ગોંડલમાં પત્નીને ઢસડીને માર મારવાના બનાવમાં રાજકોટના શખ્સની ધરપકડ

  ગોંડલમાં પત્નીને જાહેરમાં ઢસડીને માર મારવાના વાયરલ વીડિયો બાદ ગોંડલ સીટી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર…

View More ગોંડલમાં પત્નીને ઢસડીને માર મારવાના બનાવમાં રાજકોટના શખ્સની ધરપકડ

સિવિલ હોસ્પિટલના મહિલા તબીબના રૂમમાંથી દાગીના ચોરનાર મહિલા ઝડપાઈ

વડોદરાના ગોત્રીની મેડિકલ કોલેજ બહારથી ગોરવા પોલીસે એક હાઇપ્રોફાઇલ કહી શકાય તેવી મહિલા ચોરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બહાર એક…

View More સિવિલ હોસ્પિટલના મહિલા તબીબના રૂમમાંથી દાગીના ચોરનાર મહિલા ઝડપાઈ

10.30 લાખનો ચેક રિટર્ન થતા મેટલના ધંધાર્થી દંપતી સામે કોર્ટમાં ફરિયાદ

મિત્રતાના દાવે અંગત જરૂૂરિયાત માટે લીધેલા રૂૂપિયા 10.30 લાખ પરત કરવાનો ચેક રિટર્ન થવા અંગે એલ્યુમિનિયમ – મેટલ ધંધાર્થી દંપતી સામે એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ…

View More 10.30 લાખનો ચેક રિટર્ન થતા મેટલના ધંધાર્થી દંપતી સામે કોર્ટમાં ફરિયાદ

કરન્સી એક્સચેન્જ પેટે આપેલો ચેક પરત ફરતા બેંકના રિલેશનશિપ મેનેજરને 2 વર્ષની સજા

ડોલરના બદલામાં ભારતીય રૂૂપિયા અદા કરવા માટે આપેલો રૂૂા. 7.45 લાખનો ચેક રિટર્ન થયા અંગેના કેસમાં અદાલતે એચ.ડી.એફ.સી. બેંકના રિલેશનશિપ મેનેજર (એન.આર.આઈ.)ને બે વર્ષની સજા…

View More કરન્સી એક્સચેન્જ પેટે આપેલો ચેક પરત ફરતા બેંકના રિલેશનશિપ મેનેજરને 2 વર્ષની સજા

મેટોડામાં બહેનની પજવણી કરતા શખ્સને ઠપકો આપતા છરીથી ખૂની હુમલો કર્યો’તો

મેટોડા જીઆઇડીસીમાં ગઇકાલે ભાઇ-બહેન ઉપર છરીથી ખૂની હુમલો કર્યાના બનાવમાં ખુની હુમલો કરનાર શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે. ઇજાગ્રસ્ત યુવતીની આરોપીએ પજવણી કરતા યુવતીનો…

View More મેટોડામાં બહેનની પજવણી કરતા શખ્સને ઠપકો આપતા છરીથી ખૂની હુમલો કર્યો’તો

વાપીથી આઈસરમાં રૂૂ.1.51 લાખનો ગાંજો લાવનાર બે પેડલરની ધરપકડ

મોરબી રોડ જૂના જકાતનાકા નજીક એસ.ઓ.જી. ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આઇસર ટ્રકમાંથી રૂૂ.1.51 લાખના 3.031 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા…

View More વાપીથી આઈસરમાં રૂૂ.1.51 લાખનો ગાંજો લાવનાર બે પેડલરની ધરપકડ

ભાવનગરના ગંગાજળિયા વિસ્તારમાં યુવાનની છરી-ધારિયાના ઘા ઝીંકી હત્યા

શહેરના હાર્દ સમાન ગંગાજળિયા તળાવ વિસ્તારમાં એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો…

View More ભાવનગરના ગંગાજળિયા વિસ્તારમાં યુવાનની છરી-ધારિયાના ઘા ઝીંકી હત્યા

ગોંડલના સોની વેપારી પિતા-પુત્રની ગ્રાહકો સાથે 13 લાખની છેતરપિંડી

ત્રણ ગ્રાહકોના દાગીના અને રોકડ પડાવી લેનાર બન્ને સામે ગુનો નોંધાયો ગોંડલના મોટી બજારમાં આવેલ ભગવતી જવેલર્સના માલીક પિતા-પુત્ર સામે રૂા.13 લાખની છેતરપીેડીની પોલીસ ફરીયાદ…

View More ગોંડલના સોની વેપારી પિતા-પુત્રની ગ્રાહકો સાથે 13 લાખની છેતરપિંડી

દસાડામાં કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી: 25 મજૂરોની તબીયત લથડી

દસાડા તાલુકાના નાવિયાણી ગામે આવેલી ભારત સીટ કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી હતી. જેથી હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ 25 જેટલા મજૂરોની તબિયત…

View More દસાડામાં કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી: 25 મજૂરોની તબીયત લથડી

જામનગરમાં પાવર ચોરીના કેસમાં ત્રણ ગણો દંડ ફટકારતી સ્પે. કોર્ટ

જામનગર માં પાવર ચોરી ના કેસ માં અદાલતે આરોપી ને ત્રણ ગણી રકમ ના દંડ નો હુકમ કર્યો છે. અને જો દંડ ની રકમ ના…

View More જામનગરમાં પાવર ચોરીના કેસમાં ત્રણ ગણો દંડ ફટકારતી સ્પે. કોર્ટ