દારૂનો જથ્થો રાજકોટથી જૂનાગઢ જતો હતો, લાકડાના બોક્સમાં છૂપાવેલી 912 બોટલો કબજે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાની ટીમે ગોંડલ તાલુકાના ભરૂૂડી ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે…
View More રાજકોટના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂ ભરીને જતો ટ્રક ગોંડલ હાઇવે પરથી ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
કુખ્યાત અલ્પેશ દોંગાએ 126 વીઘા જમીન પર કબજો કર્યાનો ધડાકો
ખેડૂતોની જમીન પડાવી લેવાના કૌભાંડ અને આ કારસ્તાનને અંજામ આપવા રાજકોટ અને અમદાવાદમાં ચાલતા કોલ સેન્ટરનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો હતો.આ કૌભાંડમાં સુત્રધાર અલ્પેશ…
View More કુખ્યાત અલ્પેશ દોંગાએ 126 વીઘા જમીન પર કબજો કર્યાનો ધડાકોસૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ચાઇનીઝ ફટાકડા ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું
રાજકોટના મોટા વેપારી સહિત ધોરાજી-જામનગરના શખ્સનું નામ ખુલ્યુ, મુંબઇ પોર્ટ પર જ ક્ધટેનર DRIએ ઝડપી પાડ્યું, 3 કરોડના ફટાકડા સીઝ આગામી તહેવારોની મોસમ ટાણે જ…
View More સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ચાઇનીઝ ફટાકડા ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયુંજામનગરમાં ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોરમાર મારી હત્યા
જામનગરના દરેડ વિસ્તારમાં ઉછીના રૂૂપિયા આપવાનો ઇનકાર કરનાર 28 વર્ષીય યુવકને તેના જ મિત્રોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ…
View More જામનગરમાં ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોરમાર મારી હત્યાજામનગરના અલિયાબાડામાં વૃધ્ધાએ પુત્રવધૂ અને પૌત્રી ઉપર ગરમ પાણીની ડોલ રેડી દીધી
જામનગર તાલુકાના અલિયા ગામમાં ઘરકંકાસના બનાવમાં સાસુએ પુત્રવધૂ અને સાત માસની પૌત્રી ઉપર ગરમ પાણી ઉડાડતાં બંને દાઝી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. બનાવને પગલે…
View More જામનગરના અલિયાબાડામાં વૃધ્ધાએ પુત્રવધૂ અને પૌત્રી ઉપર ગરમ પાણીની ડોલ રેડી દીધીખેડૂતોને લોનની લાલચ આપી જમીન પચાવી પાડવાના રેકેટનો પર્દાફાશ
રાજકોટ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના ભોળા અને આર્થિક નબળા ખેડૂતોને ફસાવવાના રેકેટનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ આચરેલા…
View More ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પચાવી પાડવાના રેકેટનો પર્દાફાશસ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયો
રાજકોટ શહેરના જાણીતા વિસ્તાર યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે સ્થિત ’સનશાઇન વેલનેસ સ્પા’માં મસાજ થેરાપીની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો…
View More સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયોગોંડલમાં છેડતીની ફરિયાદનો ખાર રાખી પિતા-પુત્ર અને ભત્રીજા ઉપર ચાર શખ્સોનો હુમલો
ગોંડલમાં છેડતી મુદ્દે કરેલી ફરિયાદનો ખાર રાખી ચાર શખ્સોએ ગઇકાલે જમવા નિકળેલા પરિવારને બાઇકને આંતરી માર માર્યો હતો. જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાને ઇજા પહોંચતા સારવાર…
View More ગોંડલમાં છેડતીની ફરિયાદનો ખાર રાખી પિતા-પુત્ર અને ભત્રીજા ઉપર ચાર શખ્સોનો હુમલોસાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મ
રાજકોટ શહેરમાં મેટ્રિમોનિયલ વેબસાઇટ ’સાદી ડોટ કોમ’ ના માધ્યમથી સંપર્કમાં આવેલા વડોદરાના પાર્થ વિજય પરીખ નામના યુવક સામે એક પીડિત યુવતીએ શારીરિક શોષણ, છેતરપિંડી, નાણાકીય…
View More સાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મપાર્ટીફંડના કાળા-ધોળામાં રાજકોટના C.A. સહિત 9 સામે ગુનો
બહુ કરોડના રાજકીય દાન કૌભાંડમાં રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે હિસાબો જોયા વિના અને પદાધિકારીઓને મળ્યા વિના ખોટો ઓડિટ રિપોર્ટ આપ્યો હોવાનો આરોપ મૂકી સીઆઈડી ક્રાઈમે એફઆઈઆર…
View More પાર્ટીફંડના કાળા-ધોળામાં રાજકોટના C.A. સહિત 9 સામે ગુનો