ગ્રામ્ય એસઓજીની ટીમના દરોડામાં રૂા.1.61 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે માદક પદાર્થોની હેરાફેરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા ગોંડલના જામવાડી જીઆઇડીસી વિસ્તારમાંથી રૂા.1 લાખના…
View More ગોંડલમાં 1 લાખના ગાંજા સાથે પેડલર ઝડપાયો, સપ્લાયર ફરારCategory: ક્રાઇમ
Crime
જામનગર ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં તસ્કરોનો હાથફેરો
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ઉદ્યોગ વિસ્તાર નજીક આવેલ કારખાનામાં ચોરીની ઘટના સામે આવી છે. અને તસ્કરો પિત્તળ કોપર સહિતના ભંગાર વગેરેની કુલ 1.8 લાખની…
View More જામનગર ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં તસ્કરોનો હાથફેરોજામનગરમાં રૂ.60 લાખની ઠગાઈના પ્રકરણમાં ‘આપ’ના નેતા સહિત બે આરોપીઓની અટકાયત
જામનગરમાં એક બ્રાસપાર્ટના વેપારી સાથે જી.એસ.ટી. એકાઉન્ટ ચાલુ કરાવવાના બહાને રૂૂપિયા 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી…
View More જામનગરમાં રૂ.60 લાખની ઠગાઈના પ્રકરણમાં ‘આપ’ના નેતા સહિત બે આરોપીઓની અટકાયતસુરેન્દ્રનગરમાં વિદેશ જવાની ઘેલછામાં વેપારી પરિવાર સાથે 6.80 કરોડની ઠગાઈ
ગુજરાત મિરર, સુરેન્દ્રનગર તા.11સુરેન્દ્રનગર શહેરમાં વિદેશ જવાની ઘેલછામાં એક જાણીતા વેપારી પરિવાર સાથે 6.80 કરોડની જંગી ઠગાઈની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોતાની…
View More સુરેન્દ્રનગરમાં વિદેશ જવાની ઘેલછામાં વેપારી પરિવાર સાથે 6.80 કરોડની ઠગાઈઆપઘાતની ફરજના ગુનામાં રાજકોટ એઈમ્સના પાંચેય છાત્રની હાઈકોર્ટમાં રીટ
આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ રદ કરવા માટે રાજકોટ એઈમ્સના પાંચ વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે. આ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. આ…
View More આપઘાતની ફરજના ગુનામાં રાજકોટ એઈમ્સના પાંચેય છાત્રની હાઈકોર્ટમાં રીટરાજસ્થાનના વેપારીને સસ્તુ સોનું આપવાની લાલચે ભુજના બે શખ્સોની 61 લાખની ઠગાઈ
એક જેવી મોડસ ઓપરેન્ડી પ્રમાણે ખોટા નામે આઇ.ડી. બનાવી સોશિયલ મીડિયામાં સસ્તાં સોનાંની લાલચ આપી ભુજ બોલાવી શરૂૂમાં સસ્તું સોનું આપી વિશ્વાસ-ભરોસો કેળવ્યા બાદ છેતરપિંડીના…
View More રાજસ્થાનના વેપારીને સસ્તુ સોનું આપવાની લાલચે ભુજના બે શખ્સોની 61 લાખની ઠગાઈગાંધીગ્રામમાં ટેબલ માંગવા જેવી નજીવી બાબતે વૃદ્ધ પર પાઈપ વડે હુમલો
ગાંધીગ્રામ શેરી નંબર 1 માં રહેતા 60 વર્ષીય જયરાજભાઈ મુળુભાઈ વાળા રાત્રીના આશરે 10:30 વાગ્યાના સુમારે પોતાના ઘરે હાજર હતા, ત્યારે કમલેશભાઈ, બાબુભાઈ, રાજુભાઈ અને…
View More ગાંધીગ્રામમાં ટેબલ માંગવા જેવી નજીવી બાબતે વૃદ્ધ પર પાઈપ વડે હુમલોકટિંગ વખતે ક્રાઇમ બ્રાંચ ત્રાટકી, 22 લાખનો દારૂ પકડાયો
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને તેમની ટીમ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આપવામાં આવેલી સૂચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર…
View More કટિંગ વખતે ક્રાઇમ બ્રાંચ ત્રાટકી, 22 લાખનો દારૂ પકડાયોપૈસાની લેતી-દેતીમાં રિક્ષા ચાલક યુવાન ઉપર છરી-પાઈપથી હુમલો
શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતાં રિક્ષા ચાલક યુવાનને પૈસાની લેતી દેતી બાબતે કે.કે.વી. ચોક પાસે બોલાવી ચાર શખ્સોએ છરી-પાઈપ વડે હુમલો કરી હાથ ભાંગી નાંખ્યો…
View More પૈસાની લેતી-દેતીમાં રિક્ષા ચાલક યુવાન ઉપર છરી-પાઈપથી હુમલોવ્યાજખોરોનો ત્રાસ: વેપારીએ 85 લાખની સામે કરોડ ચુકવ્યા છતાં ઉઘરાણી
રાજકોટ શહેરમાં દેવેન્દ્રભાઈ હરેશભાઈ મંડલી નામના 42 વર્ષીય વેપારીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં છ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સને 2018માં ધંધામાં આવેલી આર્થિક મંદીને…
View More વ્યાજખોરોનો ત્રાસ: વેપારીએ 85 લાખની સામે કરોડ ચુકવ્યા છતાં ઉઘરાણી