઓનલાઇન ગેમિંગને કારણે કેશિયરે 51 ખાતામાંથી પૈસા પડાવ્યા હતા

કેશિયરે નાણાં પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, કમ્પ્યુટરની એન્ટ્રીમાં પણ ચેડા કર્યા હતા બેંગ્લોરમાં નોંધાયેલી ઓનલાઇન ગેમીંગમાં નાણાંની હેરફેરની તપાસમાં ગઢડાના જલાલપરમાં આવેલી બેંકના કેશિયર…

View More ગઢડામાં 2.14 કરોડની બેંક ઉચાપતનો ભાંડો ફુટયો, ઓનલાઇન ગેમિંગને કારણે કેશિયરે 51 ખાતામાંથી પૈસા પડાવ્યા હતા

ઘોર કળિયુગ: સગા પુત્ર-પુત્રવધૂનો પિતા ઉપર લાકડા વડે હુમલો

શહેરના રૈયાગામે રહેતા વૃધ્ધ ઉપર પુત્ર અને પુત્રવધુએ લાકડા વડે હુમલો કરી માર માર્યો હતો. પુત્રને આંખ બતાવવા હોસ્પિટલે લઇ જવાનુ અને રૂપીયા હું આપીશ…

View More ઘોર કળિયુગ: સગા પુત્ર-પુત્રવધૂનો પિતા ઉપર લાકડા વડે હુમલો

લોધિકા-મેટોડા-ખીરસરામાં રાત્રે પાંચ ધડાકાથી ફફડાટ

એકાએક ધણધણવાના અવાજથી લોકો ભરઉંઘમાંથી જાગી ઘરની બહાર દોડી આવ્યા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે રહસ્યમય ધડાકાઓ સંભળાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ અને…

View More લોધિકા-મેટોડા-ખીરસરામાં રાત્રે પાંચ ધડાકાથી ફફડાટ

એઇમ્સનો વિદ્યાર્થી સાથી છાત્રા પ્રત્યેની એક તરફી લાગણીને કારણે 17 પાનાની ચીઠ્ઠી લખી જતો રહ્યો’તો

એઇમ્સ મેડિકલ કોલેજમાં અંતિમ વર્ષમાં એમબીબીએસમાં અભ્યાસ કરનાર છાત્ર કાલે સવારે પોતાના હોસ્ટેલમાંથી ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયો હતો. તેણે જતાં પહેલાં વ્યક્તિગત પરેશાનીઓ વિશે…

View More એઇમ્સનો વિદ્યાર્થી સાથી છાત્રા પ્રત્યેની એક તરફી લાગણીને કારણે 17 પાનાની ચીઠ્ઠી લખી જતો રહ્યો’તો

નાણાવટી ચોક પાસે એપાર્ટમેન્ટમાં લિફ્ટ ચાલુ કરવા બાબતે પાડોશીઓ બાખડ્યા

બે મહિલાને ઇજા થતા સારવારમાં ખસેડાઇ: બંને પક્ષોની સામસામી ફરિયાદ ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે નાઇન એવન્યુ સી-વીંગ બ્લોક નં. 708, સાતમા માળે રહેતાં હર્ષાબેન સુરેશભાઇ…

View More નાણાવટી ચોક પાસે એપાર્ટમેન્ટમાં લિફ્ટ ચાલુ કરવા બાબતે પાડોશીઓ બાખડ્યા

રાજકોટના શખ્સ સહિત બે મેટોડામાં રૂા. 40 હજારના ગાંજા સાથે ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય એસઓજીનો બાતમીના આધારે દરોડો,65 હજારનો મુદ્દામાલ કબજે રાજકોટના ઔધોગિક વિસ્તાર મેટોડામાં એસ.ઓ.જીની ટીમે 40 હજારના ગાંજા સાથે રાજકોટના એક સહીત બે શખ્સોની ધરપકડ…

View More રાજકોટના શખ્સ સહિત બે મેટોડામાં રૂા. 40 હજારના ગાંજા સાથે ઝડપાયા

પાટડીમાં મનોદિવ્યાંગ સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક ગરીબ વિધવા માતાની 16 વર્ષની માનસિક અસ્થિર પુત્રી પર અજાણ્યા શખસે દુષ્કર્મ આચરી…

View More પાટડીમાં મનોદિવ્યાંગ સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

ધ્રોલમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થતા ભારે ચકચાર

ધ્રોલમાં પરપ્રાંતીય ખેત મજૂરની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ ધ્રોલમાં રહી ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન…

View More ધ્રોલમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થતા ભારે ચકચાર

ધ્રાંગધ્રામાં ઠગ ટોળકીએ દુકાનો પર 83.72 લાખની લોન લઇ વેપારી સાથે ઠગાઇ

લોન લીધા બાદ પાંચેય વેપારીને દસ્તાવેજ કરી આપ્યા, હપ્તા ન ભરતા ભાંડો ફુટયો ધ્રાંગધ્રા શહેરના મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બરમાં દુકાન ધરાવતા વેપારી સાથે છેતરપિંડી…

View More ધ્રાંગધ્રામાં ઠગ ટોળકીએ દુકાનો પર 83.72 લાખની લોન લઇ વેપારી સાથે ઠગાઇ