રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા તત્વો સામે કાર્યવાહી કરી વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં…
View More વ્યાજખોરો પાસેથી 1 કરોડનો મુદ્દામાલ પરત અપાવતી પોલીસCategory: ક્રાઇમ
Crime
દશામાના વ્રત રહેતા યુવાને ભૂખ્યા પેટે ઉધરસની સીરપ પીધા બાદ મોત
ધંધુકામાં રહેતો યુવાન દશામાના નકોડા ઉપવાસ કરતો હતો. તે દરમિયાન યુવાને ભુખ્યા પેટે ઉઘરસની શીરપ પી લીધી હતી. યુવકની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More દશામાના વ્રત રહેતા યુવાને ભૂખ્યા પેટે ઉધરસની સીરપ પીધા બાદ મોતવ્યાજના વરૂ બેફામ: વ્યાજ દેવા ગયેલા યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી બે શખ્સોનો હુમલો
રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ વ્યાજના વરૂ બેફામ બન્યા છે. વ્યાજખોરોના કારણે અવાર નવાર લોકો આત્મહત્યાના પ્રયાસો કરી રહ્યા છે અને વ્યાજખોરો પઠાણી ઉઘરાણી…
View More વ્યાજના વરૂ બેફામ: વ્યાજ દેવા ગયેલા યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી બે શખ્સોનો હુમલોભાયલી ગેેંગરેપ કેસમાં 5 આરોપીઓ દોષિત જાહેર
વડોદરાના અતિ ચકચારી ભાયલી ગેંગરેપ કેસના 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ પોક્સો કોર્ટમાં આજે સજા પર દલીલો કરવામાં આવી. સરકાર પક્ષે આરોપીઓને ફાંસીની અને ફાંસી…
View More ભાયલી ગેેંગરેપ કેસમાં 5 આરોપીઓ દોષિત જાહેરપ્રમુખ સ્વામી આર્કેડમાં હાઇ ડ્રીમ વેલનેશ સ્પામાંથી બીજી વખત કૂટણખાનું ઝડપાયું
રાજકોટમાં વધુ એક વખત સ્પાની આડમાં ચાલી રહેલા લોહીના વેપલાનો પર્દાફાશ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે કર્યો છે.શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવળત્તિઓ અને…
View More પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઇ ડ્રીમ વેલનેશ સ્પામાંથી બીજી વખત કૂટણખાનું ઝડપાયુંધોરાજી પાસેથી કારમાં રૂપિયા 48 હજારના ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયા
જીલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા અને ’જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ’ મુહિમ અંતર્ગત પોલીસે લાલ આંખ કરી છે. ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાએ ધોરાજી તાલુકા…
View More ધોરાજી પાસેથી કારમાં રૂપિયા 48 હજારના ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયામોરબીમાં આંગડિયા પેઢીના વેપારી સાથે રૂપિયા 60.63 લાખની ઠગાઇ
રવાપર ચોકડી પાસે આવેલી શ્રીજી આંગડિયા પેઢીના સંચાલક સાથે વિશ્વાસ કેળવી રૂૂ. 60,63,400ની કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં…
View More મોરબીમાં આંગડિયા પેઢીના વેપારી સાથે રૂપિયા 60.63 લાખની ઠગાઇભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટનામાં બે કર્મચારી સામે FIR
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા એક 14 વર્ષીય વિદ્યાર્થીને નીટની પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થી, હોસ્ટેલના બે કર્મચારી સહિતનાએ અવાર…
View More ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટનામાં બે કર્મચારી સામે FIRલીંબડી નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ: 23 લાખના ઇંધણ સાથે ચાર શખ્સો ઝડપાયા
રાજકોટના હાઈવે પર રાસકા ગામની નર્મદા કેનાલ પાસે ગેરકાયદે રીતે ડીઝલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. નાયરા એનર્જીના ટેન્કરમાંથી સીલ તોડી કેરબાઓમાં ડીઝલ કાઢવામાં…
View More લીંબડી નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ: 23 લાખના ઇંધણ સાથે ચાર શખ્સો ઝડપાયામોરબીના લૂંટાવદર પાસે કારખાનામાં તસ્કરો ત્રાટકયા: 4.25 લાખના કોપર વાયરની ચોરી
મોરબીના લૂંટાવદર નજીક કારખાનામાં બંધ દીવાલની શેડના બાકોરામાંથી પ્રવેશ કરી મશીનના અલગ અલગ કોપર વાયરના કેબલ 1776 ફૂટ કીમત રૂૂ 4,25,000 ની ચોરી થયાની પોલીસ…
View More મોરબીના લૂંટાવદર પાસે કારખાનામાં તસ્કરો ત્રાટકયા: 4.25 લાખના કોપર વાયરની ચોરી