વિરપુરથી જેતપુર તરફ જતાં નેશનલ હાઇવે પર અંકુર હોટેલ નજીક વિરપુર (જલારામ) પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી મારુતિ સુઝુકી ઓમની વાનમાંથી રૂૂ. 1,05,000ના મુદ્દામાલ સાથે…
View More વીરપુરમાં નમકીનની આડમાં દેશી દારૂની હેરાફેરી, ત્રણ શખ્સોની ધરપકડCategory: ક્રાઇમ
Crime
લખતરના ઢાંકી ગામે પરિવારને ઉંઘતો રાખી તસ્કરો 8થી 10 તોલા સોનું અને રોકડ ઉઠાવી ગયા
લખતર તાલુકાના ઢાંકી ગામમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. ગામના મનસુખભાઈ બાંભણિયાના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂૂપિયાના દાગીના, રોકડની ચોરી કરી છે.…
View More લખતરના ઢાંકી ગામે પરિવારને ઉંઘતો રાખી તસ્કરો 8થી 10 તોલા સોનું અને રોકડ ઉઠાવી ગયાજસદણના જસાપર ગામના સરપંચના પતિનો આપઘાતનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ
પંચાયતના વિકાસના કામમાં રાજકીય કિન્નાખોરી રાખી ધમકી આપતા ઝેરી દવા પી લીધી: મહિલા સરપંચના પતિનો આપઘાતના પ્રયાસનો વીડિયો વાયરલ જસદણ તાલુકાના જસાપર ગામે પંચાયતના વિકાસ…
View More જસદણના જસાપર ગામના સરપંચના પતિનો આપઘાતનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદભાણવડમાં થયેલી રૂા.11.14 લાખની ઘરફોડ ચોરી પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયા
ભાણવડ વિસ્તારમાં રહેતા એક સગર યુવાનના રહેણાંક મકાનમાં ગત શનિવારે થયેલી ઘરફોડ ચોરીમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 11.14 લાખનો મુદ્દામાલ ચોરી…
View More ભાણવડમાં થયેલી રૂા.11.14 લાખની ઘરફોડ ચોરી પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયાપીપરટોડાની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ ; રૂૂ.88 લાખનો મુદ્દામાલ કબજે
જામનગર તાલુકાના પીપરટોડા ગામની સીમ માંથી પોલીસે ખનીજ ચોરી ઝડપી પાડી રૂૂ 88 લાખ નો મુદામાલ કબજે કર્યો છે. બે નંગ જે.સી.બી. તથા ચાર નંગ…
View More પીપરટોડાની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ ; રૂૂ.88 લાખનો મુદ્દામાલ કબજેજૂનાગઢના રબારી નેસમાં સિંહબાળની હત્યા કરનાર શખ્સ 15 દિવસ જેલમાં ધકેલાયો
ગત તા. 24 જૂનના રોજ જૂનાગઢ વન વિભાગના ડુંગર (દક્ષિણ) રેન્જ હેઠળ આવતા રબારી નેસ વિસ્તારમાં એક અતિ દુ:ખદ ઘટના સામે આવી હતી, જેમાં આશરે…
View More જૂનાગઢના રબારી નેસમાં સિંહબાળની હત્યા કરનાર શખ્સ 15 દિવસ જેલમાં ધકેલાયોમોરબીમાં યુવકની હત્યાના ગુનામાં બે આરોપીઓને આજીવન કેદની સજા
પીપળીયા ગામમાં વર્ષ 2021 માં મંદિરના રૂપિયા ઉઘરાવવા માટે હાજરીમાં રાખેલ માણસને હાજરીના રૂપિયા ના મળતા તે રકમની માંગણી કરતા બે ઇસમોએ ઝપાઝપી કરી છરીનો…
View More મોરબીમાં યુવકની હત્યાના ગુનામાં બે આરોપીઓને આજીવન કેદની સજાધોરાજી પોલીસ દ્વારા 73.66 લાખથી વધુના જપ્ત વિદેશી દારૂનો નાશ
ધોરાજી સબ ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ સંદર્ભે જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો.…
View More ધોરાજી પોલીસ દ્વારા 73.66 લાખથી વધુના જપ્ત વિદેશી દારૂનો નાશપૂણેમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર, હત્યા કેસના 64 વર્ષિય આરોપીને ફાંસીની સજા
મહારાષ્ટ્રના પુણેની એક સેશન્સ કોર્ટે સોમવારે ભીમરાવ કાંબલેને ફાંસીની સજા ફટકારી, જેને ગયા અઠવાડિયે નસરાપુરમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષિત…
View More પૂણેમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર, હત્યા કેસના 64 વર્ષિય આરોપીને ફાંસીની સજારાજસ્થાનમાં 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, હોટેલમાં ગોંધી રાખી અનેક લોકો દ્વારા દૂષ્કર્મ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી માનવતાને શરમમાં મૂકી દે તેવી એક અત્યંત ગંભીર અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં માત્ર 13 વર્ષની એક સગીર શાળાએ જતી…
View More રાજસ્થાનમાં 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, હોટેલમાં ગોંધી રાખી અનેક લોકો દ્વારા દૂષ્કર્મ