ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાના પિતા વિનય ઓઝા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિનય ઓઝાને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે…
View More પૂર્વ ક્રિકેટર નમન ઓઝાના પિતાને 7 વર્ષની સજા, 7 લાખનો દંડCategory: ક્રાઇમ
Crime
પતિ જેઠાણી સાથે ઇન્સ્ટ્રામાં ચેટ કરતો: સાસરિયા દહેજ બાબતે ત્રાસ આપતા
નવ મહિનાથી માવતરે રહેતી પરિણીતાની ગોંડલના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ રાજકોટમાં નવ મહીનાથી માવતરે રહેતી પરિણીતાએ ગોંડલ રહેતા પતિ સહીતના સાસરીયા વિરૂધ્ધ દહેજ બાબતે ત્રાસ આપતા…
View More પતિ જેઠાણી સાથે ઇન્સ્ટ્રામાં ચેટ કરતો: સાસરિયા દહેજ બાબતે ત્રાસ આપતાધંધુકા ભાણેજના લગ્નમાંથી પરત ફરતા રાજકોટના પરિવારને ચોટીલા પાસે નડ્યો અકસ્માત
અજાણ્યા વાહનચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા દંપતી, પુત્ર અને પુત્રીને ઇજા રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર ધંધુકા ભાણેજના લગ્ન પતાવી પરત ફરી રહ્યો હતો. ત્યારે ચોટીલા…
View More ધંધુકા ભાણેજના લગ્નમાંથી પરત ફરતા રાજકોટના પરિવારને ચોટીલા પાસે નડ્યો અકસ્માતટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે યુવાન ઉપર પાઇપથી હુમલો
મોરબીના ભીમસર ગામના વૃદ્ધનું બીમારી સબબ મોત ટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે સરપદળના યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવાનને…
View More ટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે યુવાન ઉપર પાઇપથી હુમલોપોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી પર હુમલો કરનાર ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો
શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જણાય છે.ત્યારે થોડા દિવસ પહેલા કોઠારીયા ગામમાં ગોકુલ પાર્ક શેરી નં.03 માં રહેતાં રમેશભાઈ દેવરાજભાઇ ગજેરા (ઉ.વ 42) એ નોંધાવેલ…
View More પોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી પર હુમલો કરનાર ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમનો ઉમેરોઉછીના આપેલા પાંચ હજારની ઉઘરાણી કરતા યુવક ઉપર શખ્સ છરી વડે તૂટી પડ્યો
શહેરમા પ્રધ્યુમ પાર્ક પાસે રહેતા યુવાને સબંધના દાવે આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતા નરસંગપરા વિસ્તારના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર…
View More ઉછીના આપેલા પાંચ હજારની ઉઘરાણી કરતા યુવક ઉપર શખ્સ છરી વડે તૂટી પડ્યોવરઘોડો કાઢયો છતાં નહીં સુધરે, ભક્તિનગરમાં કોર્પોરેટરના ભત્રીજાએ હોટલમાં ફરી તોડફોડ કરી
રાજકોટ શહેરમા ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ અનેકવાર જાહેરમા મારામારી તેમજ સામાન્ય બાબતોમા હથીયાર કાઢી લેવા અંગેના વિડીયો સોશ્યલ મીડીયામા અનેકવાર વાઇરલ થાય છે. ત્યારે…
View More વરઘોડો કાઢયો છતાં નહીં સુધરે, ભક્તિનગરમાં કોર્પોરેટરના ભત્રીજાએ હોટલમાં ફરી તોડફોડ કરીફ્રોડના વધુ 7પ કરોડ રૂપિયા નાગરીકોને પરત અપાશે
ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ 2024માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂૂપિયા પૈકી 108 કરોડથી વધુ રૂૂપિયા રિકવર કર્યા છે.…
View More ફ્રોડના વધુ 7પ કરોડ રૂપિયા નાગરીકોને પરત અપાશેમારામારીના ગુનામાં સાત મહિનાથી નાસતો ફરતો નામચીન શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરમા મિલ્કત સબંધી અને શરીર સબંધીના ગુનાઓ અટકાવવા તેમજ આ ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ મથક અને ક્રાઇમ…
View More મારામારીના ગુનામાં સાત મહિનાથી નાસતો ફરતો નામચીન શખ્સ ઝડપાયોકુબલિયાપરા, મોચી બજાર અને કોઠારિયા રોડ પર દુકાનમાં જુગારના દરોડા: છ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમા કુબલીયાપરા, મોચી બજાર અને કોઠારીયા રોડ પર દુકાનમા જુગાર ચાલતો હોવાની બાતમી મળતા અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડા પાડી 6 શખ્સોને ઝડપી…
View More કુબલિયાપરા, મોચી બજાર અને કોઠારિયા રોડ પર દુકાનમાં જુગારના દરોડા: છ શખ્સો ઝડપાયા