રાજકોટ શહેરમાં ઘરેલું હિંસા અને પરણિતાને ત્રાસ આપવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ ઘટનાની વિગત એવી છે કે,હુડકો ચોકડી પાસે આવેલા આશાપુરા નગર-1…
View More આશાપુરાનગરની પરિણીતાને ત્રાસ: ગર્ભવતી હતી ત્યારે પતિએ ઝઘડો કરી બેફામ માર માર્યોCategory: ક્રાઇમ
Crime
વેપારીને કારનું બોગસ ચલણ મોકલી બેંક એકાઉન્ટમાંથી રૂા.8.16 લાખનું સાયબર ફ્રોડ
વેપારીએ છેતરપિંડીથી બચવા ટ્રાન્ઝેક્શનની લિમિટ ઘટાડતા માતાનું એકાઉન્ટ ટાર્ગેટ કર્યુ આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવા કીમિયા અપનાવીને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે.…
View More વેપારીને કારનું બોગસ ચલણ મોકલી બેંક એકાઉન્ટમાંથી રૂા.8.16 લાખનું સાયબર ફ્રોડઆડા સંબંધમાં પત્નીને હથોડીના ઘા ફટકારી પતિએ મોતને ઘાટ ઉતારી
હથોડીના ઘા ઝીંકી આરોપી પતિ થેલીમાં હથોડી લઇ ફરાર: અમદાવાદ સ્થિત દીકરી અને પોરબંદર મામાના ઘરે ગયેલા પુત્રને જાણ કરાઇ મૃતકના રૈયાધાર રહેતા પરિણીત પુરૂષ…
View More આડા સંબંધમાં પત્નીને હથોડીના ઘા ફટકારી પતિએ મોતને ઘાટ ઉતારીમવડી મેઈન રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચોરે સોનાની બુટ્ટીની ચોરી કરી
ચોર નજર ચૂકવી 35,000ની સોનાની બુટ્ટી ચોરી ફરાર શહેરના મવડી વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના મવડી મેઈન રોડ પર…
View More મવડી મેઈન રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચોરે સોનાની બુટ્ટીની ચોરી કરીવીરપુરના ખંડણીની ગુનામાં રાજકોટમા ચેક કબજે કરવા આવેલી જેતપુર પોલીસને આરોપીના મકાનમાંથી દારૂ મળ્યો
બેડરૂમના કબાટની તલાશી લીધી તેમાંથી દારૂ મળી આવતા પોલીસમાં ગુનો નોંધાયો શહેરના રૈયા રોડ પર વૈશાલીનગરમાં રહેતાં શખ્સ વિરૂધ્ધ વિરપુર પોલીસમાં ખંડણી અને જાનથી મારી…
View More વીરપુરના ખંડણીની ગુનામાં રાજકોટમા ચેક કબજે કરવા આવેલી જેતપુર પોલીસને આરોપીના મકાનમાંથી દારૂ મળ્યો‘જમાઇ બન્યો જમ’: ભાવનગરમાં જમાઇના હાથે સસરાની હત્યા
હીરાઘસુ જમાઇ કામ કરવામાં આળસ કરતો ઘરમાં કમાઇને આપતો ન હોવાથી દંપતી વચ્ચે ઝઘડો થતો હતો સસરા સાથેના ઝઘડા બાદ જમાઇ સાતેક મહિલાને ઘરે લઇ…
View More ‘જમાઇ બન્યો જમ’: ભાવનગરમાં જમાઇના હાથે સસરાની હત્યાભાવનગરમાં ‘ભુઇમાં’ના વેશમાં બીમાર લોકોને સાજા કરવાનો દાવો કરી રોકડ-દાગીના પડાવતી રાજકોટની મહિલા ઝડપાઇ
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પાંચ મહિના પૂર્વે એક મહિલાના ઘરે સાધુના વેશમાં આવી, માનસિક બીમારી સાજી કરવાના બહાને કેમિકલયુક્ત ગળ્યું પાણી પાઈ ₹65 હજારના સોનાના…
View More ભાવનગરમાં ‘ભુઇમાં’ના વેશમાં બીમાર લોકોને સાજા કરવાનો દાવો કરી રોકડ-દાગીના પડાવતી રાજકોટની મહિલા ઝડપાઇ‘ગે ડેટિંગ એપ’થી મળવા બોલાવી કપડા કઢાવ્યા, વીડિયો ઉતારી ટોળકીએ રૂપિયા ખંખેર્યા
‘જાન’ નામના આઇડી પરથી અમરેલીના યુવાનને ‘હું તમને મળવા માંગુ છું’ મેસેજ કરી ટોળકીએ ઝાળ બીછાવી અમરેલી જિલ્લામાં ગે ડેટિંગ એપ્લિકેશનના બહાને યુવકોને નિશાન બનાવી,…
View More ‘ગે ડેટિંગ એપ’થી મળવા બોલાવી કપડા કઢાવ્યા, વીડિયો ઉતારી ટોળકીએ રૂપિયા ખંખેર્યાભાવનગરના પીપલપુર ગામના સરપંચ પર પાંચ શખ્સોનો હુમલો
રસ્તા પર પડેલા બેલા હટાવી લેવાનું કહેતા હુમલો કરાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામના સરપંચે રસ્તો સાફ કરાવવા માટે રસ્તામાં પડેલા બેલા લેવાનું કહેતા…
View More ભાવનગરના પીપલપુર ગામના સરપંચ પર પાંચ શખ્સોનો હુમલોલાલપુર અને કાલાવડમાં પવનચક્કીમાં તસ્કરો ત્રાટક્યા, કોપર વાયરની ચોરી
જામનગર જિલ્લામાં આવેલી પવનચક્કીઓને અજાણ્યા ચોર ઇસમોએ નિશાન બનાવી બે અલગ અલગ સ્થળોએથી અર્થિંગના કોપર વાયર ચોરી કરી જતાં લાલપુર તેમજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનોમાં…
View More લાલપુર અને કાલાવડમાં પવનચક્કીમાં તસ્કરો ત્રાટક્યા, કોપર વાયરની ચોરી