ઉત્તરાયણનો તહેવાર શરૂ થવાને હોવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેટલાક લોકો પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુકકલોનું વેચાણ કરતા હોય છે.ત્યારે પોલીસ દ્વારા…
View More રેલનગર અને લાપાસરી રોડ પાસેથી ચાઇનીઝ દોરીની 87 ફીરકી પકડાઇCategory: ક્રાઇમ
Crime
આશાપુરાનગર અને બજરંગવાડીમાંથી જુગાર રમતાં મહિલા સહિત આઠ પકડાયા
રાજકોટ શહેરમા કોઠારીયા રોડ પર આવેલા આશાપુરા નગર અને બજરંગવાડીમા રાજીવ નગરમા જુગાર રમતા મહીલા સહિત 8 શખ્સોને ઝડપી લેવામા આવ્યા હતા. પોલીસે બંને દરોડામા…
View More આશાપુરાનગર અને બજરંગવાડીમાંથી જુગાર રમતાં મહિલા સહિત આઠ પકડાયામાલવિયા પોલીસ સ્ટેશન સામેના મંદિરમાંથી ચોરી કરના રીઢો તસ્કર ઝડપાયો
મવડી રોડ પર આવેલા શ્રી સિધ્ધિ વિનાયક મંદિરની દાનપેટીમાંથી રૂૂા. 12 હજારની ચોરી કરનાર રીઢા આરોપી મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામો ધનજી જેઠવા (ઉ.વ.27, રહે.…
View More માલવિયા પોલીસ સ્ટેશન સામેના મંદિરમાંથી ચોરી કરના રીઢો તસ્કર ઝડપાયોમાલિયાસણ ગામે જૂના મનદુ:ખમાં સગાભાઇના પરિવાર વચ્ચે મારામારી
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામે જૂનામનદુ:ખમાં બે સગાભાઇના પરિવાર વચ્ચે મારામારથી થઇ હતી જેમાં બે લોકોને ઇજા થતા સરવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા…
View More માલિયાસણ ગામે જૂના મનદુ:ખમાં સગાભાઇના પરિવાર વચ્ચે મારામારીરાજકોટના યુવકને મિત્રોએ ઉના લઇ જઇ ખંડણી માગી બેરહેમીથી માર માર્યો
હુમલામાં ધવાયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો; પોલીસ તપાસનો ધમધમાટ ગુજરાત મિરર, રાજકોટ તા.4 રાજકોટમાં દૂધસાગર રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા યુવકને મિત્રો…
View More રાજકોટના યુવકને મિત્રોએ ઉના લઇ જઇ ખંડણી માગી બેરહેમીથી માર માર્યોધ્રાફા ગામે જુગારના 3 દરોડામાં છ મહિલા સહિત 14 ઝડપાયા
માતૃ આશિષ સોસાયટીમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલી 6 મહિલાઓ પકડાઈ જામનગર શહેર અને જામજોધપુરના ધ્રાફા ગામમાં પોલીસે ગઈકાલે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા,…
View More ધ્રાફા ગામે જુગારના 3 દરોડામાં છ મહિલા સહિત 14 ઝડપાયાકચ્છ એક્સપ્રેસમાં દારૂનું વેચાણ!: બે મહિલાઓને લોકોએ બાથરૂમમાં પૂરી દીધી
બંન્નેને રેલવે પોલીસને સોંપી: 100 બોટલ જપ્ત: એક બોટલના 400થી 500 રૂપિયા લઇ વેચતી’તી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં દારૂૂની હેરાફેરી થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી…
View More કચ્છ એક્સપ્રેસમાં દારૂનું વેચાણ!: બે મહિલાઓને લોકોએ બાથરૂમમાં પૂરી દીધીરાજકોટનો વેપારી 20 લાખની ઉઘરાણી કરતા મોટા મહિકાના હત્યાના આરોપીએ ખોટી સ્ટોરી ઘડી’તી
ગોંડલ તાલુકાનાં મોટામહિકામાં ત્રણ દિવસ પહેલાં ખંઢેર બની ગયેલા મકાનમાંથી રાજકોટનાં પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશની રહસ્યના તાણાવાણાં સર્જતી ઘટનાની પોલીસ તપાસમાં એ લાશ…
View More રાજકોટનો વેપારી 20 લાખની ઉઘરાણી કરતા મોટા મહિકાના હત્યાના આરોપીએ ખોટી સ્ટોરી ઘડી’તીખંભાળિયામાં ડીઝલ ચોરીના રેકેટ ઉપર એસએમસીનો દરોડો, 4 શખ્સો ઝડપાયા
ખંભાળિયામાં સ્ટેટમોનીટરીંગ સેલે દરોડો પાડી ઘર પાસે વાડો બનાવીને ચાલતા ડિઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ દરોડામાં એસએમસીએ રૂપિયા 17.55…
View More ખંભાળિયામાં ડીઝલ ચોરીના રેકેટ ઉપર એસએમસીનો દરોડો, 4 શખ્સો ઝડપાયાધોરાજીમાં પુત્રીને ધમકાવી શરીર સંબંધની માંગ કરનાર સાવકા બાપની ધરપકડ
અપહરણ-પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો ધોરાજીમાં સગીર પુત્રીને ધમકાવી શરીર સબંધની માંગણી કરી અડપલા કરનાર સાવકા પિતાને પોલીસે દબોચી લીધો છે. આ બનાવ અંગે જાણવા…
View More ધોરાજીમાં પુત્રીને ધમકાવી શરીર સંબંધની માંગ કરનાર સાવકા બાપની ધરપકડ