મૂળ મધ્યપ્રદેશનો અને હાલ રૈયાગામમાં રહી ઘૂઘરાનો વેપાર કરતો સોનુ હુકમસિંઘ કુસવાહ(પટેલ) (ઉ.વ.27)એ ઘૂઘરાના પૈસા બાકી રાખી જતા રહેલા શોહિલ સંધિ પાસેથી પૈસા માંગતા તે…
View More મફતમાં ઘુઘરા ખાઈ જતાં રહેલા શખ્સ પાસેથી પૈસા માંગતા યુવાનનો મોબાઈલ તોડી નાખ્યોCategory: ક્રાઇમ
Crime
રિક્ષાગેંગની નવી તરકીબ : વેફર લેવાના બહાને કરિયાણાના ધંધાર્થીની નજર ચૂકવી 12 હજારની તફડંચી
શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી તફડંચી કરતી રિક્ષાગેંગે હવે નવી તરકીબ અજમાવી હોય તેમ શહેરના સામાકાંઠે કરિયાણાની દુકાને વેફર લેવાના બહાને જઈ ધંધાર્થીની નજરચુકવી ટેબલ ઉપર…
View More રિક્ષાગેંગની નવી તરકીબ : વેફર લેવાના બહાને કરિયાણાના ધંધાર્થીની નજર ચૂકવી 12 હજારની તફડંચીછૂટાછેડાના 40 લાખ માગતા રાજનગરના યુવાને પત્ની-સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તો
નાના માવા રોડ પર રાજનગરમાં રહેતા વિશ્વજીતસિંહ(ઉ.વ38)એ બે દિવસ પહેલા ગળેફાંસો ખાઈ આપઘાત કરીલીધા બાદ તેના પિતા રાજેન્દ્રસિંહ (ઉવ.62)એ તેના પુત્રની પત્ની આરતી અને સાસુ-જ્યોતિબેન…
View More છૂટાછેડાના 40 લાખ માગતા રાજનગરના યુવાને પત્ની-સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તોશાપર-વેરાવળનું દંપતી 1 લાખના ગાંજા સાથે ઝડપાયું
શાપર વેરાવળ પાસેથી પોલીસે રિક્ષા માં નીકળેલ દંપતીને રૂૂ.1.09 લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ વધુ તપાસ શરૂૂ કરી છે. મૂળ બિહારનું આ દંપતી ઇન્ડસ્ટ્રીઝ…
View More શાપર-વેરાવળનું દંપતી 1 લાખના ગાંજા સાથે ઝડપાયુંહત્યાની કોશિષના ગુનામાં ફરાર આરોપી પર હુમલો
જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસેનો બનાવ : માતા અને ભાઇ બચાવવા આવતા તેમને પણ માર માર્યો શહેરના આજીડેમ ચોકડી નજીક દારૂના પૈસાની દેતીલેતીમાં યુવાન…
View More હત્યાની કોશિષના ગુનામાં ફરાર આરોપી પર હુમલોદારૂના ધંધાનો ‘વિકાસ’ કરવા ચાંદીનો દલ્લો ચોર્યાનો ઘટસ્ફોટ
સ્થાનિક ટીપને આધારે 1 મહિના સુધી રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો, પકડાયેલ બે શખ્સોના પાંચ દિવસના રિમાન્ડ મગાયા, ફરાર આરોપીઓને પકડવા પોલીસની 8 ટીમો…
View More દારૂના ધંધાનો ‘વિકાસ’ કરવા ચાંદીનો દલ્લો ચોર્યાનો ઘટસ્ફોટઆ કોનું બાળક છે? કહી જેતપુરના પતિ સહિતના સાસરિયાનો ત્રાસ, રાજકોટની તબીબ મહિલાની ફરિયાદ
રાજકોટની મહિલા તબીબને જેતપુરમાં રહેતા પતિ સહિતના સાસરિયાંઓએ મેણાંટોણાં મારી ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગર્ભાવસ્થા…
View More આ કોનું બાળક છે? કહી જેતપુરના પતિ સહિતના સાસરિયાનો ત્રાસ, રાજકોટની તબીબ મહિલાની ફરિયાદલખતર તાલુકાના દેવળિયા ગામે સરપંચના પતિ-દિયર પર કાર ચડાવવાનો આરોપ
લખતર તાલુકાના દેવળીયા ગામે સરપંચના પતિ અને દિયર સામે કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ…
View More લખતર તાલુકાના દેવળિયા ગામે સરપંચના પતિ-દિયર પર કાર ચડાવવાનો આરોપરાજકોટની સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા
મોરબીના શખ્સે સોશિયલ મીડિયામાં સંપર્ક કરી અપહરણ કરી લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યુ હતું રાજકોટ શહેરમા રહેતા પરિવારની આશરે 17 વર્ષ 6 માસની સગીર વયની દિકરીને…
View More રાજકોટની સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજાપત્રકારની ઓળખ આપી તલાલાના આંકોલવાડી શિક્ષકનો નગ્ન વીડિયો ઉતારી સાત લાખની માગણી
તાલાલા તાલુકાના આંકોલવાડી ગામે એક સરકારી શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી, તેમનો અશ્ર્લીલ વીડિયો બનાવી લાખો રૂૂપિયાની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે તાલાલા…
View More પત્રકારની ઓળખ આપી તલાલાના આંકોલવાડી શિક્ષકનો નગ્ન વીડિયો ઉતારી સાત લાખની માગણી